પૌંઆ કૅપ્સીકમ અને પનીર ની કટલેટ (Poha Capsicum Paneer Cutlet Recipe In Gujarati)

Nehal Bhatt @cook_27768180
પૌંઆ કૅપ્સીકમ અને પનીર ની કટલેટ (Poha Capsicum Paneer Cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેપ્સીકમ, છીણેલું પનીર, કોથમીર ને મિક્સ કરો
- 2
તેમાં પલાળેલા પોઆ મીઠું મરચું હળદર ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરો
- 3
હવે એ મિશ્રણ માથી ગોળ ગોળા વાળી ને કટલેટ નો શેપ આપી ગરમ તેલ માં શેલો ફ્રાય કરી લો
- 4
પૌંઆ કૅપ્સીકમ અને પનીર ની કટલેટ ને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)
#KKબહું જ હેલ્થી અને ફટાફટ બની જતી આ કટલેસ ને શેલો ફ્રાય કરી છે એટલે વધારે ખવાઈ જશે તો પણ ફિકર નોટ..😀👍🏻 Sangita Vyas -
રેલ્વે સ્ટાઈલ કટલેટ (Railway Style Cutlet Recipe In Gujarati)
#KK#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
ઉપમા કટલેટ લેફ્ટ ઓવર રેસિપી (Upma Cutlet Leftover Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindi#SN1#Vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
-
-
રવા પનીર વેજ કટલેટ (Rava Paneer Veg Cutlet Recipe In Gujarati)
#MRC આમ તો સામાન્ય રીતે કટલેટ ને તળીયે છીએ પણ મે અહીંયા સેલો ફ્રાય કરી ને બનાવી છે જે ટેસ્ટી લાગે છે.અને તેલ પણ લાગતું નથી . Bindiya Prajapati -
પૌવા અને બટાકા ની કટલેટ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)
#KK#Bye bye winter recipe#Mutter Rita Gajjar -
-
ફરાળી સાબુદાણા કટલેટ (Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#KK #FR વાહ કટલેટ એનેક પ્રકાર ની બને છે આજ મેં ફરાળી સાબુદાણા કટલેટ બનાવી Harsha Gohil -
-
-
સૂરણ ની કટલેટ (Yam/Jimikand Cutlet Recipe in Gujarati)
#ઉપવાસકાલે અગીયારસ હતી તો આ કટલેટ બનાવી પહેલી વાર ટ્રાય કરી ખૂબ જ ટેસ્ટી બની. સાથે ફરાળી નારીયેળ ની ચટણી પણ બનાવી. Sachi Sanket Naik -
-
-
-
-
રોટલી ની કટલેટ (Rotli Cutlet Recipe In Gujarati)
આજે નવીન પ્રકાર ની કટલેટ્સ બનાવી છે.લંચ ની ઘણી રોટલી વધી હતી તો એનો કઈ રીતે ઉપયોગકરવો એ વિચારતા વિચારતા ઘર માં રહેલા વેજીટેબલસ્નો યુઝ કરી ને રોટલી ની કટલેસ બનાવી દીધી..અને બહુ જ યમ્મી થઈ . બપોરે ટી ટાઈમે ખાવાની બહુમજ્જા આવી. Sangita Vyas -
-
-
-
-
પનીર ચાટ
#ચાટપનીર પ્રેમી ફૂડી માટે આ ચાટ ખૂબ જ આવકાર્ય છે. પનીર અને શાકભાજી સાથે આ ચાટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. પનીર માં રહેલા પ્રોટીન ના લાભ સાથે આ ચાટ સંતોસ્કારક પણ છે. Deepa Rupani -
વોલનટ ક્રશડ પનીર (Walnut Crusted Paneer Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ મગજ તથા શરીર ના બાંધા માટે ખુબજ ગુણકારી છે અને પનીર સાથે તેનુ કોમ્બિનેશન ખુબજ સરસ લાગે છે પનીર ના આ સ્ટાટર ને અખરોટ થી મસ્ત એક ક્રીસ્પી ક્રન્ચ મળે છે અને પાણીપુરી નો મસાલો પણ તેને એક ચટપટો ટેસ્ટ આપે છે આ એક ટ્વીસ્ટીંગ રેસીપી છે જરૂર થી ટ્રાય કરો sonal hitesh panchal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16805068
ટિપ્પણીઓ (2)