સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati)

#Week1
#SN1
#vasantmasala
#aaynacookeryclub
જ્યારે પણ સ્ટાર્ટર ની વાત આવે ત્યારે કબાબ અને પનીર થી બનતી વાનગીઓ અને પહેલા પસંદ કરવામાં આવે છે અહીંયા મેં મિડલ ઇસ્ટની સ્પ્રાઉટ કબાબ રેસીપી ખુબ જ સરળ સ્ટેપ સાથે અને બેઝિક મસાલાની સાથે કેવી રીતે તૈયાર કરી શકાય તે શેર કર્યું છે
સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati)
#Week1
#SN1
#vasantmasala
#aaynacookeryclub
જ્યારે પણ સ્ટાર્ટર ની વાત આવે ત્યારે કબાબ અને પનીર થી બનતી વાનગીઓ અને પહેલા પસંદ કરવામાં આવે છે અહીંયા મેં મિડલ ઇસ્ટની સ્પ્રાઉટ કબાબ રેસીપી ખુબ જ સરળ સ્ટેપ સાથે અને બેઝિક મસાલાની સાથે કેવી રીતે તૈયાર કરી શકાય તે શેર કર્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ના સ્પ્રાઊટ ને ધોઈને કપડામાં સુકાવી લેવા પછી તેને મિક્સરમાં એક ઘાટો ફેરવીને ક્રશ કરી એક બાઉલમાં લેવુ
- 2
તેમાં એક બાદ બાફેલુ બટેકુ, ઝીણી સમારેલી ડુંગળી, લસણ- આદુ- મરચાની પેસ્ટ,ખમણેલું પનીર, બ્રેડ ક્રમ્સ,હળદર,મીઠું,ધાણાજીરું, આમચૂર પાઉડર,જીરુ પાઉડર, ઉમેરી બધું બરાબર મિક્સ કરી મસળીને એક લોટની કણક જેવું બનાવી લેવું
- 3
પછી તેમાંથી નાના નાના લુઆ કરીને ટીકી જેવો ગોળ આકાર આપી દેવો
- 4
ટીકી ને ફ્રેશ બ્રેડ કમસ માં રગદોળીને સાઈડ પર 5 મિનિટ સેટ થવા માટે ફ્રીજ મુકો
- 5
એક કડાઈમાં તેલ ગરમ મૂકો અને તે મીડીયમ ગરમ થાય એટલે બધા જ બધા જ કબાબ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી
- 6
પછી તેને સર્વ કરી શકો છો મેં અહીંયા તને સાથે દહીં અને સલાડ સાથે સર્વ કર્યું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી કોર્ન કબાબ (Crispy Corn Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclubક્રિસ્પી કોન કબાબ (સ્ટાર્ટર રેસિપીઝ) Sneha Patel -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
ખાવા માં એકદમ ક્રિસ્પી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ અને દેખાવ છે. આ કબાબ બધા ના પ્રિય છે. રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર માં જ આપવા માં અવે છે. Arpita Shah -
ખિચડી શીખ સ્ટીક કબાબ (Khichdi Sikh Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
ચીઝ હરીયાલી કબાબ (Cheese Hariyali Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#MBR1#week1#Cookpadgujarati તમે રેસ્ટોરન્ટ માં જાઓ ત્યારે સ્ટાર્ટર માં હરા ભરા કબાબ તો ઓર્ડર કરતા જ હશો. તો અહીંયા હું એજ રેસ્ટોરન્ટ જેવા હરાભરા કબાબ ની રેસીપી લાવી છું. હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ભારતમાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. આ હરાભરા કબાબ એ બહુ જ હેલ્થી ફૂડ છે. કેમકે એમાં સૌથી વધારે લીલા શાકભાજી આવે છે. હરાભરા કબાબ ને વધારે હેલ્થી બનાવા માટે તમે એને તળવા ની જગ્યા એ તવી માં શેકી પણ શકો છો. એટલે બાળકો ને હરાભરા કબાબ બનાવી ને ખવડાવવા જ જોઈએ. તો આજે જ શીખી લો રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ બનાવની રીત.ઘરે જ બનાવો આ રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ અને બધા આંગળા ચાંટતા. રહી જશે. Daxa Parmar -
-
-
હરાભરા કબાબ (Harabhara kebab recipe in Gujarati)
હરાભરા કબાબ એ ખૂબ જ લોકપ્રિય સ્ટાર્ટર નો પ્રકાર છે જે પાલક, વટાણા અને પસંદગી મુજબના શાકભાજીને ઉમેરીને બનાવવામાં આવે છે. લીલા ધાણા અને ફુદીનો આ વાનગી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. સામાન્ય રીતે હરાભરા કબાબને ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીંયા પેન ફ્રાય કરીને બનાવ્યા છે જે ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હરાભરા કબાબ નો સ્વાદ ફુદીના અને દહીંની ચટણી સાથે પીરસવાથી અનેક ગણો વધી જાય છે.#CWT#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
સ્પ્રાઉટ - સલાડ તો સાંજની છોટી ભૂખમાં પણ લઈ શકાય ચટણી અને ચવાણું નાખી થોડા variations સાથે. સ્પ્રાઉટ્સ પણ જુદા-જુદા કઠોળના લઈ શકાય. અહીં મેં lunch માટે આ સ્પ્રાઉટ - સલાડ બનાવી છે. હેલ્ધી ભી.. ટેસ્ટી ભી.. Dr. Pushpa Dixit -
વેજી ફિંગર્સ (Veggie Fingers Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubલગ્ન પ્રસંગમાં મેન કોર્સ કરતા સ્ટાર્ટર માં ચટપટી, ક્રિસ્પી વાનગી ખાવાની ખરેખર મજા આવે છે Pinal Patel -
સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiWeek1 Bhavini Kotak -
પાલક ચીઝ બોલ્સ (Palak Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Rupal Gokani -
બ્રેડ ફિંગર રોલ (Bread Finger Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1#cookpadindia#cookpadgujarati#starter Keshma Raichura -
સ્પ્રાઉટ મગ અને મઠ(sprout mag & math recipe in gujarati)
#goldenapern3#weak15#sproutમિત્રો,આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ બનાવ્યા છે બાળકોસ્પ્રાઉટ મગ અને મઠ ના ખાતા હોય તો તેને વઘારીને તેમાં લીંબુ નાખીને આપશો તો તે જરૂરથી ખાશે. Falguni Nagadiya -
બીટરૂટ કબાબ (Beetroot Kebab Recipe In Gujarati)
#KK#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ઇન્ગ્રિડિયન્ટ્સ નો ઉપયોગ કરીને ઘણી બધી અલગ અલગ વેરાઈટીમાં કબાબ બનાવી શકાય છે. મેં આજે બીટ નો ઉપયોગ કરીને કબાબ બનાવ્યા છે. શિયાળાની સિઝનમાં જ્યારે બીટ ખૂબ જ સરસ મીઠા આવે છે ત્યારે આ કબાબ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ કબાબ બનાવવા માટે બીટ ઉપરાંત બાફેલા બટાકા, વિવિધ મસાલા અને કોથમીર નો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે હાર્ટ શેઇપના કબાબ બનાવ્યા છે આપણે આપણા મનગમતા શેઇપના કબાબ બનાવી શકીયે છીએ. Asmita Rupani -
આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #WEEK1 Manisha Desai -
ગોબી 65 (Cauliflower 65 Recipe In Gujarati)
#SN1#week1#Vasantmasala#aaynacookeryclub#starter#spicy#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
#SN1Week1#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ચણાની દાળના કબાબ (Chana Dal Kebab Recipe In Gujarati)
#LB કબાબ વિવિધ પ્રકારના બને છે...આજે મેં ચનાની દાળના કબાબ બનવિયા... Harsha Gohil -
ક્રિસ્પી વેજ કટલેસ (Crispy Veg Cutlet Recipe In Gujarati)
#KK#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Poonjani -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#starter#harabharakabab#restaurantstyle#winterspecial#Kebab#KK#cookpadgujaratiહરાભરા કબાબ એ લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. હરાભરા કબાબ માં બધાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી શકાય છે તેથી એક પૌષ્ટિક અને વિટામિન યુક્ત આહાર છે. બાળકોને પણ પસંદ આવે છે તેથી સરળતાથી ખાઈ લે છે. Mamta Pandya -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
આ સ્ટાર્ટર માટે ની વાનગી છે. તેને સ્પેશિયલ ચટણી અને સલાડ સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કોથમીર ફુદીના મરચાં અને દહીવાળી ચટણી કબાબ સાથે મસ્ત ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
ચોળા ના શમી કબાબ (Chora Shami Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
સ્પ્રાઉટ ચાટ બાસ્કેટ
#goldenapron3#week 4#sproutsમિત્રો , આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ ના ચાટ બાસ્કેટ બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બન્યા છે .તેને તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
જૈન કબાબ (Jain Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
મિક્સ સ્પ્રાઉટ ફલાફલ (Mix Sprout Falafel Recipe In Gujarati)
#TT3સ્પ્રાઉટ ના ફ્લાફલ ટેસ્ટી તો છેજ પણ સાથે હેલ્થી પણ છે અને બનાવવા માં પણ એકદમ સહેલા….. .અત્યારે બધાય ને કઈ ને કઈ નવીન નાસ્તો જોઈતું હોય છે. અને સાથે હેલ્થ નું ખ્યાલ પણ બધી જ મમ્મી રાખવાનો ટ્રાય કરતી જ હોય છે… તો ચાલો આજે આપણે સ્પ્રોઉટ ના બેનીફિટ સાથે એના ફ્લાફલ બનાવી દઈએ….ફલાફલ મોટેભાગે ચણા માં થી જ બને છે અને તાહીની કે હમસ સાથે જસર્વ થાય છે ,,પણ મેં તેમાં થોડો ફેરફાર કર્યો છે ,,વધુ પોષક બનાવ્યા છે , Juliben Dave -
કોર્ન કબાબ
#સ્ટાર્ટઆ કોર્ન કબાબ સુપ સાથે સ્ટાર્ટર તરીકે ખવાય છે અને ખૂબજ સરસ લાગે છે.અમેરીકન મકાઈ માંથી બનાવવામાં આવે છે. Bhumika Parmar -
સમોસા રોલ ચાટ (Samosa Roll Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Jigisha Modi
More Recipes
ટિપ્પણીઓ (2)