વેજ બર્મિશ ખાઉસ્વે (Veg Burmese Khow Suey Recipe In Gujarati)

ખાઉસ્વે બર્મીઝ નૂડલ સૂપ છે. આ સુપ વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય. વેજીટેબલ સૂપ બનાવવા માટે પસંદગી પ્રમાણે ના શાકભાજી ઉમેરવામાં આવે છે. આ સુપ માં ઉપરથી તળેલા કાંદા, તળેલું લસણ, લીંબુ, લીલા મરચાં, કોથમીર અને શીંગદાણા એમ અલગ અલગ પ્રકારના ટોપિંગ વાપરવામાં આવે છે જેના લીધે આ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. શિયાળાની ઠંડીમાં એક પરફેક્ટ વન પોટ મિલ છે.
વેજ બર્મિશ ખાઉસ્વે (Veg Burmese Khow Suey Recipe In Gujarati)
ખાઉસ્વે બર્મીઝ નૂડલ સૂપ છે. આ સુપ વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય. વેજીટેબલ સૂપ બનાવવા માટે પસંદગી પ્રમાણે ના શાકભાજી ઉમેરવામાં આવે છે. આ સુપ માં ઉપરથી તળેલા કાંદા, તળેલું લસણ, લીંબુ, લીલા મરચાં, કોથમીર અને શીંગદાણા એમ અલગ અલગ પ્રકારના ટોપિંગ વાપરવામાં આવે છે જેના લીધે આ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. શિયાળાની ઠંડીમાં એક પરફેક્ટ વન પોટ મિલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૂપ બનાવવાની બધી જ સામગ્રી ભેગી કરી લો બધા વેજીટેબલ કટ કરી લો (વેજીટેબલ મનપસંદ લઈ શકાય) નુડલ્સ ને બાફી લ્યો. ટોપિંગ માટે શીંગ ડુંગળી અને લસણને તળી લ્યો.
- 2
પેસ્ટ માટેની બધી સામગ્રી એક મિક્સર જારમાં ઉમેરીને તેમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લેવી. એક કડાઈ માં તેલ ગરમ થાય એટલે તેમાં લીમડો ઉમેરો. અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી 2 મિનિટ સાંતળો.
- 3
ત્યાર બાદ તેમાં ચણા નો લોટ ને તૈયાર કરેલા શાકભાજી ઉમેરવા. પસંદગી મુજબના કોઈ પણ શાકભાજી લઇ શકાય. હવે તેમાં પાણી અથવા વેજીટેબલ સ્ટોક ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી એક થી બે મિનિટ માટે ચઢવા દો.
- 4
હવે તેમાં કોકોનટ મિલ્ક ઉમેરી મિક્સ કરી શાક થોડા ચડી જાય ત્યાં સુધી ઉકાળો. ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. તૈયાર કરેલ સૂપ ને સર્વિંગ બૉલ ઉમેરવી.
- 5
તેના પર બાફેલા નૂડલ્સ અને તૈયાર કરેલા ટોપિંગ ઉમેરવા. વેજ ખાઉસ્વે સૂપ વન પોટ મિલ છે જેની પસંદગી મુજબના ટોપિંગ ઉમેરીને મજા લઇ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ બર્મીસ ખાઉસ્વે સૂપ (Veg. Khowsuey soup recipe in Gujarati)
ખાઉસ્વે બર્મીઝ નૂડલ સૂપ છે જેમાં નૂડલ્સ અને નારિયેળના દૂધ ની કરી મુખ્ય તત્વો છે. આ સુપ વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય. વેજીટેબલ સૂપ બનાવવા માટે પસંદગી પ્રમાણે ના શાકભાજી ઉમેરવામાં આવે છે. આ સુપ માં ઉપરથી તળેલા કાંદા, તળેલું લસણ, લીંબુ, લીલા મરચાં, ધાણા, લીલી ડુંગળી અને સિંગદાણા એમ અલગ અલગ પ્રકારના ટોપિંગ વાપરવામાં આવે છે જેના લીધે આ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. શિયાળાની ઠંડીમાં અથવા તો ચોમાસાની ઋતુમાં મજા લઈ શકાય એવું આ એક પરફેક્ટ વન પોટ મિલ છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
ખાઉસ્વે જૈન (Khow suey Jain Recipe In Gujarati)
#JWC3#ખાઉસ્વે#બર્મીઝ#soup#onepotmeal#coconutmilk#vegetable#lemongrass#noodles#party#dinner#quick#COOKPADINDIA#COOKPADGUJRATI ખાઉસ્વે બર્મીશ વાનગી છે. જે ખૂબ બધા શાકભાજી અને નાળિયેરના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ઉપરાંત એને ફ્લેવર ફુલ બનાવવા માટે તેમાં લેમન ગ્રાસ પણ ઉમેરવામાં આવે છે. આ વાનગીમાં ઉપરથી ઘણા બધા ટોપિગ ઉમેરીને સર્વ કરવામાં આવે છે. આ વાનગી ને પોતાની એક વિશિષ્ટ ફ્લેવર હોય છે. અને તેને વન પોટ મીલ તરીકે સર્વ કરી શકાય છે. Shweta Shah -
-
ખાઉ સ્વે (Khow Suey Recipe In Gujarati)
#WK2#week2ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી છે ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે 🍜 Falguni Shah -
-
-
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ ચાઉમીન (Veg. Chowmein recipe in Gujarati)
વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે.આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે. spicequeen -
મેગી ખાઉસ્વે (Maggi Khow suey Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabખાઉંસ્વે એક બર્મીઝ ડીશ છે. કોકોનેટ મિલ્ક, વેજીટેબલ અને નુડલ્સ નું કોમ્બિનેશન ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે.મે અહી મેગી નો ઉપયોગ કરી એક વેરીએશન કર્યું છે.ખૂબ healthy અને ફ્લેવર્સ ફૂલ એવી મેગી ખાઉંસ્વે lunch કે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
વેજ પોટ રાઈસ (Veg Pot Rice Recipe In Gujarati)
#AM2 વેજ પોટ રાઈસ એક ડીફરન્ટ રાઈસ રેસીપી છે. આ વાનગી નો ટેસ્ટ થોડો ચાઇનીઝ વાનગીને મળતો આવે છે. આ વાનગી મિક્સ વેજીટેબલ અને રાઈસ માંથી બનાવવામાં આવે છે. વેજ પોટ રાઈસ નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. Asmita Rupani -
વેજ લેમન કોરિએન્ડર સૂપ (Veg Lemon Coriander soup recipe in Gujarati)
#GA4#Week10#weekend#soup#cauliflower આજે મેં વિટામિન-સી થી ભરપૂર એવો વેજ.લેમન કોરિએન્ડર સૂપ બનાવ્યો છે. મિક્સ વેજીટેબ્લસ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બનતા આ સુપ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. શિયાળાની સિઝનમાં એટલે કે ઠંડીમાં આ ગરમ ગરમ સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. લીંબુ ના રસ માંથી મળતા વિટામીન સી અને મિક્સ વેજીટેબલ્સ માંથી મળતા મલ્ટી વિટામિન્સ થી આ સૂપ ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચાલો આ ટેસ્ટી સૂપ બનાવીએ. Asmita Rupani -
લેમન કોરિન્ડર સૂપ જૈન (Lemon Coriander Soup Jain Recipe In Gujarati)
#GA4#Week20#SOUP#COOKPADGUJRATI#COOKPADINDIA જ્યારે એકદમ હળવો ખોરાક લેવો હોય ત્યારે લેમન કોરિન્ડર સૂપ ખુબ જ ઉપયોગી છે આ સૂપ વેજીટેબલ સ્ટોક લેમન જ્યુસ અને કોથમીર ના ઉપયોગથી તૈયાર કરવામાં આવે છે શિયાળાની ઠંડીમાં આ સૂપ પીવાની મજા આવે છે. રેસ્ટોરન્ટમાં પણ સ્ટાટર જોડે આ સુપ કરતો હોય છે. Shweta Shah -
વેજ.બર્મીસ ખાઉસ્વે સુપ (Veg. Burmese Khowsuey soup recipe in Gujarati)
#GA4#Week14#coconutmilk આ એક બર્મીસ વાનગી છે. આ ડીશ સવારના નાસ્તામાં તેમજ બપોરે અને સાંજે જમવામાં સુપ તરીકે પણ આપી શકાય. બર્મીસ ખાવસુએ માં નુડલ્સ, વેજીટેબલ્સ અને કોકોનટ મિલ્ક મેઇન ઇંગ્રીડીયન્સ છે. આ ડીશ ખુબ જ ટેસ્ટી બને છે તો એક વખત આ ડીફરન્ટ ડીશ જરૂરથી ટ્રાય કરજો. Asmita Rupani -
-
વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)
વેજીટેબલ પાસ્તા સૂપ ટામેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું સૂપ છે જેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી અને પાસ્તા ઉમેરવામાં આવે છે. આ એક વન પોટ સૂપ છે જે ટોસ્ટ બ્રેડ અને બટર સાથે સર્વ કરી શકાય. શિયાળાની ઠંડી દરમિયાન બનાવીને પીરસી શકાય એવું આ એક કમ્ફર્ટિંગ સૂપ છે.#SJC#MBR2#cookpadindia#cookpad_gu spicequeen -
ખાઉસ્વે (Khow Suey Recipe In Gujarati)
#WK2ખાઉ સ્વએ એક નૂડલ સૂપ છે જેનું વેજીટેરિયન version મેં બનાવ્યું છે. બાફેલી નુડલ્સ ને ગ્રેવી માં સર્વ કરવામાં આવે છે. આ એક લાઇટ ડીનર માટે પણ સારો ઓપ્શન છે. Bijal Thaker -
રાંદેરી ખાઉસ્વે (Randeri Khow Suey Recipe In Gujarati)
#WK2#WINTERKITCHINCHALANGE2બર્માની ડીશ છે પણ સુરત પાસે રાંદેર માં ફેમસ છે kruti buch -
બર્મીઝ ખાઉ સે (Burmese Khow Suey Recipe In Gujarati)
આ બર્મા ની બહુજ ફેમસ રોડસાઈડ સ્નેક - ભેળ છે, જે તમે કહો એ પ્રમાણે એની ઉપર અકંપનીમેન્ટ નાંખી ને સર્વ કરે છે. આ ડીશ વન પોટ મીલ ની કરજ સારે છે . મુંબઈ માં લગ્ન પ્રસંગ માં આ ડીશ લાઈવ કાઉન્ટ પર બનાવાય છે અને આ ખાવા માટે લોકો ની ભીડ થાય છે .#CR Bina Samir Telivala -
વેજ ક્લીયર સુપ (Veg Clear Soup Recipe In Gujarati)
#GA4#Week20#સુપ(SOUP)#વેજ ક્લીયર સુપ(VEG CLEAR SOUP TASTY WITH HEALTHY)😋😋🥣🥗વેજ ક્લીયર સુપ (Veg Clear Soup)🥣🥣🥣🥗😋😋Tasty With Healthy 😋 Vaishali Thaker -
વેજ થૂકપા સૂપ (Vegetable Thukpa soup recipe in gujarati)
થૂકપા સૂપ મૂળ તો તિબેટિયન સૂપ છે પરંતુ ઈન્ડિયા માં પણ સિક્કિમ, દાર્જિલિંગ અને અરુણાચલ પ્રદેશ માં તેનો ખાસ વપરાશ થાય છે. ઘણા લોકો આ સૂપ માં મીટ નાખીને નોન વેજ સૂપ બનાવે છે અને પીવે છે પણ મેં અહીં વેજ સૂપ બનાવ્યો છે વેજીટેબલ્સ નાખીને. તમે તમારા મનપસંદ વેજીટેબલ્સ નાખી શકો છો. એકદમ flavourful સૂપ છે જે ખૂબ જ Healthy છે. અને ખૂબ ઓછા તેલ માં બનતો હોવાથી ડાયેટિંગ કરતા લોકો માટે બેસ્ટ છે.#east #ઈસ્ટ Nidhi Desai -
વેજ ચાઉમીન (Veg Chowmein Recipe In Gujarati)
#WCR#Chinese_Recipe#Cookpadgujarati વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે. વેજ ચાઉમીન એક દેશી ચાઈનીઝ વાનગી છે. લારી માં મળતું વેજ ચાઉમીન ખુબ જ ટેસ્ટી લાગે છે પણ ઘરે પણ તેટલું જ સ્વાદિષ્ટ ચાઉમીન સરળતાથી બનાવી શકાય છે. વેજ ચાઉમીન માં સામાન્ય રીતે ગાજર, કેપ્સીકમ અને કોબી જેવા વેજીટેબલ્સ ઉમેરવામાં આવે છે પરંતુ આપણે આપણી પસંદ પ્રમાણે બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ. વેજ ચાઉમીન ને નાસ્તામાં અથવા તો સાંજના સમયે ડિનરમાં સર્વ કરી શકાય છે. Daxa Parmar -
વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupબાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Shilpa Kikani 1 -
-
વેજ હોટ & સ્યોર સૂપ(veg.hot & sour soup recipe in Gujarati)
ચોમાસાની મૌસમમાં આપણને કંઈક ગરમા-ગરમ અને સ્પાઈસી હોય તો ખુબ ભાવે એટલે જ આજ હું તમારા માટે એક ગરમાગરમ સુપ ની રેસિપી લઈને આવી છું વેજ હોટ અને સ્યોર સૂપ 😋 Bhavisha Manvar -
વેજીટેબલ થુકપા (Vegetable Thukpa recipe in Gujarati)
થુકપા તિબેટન નુડલ સૂપ છે. પૂર્વ તિબેટ આ સૂપ નું ઉદ્દભવ સ્થાન છે. ટ્રેડિશનલી તિબેટ માં અલગ-અલગ પ્રકારના થુકપા બનાવવામાં આવે છે.થુકપા ઉત્તરભારતીય રાજ્યોની ખૂબ જ લોકપ્રિય ડિશ છે. ઠકપા નો ભારતીય પ્રકાર તિબેટન પ્રકાર કરતા થોડો અલગ છે કેમકે એમાં લાલ મરચું, જીરુ પાઉડર, ગરમ મસાલા જેવા ભારતીય મસાલા વાપરવામાં આવે છે જે આ સૂપ ને તીખો તમતમતો અને સ્વાદિષ્ટ બનાવે છે.આમ તો આ સૂપ કોઈપણ સિઝનમાં બનાવી શકાય પણ શિયાળામાં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. સૂપમાં ઉમેરાતા અલગ-અલગ પ્રકારના શાકભાજી અને નૂડલ્સ આ સૂપ ને વન પોટ મીલ બનાવે છે. મેં અહીંયા ટોફુ પણ ઉમેર્યું છે જેથી કરીને એમાં પ્રોટીનનો પણ ઉમેરો થઇ શકે. આ એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ મીલ છે. spicequeen -
મિક્સ વેજ ખીચડો (Mix Veg Khichdo Recipe In Gujarati)
#LCM2વિટામિન અને પ્રોટીન થિ ભરપૂર આ ખીચડો એક દમ હેલ્થી ઓપ્શન છે વન પોટ મિલ પણ કઈ સકાય.Madhvi jogia
-
વેજ. ખાઉ સ્વે (Veg. Khow Suey Recipe In Gujarati)
#WK2#week2 ખાઉ સ્વે બર્મીઝ નુડલ્સ સૂપ છે. જેમાં નુડલ્સ અને નારિયેળના દૂધ ની કરી મુખ્ય તત્વ છે. આ સૂપ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.આ સૂપ ખુબ જ હેલ્થી છે. ખાઉ સ્વે લંચ કે ડિનર માં લઈ શકાય છે. Payal Sachanandani (payal's kitchen) -
વેજ. મન્ચાઉ સૂપ(veg manchow soup recipe in gujarati)
સૂપ એવી વાનગી છે.જે નાનાથી લઇ મોટા સુધી બધાને જ ભાવે છે.ને એમાય વળી જો વરસાદનો સાથ મળી જાય તો તો પૂછવુ જ શું??આ સૂપ એકદમ હેલ્ધી છે ને વળી આસાનીથી બની જાય છે. Payal Prit Naik -
ખાઉસ્વે
#નોનઇન્ડિયનઆ બર્મીઝ વાનગી છે જે વન ડીશ મીલ છે જેમાં નૂડલ્સ ને ગ્રેવી સાથે પીરસાય છે. આ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ પણ છે. Bijal Thaker -
કોથમીર ની સુકવણી(Kothamir Sukavani Recipe In Gujarati)
ઘણી વખત આપણે અમુક રેસિપીમાં જરૂરિયાત હોય અને આપણે લાવવાનું ભૂલી ગયા હોય ત્યારે આ સુકવણી બહુ જ કામ આવે છે Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ (7)