અવધિ શાહી પનીર (Awadhi Shahi Paneer Recipe In Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 100 ગ્રામપનીર
  2. 3 નંગ ડુંગળી
  3. 2 નંગ ટામેટાં
  4. 1 ચમચીઘી
  5. 5-6લસણની કળી
  6. 6-7કાજુ
  7. 2લવિંગ
  8. 2 નંગ ઇલાયચી
  9. 1તજ નો ટુકડો
  10. 2 નંગ તમાલપત્ર
  11. વઘાર માટે
  12. 1 ચમચી તેલ
  13. 1 ચમચી ઘી
  14. 1/4 ચમચીજીરૂ
  15. ચપટીહિંગ
  16. 1 ચમચીમરચું
  17. 1/4 ચમચીહળદર
  18. 1 ચમચીધાણાજીરું
  19. મીઠું સ્વાદ મુજબ
  20. 1 ચમચીકિચન કિંગ મસાલો
  21. 1 ચમચીકસુરી મેથી
  22. 2 ચમચીફ્રેશ ક્રીમ
  23. ગાનૅિસ માટે લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમા 1 ચમચી ઘી,2 તમાલ પત્ર,બે લવિંગ 2 ઇલાયચી અને એક તજનો ટુકડો એડ કરો.

  2. 2

    હવે તેમાં સુધારેલા ટામેટાં, ડુંગળી, કાજુ, લસણ એડ કરો.એક ગ્લાસ પાણી એડ કરી દસ મિનિટ થવા દો.

  3. 3

    હવે તમાલપત્ર કાઢી તૈયાર કરેલા ડુંગળી ટામેટાની ગ્રેવી કરી લો.એક પેનમાં તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં પનીર ના પીસ તળી ડીશમાં કાઢી લો.

  4. 4

    એક પેનમાં ઘી અને તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ અને હીંગ નો વઘાર કરી તૈયાર કરેલી ગ્રેવી એડ કરો.બધા મસાલા અને હાથેથી મસળીને કસૂરી મેથી એડ કરો.

  5. 5

    હવે તેમાં તળેલા પનીર અને ક્રીમ એડ કરો. તૈયાર છે શાહી પનીર તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes