ચટપટા ચાટ બાસ્કેટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગ્રીન ચટણી બનાવી લેવી સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણે તમામ સામગ્રી મિક્સરમાં ક્રશ અને ચટણી તૈયાર કરી લેવી.
- 2
ગળી ચટણી માટે ટામેટાને ધોઈ અને મોટા કટકા કરી લેવા કુકરમાં એક કપ પાણી ગરમ મૂકો. પાણી ગરમ થાય એટલે તેમાં ટામેટા અને ગોળ એડ કરો. કુકરની ત્રણ સીટી વગાડવી. એટલે તેમાં બ્લેન્ડર સ્મુધ કરી લેવું.
- 3
હવે એક ગરણીમાં ગાળી લેવું. ગેસ ઉપર ઉકાળવા મૂકવું. તેમાં મીઠું અને લાલ મરચાં પાઉડર નાખી દેવા. ગેસની મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી ઉકાળવું. ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો. બાફેલા બટાકાની છાલ ઉતારી પીસ કરી લેવા. સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ કરી દેવા. મિક્સ કરી લેવું.
- 4
ટામેટા તથા ડુંગળી ચોપ કરી લેવા દાડમના દાણા તૈયાર કરી લેવા.
- 5
હવે ચાટ બાસ્કેટમાં સૌથી પહેલા મસાલેદાર બટાકાના પીસીસ મૂકો. તેની ઉપર થોડું દહીં એડ કરો. હવે તેની ઉપર ટામેટા, ડુંગળી, સેવ (સમાય તેટલા) દાડમ, લીલા ધાણા આ બધું જ મૂકી દો. હવે તૈયાર થયેલ ચાટ બાસ્કેટ ઉપર સ્વાદ મુજબ ચાટ મસાલો સ્પ્રિન્કલ કરો. ગ્રીન ચટણી ગળી ચટણી તથા મસાલા દહીં સાથે ચાટ બાસ્કેટની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SFCStreet food recipe challenge Parul Patel -
-
-
-
-
બાસ્કેટ ચાટ (Basket chat recipe in Gujarati)
#SFC#cookpadgujarati#cookpad ચાટ ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે. વિવિધ પ્રકારના ચાટ મા નો એક પ્રકાર બાસ્કેટ ચાટ છે. આ બાસ્કેટ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બાસ્કેટ જેવી પૂરીઓ બનાવી તેમાં બટાકા, ચણા, વિવિધ ચટણી અને દહીં ઉમેરી આ બાસ્કેટ ચાટને સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
ફરાળી પાપડી ચાટ (Farali Papdi Chaat Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
સ્પ્રાઉટેડ ટેસ્ટી મગ (Sprouted Testy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyફણગાવેલા મગ એ આરોગ્ય માટે ઉત્તમ છે. ફણગાવેલા મગને જો થોડા બાફીને,કુક કરીને સોફ્ટ કરી લઈએ તો તેની કોઈ પણ વાનગી ખાવાની મજા આવે છે. Neeru Thakkar -
સેન્ડવીચ ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiસેન્ડવીચ ચટણી એ ઘટ્ટ અને સ્મૂધ હોય છે. આના માટે ચટણી બનાવતી વખતે તેમાં એક બ્રેડ એડ કરી દેવાથી તેનું ટેક્સચર ખૂબ સરસ બને છે. Neeru Thakkar -
ચટાકેદાર ચાટ બાસ્કેટ (Chaat Basket Recipe in Gujarati)
#લોકડાઉન#cookpadindia#cookpadgujહોમમેડ ટેસ્ટી ચાટ બાસ્કેટ એટલા રંગબેરંગી બને છે કે જોઈને મન મોહી જાય છે. સૌને પ્રિય એવી આ વાનગી ની રેસીપી તથા ફોટા શેર કરું છું Neeru Thakkar -
ચાટ બાસ્કેટ
#HM વરસાદમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ચાટ બાસ્કેટ બેસ્ટ નાસ્તો છે. Nidhi Popat -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
-
ભેળ દહીં પૂરી ચાટ
#SFC#Street food recipe challenge#Cookpad#Cookpadgujarati-1#Cookpadindia Ramaben Joshi -
-
ચીઝ બાસ્કેટ ચાટ(Cheese basket chat recipe in gujarati)
#GA4#Week10#cookpad#cookpadindia#cookpadgujarati#November2020આ રેસિપી હું મારી ભાભી પાસેથી શીખી હતી. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. ખાસ કરીને બાળકોને તો મજા જ પડી જાય. Dhara Lakhataria Parekh -
સ્પ્રાઉટ્સ બાસ્કેટ ચાટ(Sprouts basket chat recipe in Gujarati)
#GA4#Week11#sprouts Vaishali Prajapati -
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2#cookpad#cookpadindia#cookpadgujaratiચણા દાળ ભેળ એ ખૂબ ટેસ્ટી લાગે છે. જ્યારે ખાવી હોય ત્યારે જ સામગ્રીમાં દર્શાવેલ બધી આઈટમ મિક્સ કરવી. Neeru Thakkar -
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#GA4#Week6#CHAT#COOKPADGUJ#COOKPADINDIA ચાટ બાસ્કેટ એ ફટાફટ તૈયાર થતી એક ચટપટી વાનગી છે. જે જુદા જુદા સ્ટફિંગ ભરી ને તૈયાર કરી શકાય છે. Shweta Shah -
લીલી મકાઈની ભેળ (Lili Makai Bhel Recipe In Gujarati)
#MVF#cookpad #cookpadindia#cookpadgujarati#tasty Neeru Thakkar -
-
-
-
પોટેટો બાસ્કેટ ચાટ
#Testmebest#તકનીક#પૉટેટો બાસ્કેટ ચાટ આ રેસિપી ડીપ ફ્રાય છે ... બટાકા ના છીણ નું બાસ્કેટ તયાર કરી તેમે કલર ફૂલ હેલ્દી વેજીટેબલ નાખી સાથે ચટણી ને દહીં નાખવામાં અસ છે જેથી ટેન્ગી અને છટાતું સ્વાદ આવે છે જરા પણ ઓઈલી નથી લાગતું .... ઉપર થી સેવ ને દાડમ થી ગાર્નિશ કરેલું છે..... Mayuri Vara Kamania -
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
-
More Recipes
ટિપ્પણીઓ (14)