સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૨ લોકો
  1. ૧/૨ કપમિક્સ સ્પ્રાઉટસ
  2. ૧/૨ કપમિક્સ વેજીટેબલ્સ (ગાજર કેપ્સીકમ કેબેજ ડુંગળી લસણ)
  3. ૨ નંગમીડીયમ સાઈઝના બાફીને મેશ કરેલા બટાકા
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧/૨ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ટેબલ સ્પૂનધાણાજીરૂ
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. ૧ ટી સ્પૂનચાટ મસાલો
  9. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  10. ૧/૪ કપમેંદો
  11. ૧/૨ કપબ્રેડ ક્રમ્સ
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    મગ, ચણા અને ચોરીને છ સાત કલાક માટે પલાળી દો. પાણી નીતારી ગરણીમાં લઈ ઢાકીને ગરમ જગ્યાએ દસ બાર કલાક માટે રાખી દો. આપણા સ્પ્રાઉટ્સ તૈયાર છે

  2. 2

    સ્પ્રાઉટસ ને કુકરમાં અધકચરા બાફી લો. વધારે બફાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. વેજીટેબલ્સ ને ધોઈને મોટા ટુકડા કરી ચોપર મા લઇ ચોપ કરી લો.

  3. 3
  4. 4

    મિક્સિંગ બાઉલમાં સ્પ્રાઉટસ, બટેટાનો માવો, ચોપ કરેલા વેજીટેબલ્સ લઈ બધા મસાલા એડ કરી મિક્સ કરો. ટીક્કી બનાવી લો.

  5. 5

    મેંદામાં જરૂર મુજબ પાણી ઉમેરી પતલી સ્લરી બનાવી લો. ટીક્કીને સ્લરીમાં બધી બાજુથી કોટ કરો. બ્રેડ ક્રમ્સમાં લઈ ટિકીને બ્રેડક્રમથી કોટ કરો.

  6. 6

    તેલ ગરમ કરવા મૂકી તેલ થાય એટલે ટીક્કી ને ડીપ ફ્રાય કરી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ટિકીને ફ્રાય કરો.

  7. 7

    મનપસંદ ચટણી અથવા ડીપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes