ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati)

Jayshree Chotalia @jay_1510
ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મૂળા ને સમારી ને ધોઈ લેવા.એક પેન માં તેલ મૂકવું. તેલ ગરમ થાય એટલે હિંગ અને કાપેલા લસણ ના ટુકડા નાખી ભાજી ને વાઘરી લેવી.
- 2
તેમાં રૂટિન મસાલા મીઠું, મરચું, હળદર નાખી બરાબર ચડવા દેવી. જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું.. ચણા ના લોટ માં મીઠું, મરચું, ને હળદર 2 ચમચી તેલ નાખી ને મિક્સર કરી દેવું.
- 3
ભાજી ચડી જાય એટલે તેના પર ચણા નો મસાલા વાળો લોટ ઉપર થી ભાભરાવી દેવો.ઉપર ડીશ ઢાંકી દેવી જેથી ચણા નો લોટ બરાબર ચડી જાય. 4-5 મિનિટ્સ માં લોટ ચડી જાય એટલે ધીમે થી હલકા હાથે હલાવી લેવું.
- 4
ફરી ઢાંકી ને થોડી વાર ચડવા દેવું. જેથી લોટ બરાબર ચડી જાય.
- 5
તૈયાર છે ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂળા ની લોટ વાળી ભાજી (Mooli Lot Vali Bhaji Recipe In Gujarati)
#BR મૂળાની લોટવાળી ભાજી ખાવા મા ટેસ્ટી લાગે છે.આજે બનાવી Harsha Gohil -
-
-
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
મૂળાના પાન મા ખૂબ જ માત્રા મા લોહ ,ફોસ્ફરસ , વિટામિન તથા રોગપ્રતિકારક ગુણો રહેલા છે.તેથી આ ભાજી ખૂબ જપૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Valu Pani -
-
-
-
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપી#BR : મૂળા ની ભાજીશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે એટલે માર્કેટ મા તાજા સરસ મૂળા આવવા લાગ્યા છે . સિઝનના જે શાકભાજી મલતા હોય તેનો ભરપૂર ફાયદો ઉઠાવી લેવાનો . મૂળા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે મૂળા ની ભાજી બનાવી. Sonal Modha -
લીલા મૂળા ની ભાજી નું લોટીયુ (Lila Mooli Bhaji Lotiyu Recipe In Gujarati)
#BR શિયાળામાં લીલી ભાજી જેવી કે મૂળા ની ,મેથી ની ,પાલક ની ,લસણ ની, ધાણા ની ભાજી લીલીછમ મળતી હોય છે. તેમાં થી જાત જાત ની વાનગીઓ બને છે. આજે મેં મૂળા ની ભાજી નું લોટીયુ બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ. 😋 Bhavnaben Adhiya -
મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
#MW4શિયાળા માં મૂળા ની ભાજી ખૂબ પ્રમાણ માં જોવા મળે છે.. મૂળા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે એટલે શિયાળા માં આ શાક બનાવી ને ખાવું જોઈએ.. જે સ્વાદ માં પણ સરસ લાગે છે. Neeti Patel -
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
મારાં ઘરમાં બધાને ભાજી ભાવે પણ લોટવાળું મૂળાની ભાજી નું શાક બહુ પ્રીય છે Bina Talati -
-
-
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપી ચેલેન્જ#BW : મૂળા ની ભાજીશિયાળાની સિઝનમાં લીલોતરી શાકભાજી સરસ મળતા હોય છે. હવે વિન્ટરને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. તો હવે છેલ્લે છેલ્લે મળતા શિયાળાના શાકભાજી માંથી આજે મેં મૂળાની ભાજી બનાવી. Sonal Modha -
-
મૂળા ને ભાજી નું લોટ વાળુ શાક (Mooli Bhaji Lot Vali Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap#winterspecialમૂળાના પાન ને અહીં ભાજી તરીકે ઓળખાય છે .એટલે મૂળા અને ભાજી બંને નો ઉપયોગ કર્યો છે . Keshma Raichura -
મૂળા અને ભાજીનું લોટવાળુ શાક (Mooli Bhaji Lotvalu Shak Reicpe In Gujarati)
આ શાક રોટલા સાથે બહુ સરસ લાગે છે .અહી હવે રમઝાન શરૂ થશે એટલે મૂળા મળવાના શરૂ થઈ ગયા છે તો આજે મે મૂળાનું ભાજી સાથે નું શાક બનાવી દીધું..એને ખારિયું પણ કહેવામાં આવે છે.. Sangita Vyas -
મૂળા ભાજી ના ઢેબરા (Mooli Bhaji Dhebra Recipe In Gujarati)
#CB6મૂળો શિયાળામાં મળતું કંદમૂળ છે.એમાં ઘણા ડાયટરી ફાઇબર રહેલા છે. જેના કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદી ની જે તકલીફ રહે છે અને ખાસ કરીને કફ જામી જાય છે તેને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. આ સિવાય એમાં ઝીંક અને ફોસ્ફરસ રહેલા છે જેના કારણે સ્કીન પ્રોબ્લેમ્સ દૂર થઈ શકે છે. Ankita Tank Parmar -
-
-
બીટ મૂળા ની ભાજી નું શાક (Beetroot Mooli Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati Krishna Dholakia -
-
-
-
મૂળા ના પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)
મૂળા ના પરોઠા શિયાળા માં મૂળાની પુરણ પોળી (મૂળા ના પરોઠા) Maya Dholakia -
-
મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
મૂળા ભાજી લોટ વાળું શાક (mula bhaji besanwali sabzi recipe in Gujarati)
#MW4#cookpadindiaમૂળો એ શિયાળા માં ખાસ મળતું કંદ મૂળ છે જેનો સ્વાદ અને સુગંધ એકદમ તીવ્ર હોય છે. દુનિયાભર માં મૂળા ની વિવિધ જાત ઉગાડાય છે અને ખવાય છે. મોટા ભાગે કાચા સલાડ તરીકે ખવાય છે જો કે ભારત માં કાચા મૂળા ની સાથે મૂળા ના પરાઠા ,શાક વગેરે પણ બનાવાય છે. મૂળા ના બેસન વાળા શાક નો સ્વાદ અનેરો લાગે છે. વળી, મૂળા નો ઉપયોગ અથાણાં બનાવા માં પણ થાય છે. મૂળા જુદી જુદી જાત ના, કદ ના અને આકાર ના મળે છે. ભારત માં ડાઈકોન ( સફેદ ,ગાજર ના આકાર ના) અને ચેરી બેલે (લાલ અને ગોળ )વધારે મળે છે.વિટામીન સી થી ભરપૂર મૂળા માં ફાઇબર, પોટેશિયમ તથા એન્ટિઓક્સિડન્ટ પણ છે. મૂળા બધા ને પ્રિય નથી હોતાં પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ ઘણા છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16822826
ટિપ્પણીઓ (2)