બનાના કસ્ટડૅ શેક

Hiral Panchal
Hiral Panchal @cook_18343649
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. કેળા
  2. ૧ ગ્લાસદૂધ
  3. ૩-૪ ચમચી મધ/ સાકર
  4. ૨ ચમચીપીસ્તા
  5. ૬-૭ કેસર ના તાંતણા
  6. ૩-૪ ઈલાયચી
  7. ૧ ચમચીકસ્ટડૅ પાઉડર
  8. ટુકડા૪-૫ બરફના

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા મિક્સર જાર માં કેળા સમારી લો હવે તેમાં એ નાખી દો

  2. 2

    હવે તેમાં મધ/ સાકર નાખો હવે તેમાં પીસ્તા, કેસર, ઈલાયચી, કસ્ટડૅ પાઉડર, નાખી ક્રશ કરી લો

  3. 3

    હવે સર્વિગ ગ્લાસ માં પહેલા બરફના ટુકડા નાખી બનાવેલું કસ્ટડૅ નાખી ઠંડું ઠંડું સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

ટિપ્પણીઓ

Similar Recipes