ટોફુ ઝુકિની સલાડ (Tofu Zucchini Salad Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

ટોફુ ઝુકિની સલાડ (Tofu Zucchini Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 150ગ્રામ ટોફુ પ્લેઇન / મસાલા
  2. 1/2ગ્રીન ઝુકિનિ
  3. 1/2યલ્લો ઝુકિનિ
  4. 5-6ફુદીના ના પાન
  5. 1લીંબુ નો રસ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 1 tspમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલ માં કટ કરેલી ટોફુ, ઝુકિની એડ કરો.ફુદીના ના પાન ને હાથેથી તોડીને એડ કરો.મીઠું,લીંબુ નો રસ,મરી પાઉડર એડ કરી મિક્સ કરો.

  2. 2

    રેડી છે ટોફુ ઝુકિની સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes