પાનીપુરી

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

#SFC #સ્ટ્રીટ ફુડ રેસિપી આ રેસિપી માં બુનદી નો ઉપયોગ પણ કરી શકાય

પાનીપુરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#SFC #સ્ટ્રીટ ફુડ રેસિપી આ રેસિપી માં બુનદી નો ઉપયોગ પણ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2લોકો માટે
  1. 20-25 નંગપાનીપુરી ની પૂરી
  2. પુરીમા ભરવા નો માવો બનાવવા માટે
  3. 4 નંગમીડીયમ બાફીને મેસ કરેલા બટાકા
  4. 1 નાની વાટકીપલાળી ને બાફેલ ચણા
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. પાનીપુરી નુ પાણી બનાવવા માટે
  7. 1 નાની વાટકીફુદીનો
  8. 1 નાની વાટકીધાણાભાજી
  9. 3-4 નંગલીલાં મરચાં
  10. 1નાનો ટુકડો આદું
  11. 1 નાની ચમચીજીરૂ
  12. 1લિંબુ નો રસ
  13. 3લવિંગ
  14. 1 નાની ચમચીપાનીપુરી નો તૈયાર મસાલો
  15. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ફુદીનો, ધાણાભાજી, મરચાં, લવિંગ, જીરૂ,મીઠું,આદું બધું જ મીક્સી માં થોડું પાણી નાખી પીસી લેવું

  2. 2

    ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે પાણી અને લિંબુ નો રસ નાખી પૂરી માટે પાણી તૈયાર કરવુ તેમાં પૂરી નો તૈયાર મસાલો ટેસ્ટ પ્રમાણે નાખવો

  3. 3

    એક બાઉલમાં મેસ કરેલ બટાકા લઈને તેમાં બાફેલ ચણા નાખવા તેમાં ચપટીક પૂરી નો મસાલો લાલમરચુ પાઉડર નાખીને મીક્સ કરી માવો તૈયાર કરવો અથવા (લાલમરચા ની ચટણી)

  4. 4

    હવે પૂરી માં હોલ કરી બટાકા નો માવો ભરવો (પસંદ હોય ઝીણી ડુંગળી નાખવી)

  5. 5

    ત્યારબાદ એક ડીશમાં તૈયાર કરેલ પૂરી રાખી ને એક ગ્લાસ માં તૈયાર કરેલ પાણી ભરી ને સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર

ટિપ્પણીઓ

Similar Recipes