રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#FR
#Cookpadgujarati
#Cookpadindia
ઉપવાસની અનેક વાનગીઓ માં સાબુદાણાની ખીચડી આદર્શ વાનગી છે. સ્વાદિષ્ટ અને મજેદાર રતાળુ સાબુદાણાની ખીચડી ની રેસીપી.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપસાબુદાણા
  2. ૧ કપબાફેલા રતાળુ કંદ ના ટુકડા
  3. ચમચા તેલ
  4. ૧ ચમચીજીરૂ
  5. ૨ ચમચીશીંગદાણા નો ભૂક્કો
  6. ૨ નંગસમારેલા લીલાં મરચાં
  7. ૨ ચમચીસમારેલી કોથમીર
  8. ૨ ચમચીલીંબુનો રસ
  9. ૨ ચમચીદળેલી ખાંડ
  10. ૧ ચમચીમરી પાઉડર
  11. સિંધવ મીઠું સ્વાદાનુસાર
  12. ૫-૬ કઢી પત્તા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં સાબુદાણા ને બે કલાક પાણીમાં પલાળી રાખો. રતાળુ કંદ ના બાફીને ટુકડા કરી લેવા.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં અને કઢી પત્તા નાખી વઘાર કરો. લીલાં મરચાં નાખીને સાંતળો. રતાળુ કંદ ના ટુકડા ઉમેરો. પલાળેલા સાબુદાણા ઉમેરો.

  3. 3

    મરી પાઉડર, સિંધવ મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાખો. બરાબર મિક્સ કરી બે મિનીટ ઢાંકીને થવા દો. ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes