દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમગની દાળ
  2. 1 વાટકીચોખા
  3. 3 ચમચીઘી
  4. 1 ચમચીજીરૂ
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી હિંગ
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. 5 - 7 નંગ લીમડાના પાન
  9. 1 નંગલીલું મરચું
  10. 3 (4 નંગ)લવિંગ
  11. 1 નંગ તજ નો ટુકડો
  12. 2 નંગડુંગળી
  13. 2 નંગટામેટાં
  14. 5 - 6 લસણ નીકળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ મગની દાળને ચાર પાંચ પાણીથી ધોવો ચોખાને ચાર પાંચ પાણી ધોવો કુકરમાં દાળ અને ચોખા મિક્સ પાણી નાખો તેમાં હળદર સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ આ બધું નાખી કુકર બંધ કરી દો

  2. 2

    કુકરમાં ત્રણ સીટી વગાડો એક કડાઈમાં ઘી મૂકી જીરું નાખી લીમડાના પાન નાખી એક મરચું નાખી દો લવિંગ ઉમેરો તજ નાખી દોઝીણું સમારેલું લસણ ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટામેટાં આ બધું ઉમેરી દો સાતડી લો

  3. 3

    આ બધું સરખી રીતે સતરાઈ જાય પછી તેમાં બાફેલી ખીચડી ઉમેરી દો આ બધું મિક્સ કરો થોડું પાણી નાખી ખીચડી થોડી ઢીલી કરી લો બધું સરસ મિક્સ થાય સમારેલી કોથમીર નાખી દો

  4. 4

    ગરમ ગરમ દાળ ખીચડી તૈયાર ગાર્નીશિંગ માટે કોથમીર ભભરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

ટિપ્પણીઓ

Similar Recipes