દહીં રોટલો (Dahi Rotlo Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#BW
શિયાળામાં નાસ્તા માટે દહીં રોટલો ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે.

દહીં રોટલો (Dahi Rotlo Recipe In Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે

#BW
શિયાળામાં નાસ્તા માટે દહીં રોટલો ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ માટે
  1. ઠંડો રોટલો
  2. વાટકો દહીં
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧/૨ ચમચીલસણ ની ચટણી
  5. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    દહીંમાં મીઠું,લસણની ચટણી અને લાલ મરચું ઉમેરીને મિક્સ કરી લેવું.

  2. 2

    પછી રોટલાને હાથ વડે ભૂકો કરી દહીંમાં ઉમેરી અને મિક્સ કરી લેવું.

  3. 3

    તૈયાર છે દહીં રોટલો કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes