ગાજર નો હલવો

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૪ લોકો માટે
  1. ૫-૬ નંગલાલ ગાજર
  2. વાટકા દુધ
  3. ૧૧/૨ વાટકો ખાંડ
  4. ચમચા ઘી
  5. ૨ ચમચીકાજુ ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    ગાજર ને ધોઈ ને છીણી લો

  2. 2

    એક પેન માં ગાજર લઈ દુધ નાખી ખાંડ નાખી હલાવી લો અને ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી થવા દો

  3. 3

    થઈ જાય એટલે એક વઘારિયા માં ઘી મૂકી ગરમ થાય એટલે કાજુ ટુકડા શેકી લઈ ગાજર ના હલવા માં નાખી હલાવી લો

  4. 4

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes