રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી મા પ્રીમિક્ષ લઈ છાશ નાખી હલાવી ઢાંકી 8 થી 10 કલાક રેવા દયો પછી તેમાં દુધી ખમણેલી નાખો
- 2
હવે તેમાં ઉપર મુજબના મસાલા નાખી હલાવી લ્યો હાંડવા પાત્ર ને તેલ ગ્રીસ કરી લ્યો એક પેન મા તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હીંગ નાખો ખીરા માં વઘાર કરો હવે તેમાં ઇનો નાખી વાઘરી લ્યો
- 3
હવે ગ્રીસ કરેલા હાંડવા પાત્ર માં રેડી ઉપર તલ સ્પ્રિંકલ કરી લ્યો ઢાંકણ ઢાંકી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દયો ઉપર ગુલાબી પડ થાય એટલે ગેસ બંધ કરી દયો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી હાંડવો ચા અને ચટણી સાથે સરસ લાગે છે
- 4
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
દુધી નો હાંડવો(Dudhi Handvo Recipe in Gujarati)
#GA4#Week7#post1#breakfastઆજે આમારા ધરે સવાર ના બ્રેક ફાસ્ટ મા મે દુધી નો હાંડવો બનાવીયો જે ખુબજ ટેસ્ટી બનીયો હતો Minaxi Bhatt -
-
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ એક ઝટપટ બની જાય એવી અને ઈડલી ઢોસા નું ખીરું વધ્યું હોય તો તેમાંથી સરળતા થી બની જશે એવી રેસીપી છે. Noopur Alok Vaishnav -
-
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
-
-
-
-
-
-
-
-
-
ઢોકળાં
#હોળીગુજરાતી ની ખાસ ડીશ એટલે ઢોકળા કોઈ તહેવાર હોય કે ન હોય ઢોકળા તો બને જ... હોળી ના નાસ્તા માટે ઢોકળા અને રસ... એમ રસ સાથે સફેદ ઈદડા ખાવા માં આવે પણ અમને તો આવા મસાલા ઢોકળા બહુ જ ભાવે.. Sachi Sanket Naik -
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14જનરલી આપણે હાંડવો શાકભાજી કે મેથીની ભાજી ઉમેરીને કરતા હોઈએ છીએ પણ આ વખતે અલગ જ રીતે બનાવ્યો છે જે હેલ્ધી છે તો ચાલો જોઈ લઈએ રેસીપી Sonal Karia -
-
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
હાંડવો કુકર માં અને પેન માં પણ બનાવાય છે..આજે મે પેન માં થોડો થીક લેયર વાળો બનાવ્યો છે..અને બહુ જ યમ્મી થયો .ટી ટાઈમે કે ડિનર માટે ઉત્તમ.. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16882683
ટિપ્પણીઓ