ગુજરાતી મોહનથાળ

Avani Desai @cook_13552487
રાંધવાની સૂચનાઓ
- 1
ચાસણી માટે, ખાંડ ને પાણી ને ભેળવી ને ઉકાળો. ૧.૫ તાર ની થાય એટલે તેમાં કેસર ને એલચી ઉમેરી ને 2 તાર ની ચાસણી બનાવો
- 2
મોહનથાળ માટે, એક મોટા વાસણ માં બેસન માં ઘી ને દૂધ ને ભેળવી લો. પછી તે લોટ ને ચાળી લો. એક કઢાઈ માં ૧ કપ ઘી ગરમ કરી તેમાં ચાળેલો બેસન ઉમેરી ને શેકો. સતત હલાવી ને ગુલાબી રંગ નો શેકી લો. પછી તેમાં ચાસણી ઉમેરી ને ૫ મિનિટ હલાવી ને ભેળવી લો. ઘી ચોપડેલી થાળી માં ઠારો. ઉપર બદામ ને પિસ્તા ભભરાવો. ઠંડુ થાય પછી તેના ટુકડા કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાલક ના ગાંઠિયા-મોહનથાળ/બેસન ફજ
જૂની ને જાણીતા ગુજરાતી નમકીન ગાંઠિયા ચણા ના લોટ (બેસન) ને મસાલા માં થી બને છે. અહીંયા એક નવીનતા છે પાલક ના ગાંઠિયા. મોહનથાળ ગુજરાતી ઓ ની અસલ જૂની મીઠાઈ ગણાય છે. આ પણ બેસન ને ખાંડ ની ચાસણી ની મીઠાસ નાખી ને બનાવાય છે. એને એક ફજ જેવું લીસું બનાવાય છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
-
મનભાવન મોહનથાળ(Mohanthal recipe in Gujarati)
#GA4#Week12આ રેસીપી મારા ફેમિલી માટે બનાવી છે.આ રેસીપી બધા લોકો અલગ અલગ રીતે બનાવતા હોય છે મે મારી રીતે શિયાળાનો શક્તિ વધૅક ચણાના લોટમાંથી બનતો માવા વગરનો ડ્રાય ફુટ થી ભરપુર મનભાવન મોહનથાળ Aruna rathod# Ga 4 #week 17 -
મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે.#trend#trend3#trending#week3#cookpadindia#cookpadgujarati#mohanthal#Indiansweets#Gujaratisweet#Gujaratifood#culinarydelight#culinaryarts Pranami Davda -
-
-
-
-
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
મારી બેન ને બહુજ ભાવે છે તો મેં બનાવ્યો એના માટે એનો ભાવતો મોહનથાળ.#goldenapron3#week18#બેસન#માઇઇબુક Naiya A -
-
મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)
#trend3#week -3 મોહનથાળ બનાવવામાં ખૂબ સરળ છે. મારા ઘર માં બધાં ને ખૂબ j ભાવે છે. Dhara Jani -
મોહનથાળ એટલે ગુજરાતી મિષ્ટાન્નનો રાજા
#ફર્સ્ટ૩૧#ગુજરાતી_મોહનથાળ_મિઠાઈમોહન એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને થાળ એટલે એમને ધરવામાં આવેલો પ્રસાદ. ભાગ્યે જ કોઈ એવુ હશે જેને મોહનને પણ પ્રિય એવો મોહનથાળ નહિં ભાવતો હોય.Sangani Pooja
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
પારંપરિક ગુજરાતી મિઠાઈ જે લગભગ દિવાળી માં બધાને ત્યાં બનતી જ હોય છે.મેં આ રેસીપી સુપર સહેલીયા ના શ્રીમતી નીપાબેન મીસ્ત્રી ની રેસીપી જોઈ ને અને એમના ગાઈડન્સ થી બનાવી છે જે તમને ચોક્કસ ગમશે.#DFT (સપરના દહાડે ઠાકોરજી નો થાળ) Bina Samir Telivala -
કચ્છી મોહનથાળ
#ડીનર#પોસ્ટ4#cookpadindiaલોકડાઉન મા ખાવા નો કોઈ રુલ નથી રહ્યો. આંખો દિવસ ઘરે હોઈએ એટલે એટલું ફુલ ડીશ જમાતું પણ નથી. અને પાછા નાસ્તા તો ચાલુ જ હોય. રોજ તીખું જમી જમી ને ગળ્યું ખાવાનું મન થયું હતું. તો વિચાર્યું સાંજે હેવી નાસ્તો થઇ ગયો છે તો રાત્રે કંઈક સ્વીટ બનાવી ને ખાઈ લઈએ. દેશી ગુજરાતી સ્વીટ અમારા ઘરે બધા ને બઉ ભાવે. એમાં પણ કચ્છી મોહનથાળ નામ આવે એટલે જ બધા na મોં મા પાણી આવી જાય. બધા નો પ્રિય અને એટલો જ સરળ. ચાલો મારી રીત પ્રમાણે બનાવીએ મોહનથાળ. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3મોહનથાળ રેસિપી હું સાતમ અને જન્માષ્ટમી ના ત્યેહવાર માટે બનાવું છું.જે મને અને અમારા ઘરે બધાં ને ખૂબ જ ભાવે છે sm.mitesh Vanaliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156292
ટિપ્પણીઓ