ઓટ્સ ઉપમા

#morningbreakfast
ઓટ્સ માં ભરપૂર ફાઇબર હોવાથી તેને વજન ઘટાડવા માટે ડાયટ ખોરાક તરીકે ઉપયોગ કરાય છે. તેની અલગ અલગ વાનગી પણ બને છે ને માત્ર દૂધ ને ફળ સાથે પણ આરોગવા માં આવે છે. ખૂબ પ્રખ્યાત ને સરળ ઉપમા ને નવો ઓપ આપી રહી છું. રવા ને બદલે ઓટ્સ વાપરી ને મેં આ વાનગી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં તેલ ગરમ મૂકી તેમાં ચપટી જીરું, ઝીણો સમારેલો ફુદીનો ને સમારેલો લીમડો ઉમેરી ને ૧ મિનિટ સાંતળી લેવું. પછી તેમાં સમારેલા કાંદા ઉમેરી ને સાંતળી લો.
- 2
કાંદા સંતળાય જાય ત્યારબાદ તેમાં વાટેલા આદુ મરચા ઉમેરી ને થોડું સાંતળી લો. હવે તેમાં ઓટ્સ ઉમેરી ને લગભગ ૫ મિનિટ શેકી લો.
- 3
છાસ માં મીઠું ને હળદર ભેળવી લો.ઓટ્સ શેકાય બાદ તેમાં છાસ ઉમેરો. મધ્યમ તાપે તેને હલાવતા રોહ. ઘટ્ટ થવા મંડશે (જેમ રવા નો ઉપમા બનાવીએ તેમ).
- 4
તૈયાર છે ઓટ્સ ઉપમા. ડીશ માં કાઢી ઉપર થી કોથમીર ભભરાવી ગરમાગરમ પીરસો. તેની સાથે ફળ ખાવાથી આખા દિવસ ને ઉત્સાહ ને જોશ પૂર્વક શરૂઆત કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
વેજિટેબલસ્ ઓટ્સ ઉપમા (Vegetables Oats upma recipe in Gujarati)
#GA4#week5#post_5#upma (ઓટ્સ ઉપમા)#cookpadindia#cookpad_guરોલ્ડ્ ઓટ્સ ડાયેટ માટે બેસ્ટ છે. મારો પોતાનો અનુભવ છે ઓટ્સ નાં સેવન થી મારું પોતાનું ઘણું વેઇટ લોસ થયું છે. એટલે ઓટ્સ સાથે મે ઘણી બધી રેસિપી બનાવવાની કોશિશ કરી છે એમાંથી આ એક છે વેજિટેબલ ઓટ્સ ઉપમા જે મે ઓટ્સ ને પલાળી ને બનાવ્યું છે. જરૂર થી ટ્રાય કરવા જેવી વાનગી. Chandni Modi -
ઓટ્સ ઉપમા(Oats Upma Recipe in Gujarati)
#GA4#week5સરળ રીતે બનતા અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક એવા ઓટ્સ ઉપમા. ડાયટ કરતા હોય તેના માટે તો ઉત્તમ ગણાય. Shruti Hinsu Chaniyara -
ઓટ્સ દલિયા થૂલી
#જૈન "ઓટ્સ દલિયા થૂલી " નાના બાળકો અને મોટા લોકો ને ભાવે એવી વાનગી આજે મેં બનાવી છે. આ વાનગી જૈન લોકો બહુ જ પસંદ કરે છે અને હેલ્થ માટે પણ હેલ્દી વાનગી છે. "થૂલી" નો મતલબ ઘી માં વઘાર. "ઓટ્સ દલિયા થૂલી " તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
જુવાર ઉપમા (Jowar Upma recipe in Gujarati)
#ML સમર મિલેટ્સ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, ફાઈબર અને પ્રોટીન થી ભરપૂર એક હેલ્દી નાસ્તો. આજે મે ઉપમા રવા ના બદલે જુવાર નો બનાવ્યો છે. Dipika Bhalla -
-
શંભારીયા શાક (Sambharia Shak Recipe In Gujarati)
#કુકરઆ એક ગુજરાતી પરંપરાગત વાનગી છે. શિયાળા ના શાકભાજી ને કૂકર માં બાફી ને બનાવાય છે. Jasmin Motta _ #BeingMotta -
મેક્રોની મસાલા ઓટ્સ ઉપમા (Marconi Masala Oats Upma Recipe In Gujarati)
#GA4#Week5#FOODPUZZLE5 word _Upma ક્યારેક પાસ્તા ખાવાનું મન થાય પણ ટોમેટો સોસ કે વ્હાઈટ સોસ બનાવવાની ઝંઝટ ગમતી નથી .તો એકદમ સરળ રીત એ છે કે મસાલા ઓટ્સ નાખી ને બનાવો. મેં ઉપમા ભારતીય સ્વાદ મુજબ અને બાળકો ને પણ ભાવે એ રીતે ફયુઝન કરી મસાલા ઓટ્સ અને મેક્રોની થી બનાવ્યો છે.બાળકો ને મક્રોની ભાવે છે પણ ઓટ્સ નથી ભાવતા જે ખૂબ જ પોષક અને ફાઈબર યુક્ત છે.તેથી આ રીતે ઉપમા બનાવવાથી બાળકો પણ હોંશે હોંશે ખાસે. Jagruti Jhobalia -
મિક્ષ વેજ. દલિયા ઉપમા
#માસ્ટરક્લાસઆજે હું હેલ્થી બ્રેકફાસ્ટ લઈને આવ્યો છું. જે ઘઉંના ફાડામાંથી બનાવી શકાય છે. ઘઉંના ફાડાને ઘણાં લોકો થુલી અને હિંદીમાં દલિયાનાં નામથી પણ ઓળખે છે જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દલિયામાં પ્રોટીન, વિટામીન B1, B2, ફાઈબર ઉપરાંત ઘણા બધા પોષકતત્ત્વો રહેલા છે. મોટા ભાગનાં જે ડાયેટ કે વર્કઆઉટ કરતા લોકો હોય છે તે દલિયાને પોતાનાં નાસ્તામાં સામેલ કરે છે. તેમાં બીટા ગ્લુકેન સહિત બીજા ભળી જાય તેવા ફાઈબરનો સારો સ્ત્રોત છે. તે ફાઈબર આંતરડામાં પહોંચીને જેલ સ્વરૂપમાં પરિવર્તિત થાય છે જેના લીધે પેટ લાંબો સમય સુધી ભરેલું હોય તેવો એહસાસ થાય છે અને મેદસ્વીતાની તકલીફ સતાવતી નથી. તેમાં કાર્બોહાઈડ્રેટ સારા પ્રમાણમાં હોય છે જેના કારણે જો દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં ખાઈએ તો વજન જલ્દી નિયંત્રણમાં આવવાનું શરૂ થઈ જાય છે. તેમાં બીજા ખોરાક કરતાં કેલેરી ઓછી હોય છે અને આહારમાં લેવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે જેના લીધે હૃદય રોગ થવાની શક્યતા ઘણા અંશે ઓછી થઈ જાય છે. ઘણા વર્કઆઉટ કરતા લોકો તેનું દૂધમાં રાંધીને સેવન કરે છે. તેમાંથી ખીચડી, ઉપમા, લાપસી, રબડી જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. તો આજે આપણે આ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી એવા દલિયા (ઘઉંના ફાડા) માં વેજિટેબલ્સ ઉમેરી ઉપમા બનાવીશું. જે બ્રેકફાસ્ટ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
મોનેકો મસાલા ઉપમા બાઇટ્સ
મોનકો બિસ્કીટ પર અલગ અલગ ટૉપિંગ્સ કરતા હોઈએ છે. ઉપમા સાથે નું કોમ્બિનેશન સ્વાદિષ્ટ લાગે છે અહીંયા હું મસાલા ઉપમા પણ બનવાની રીત બતાવિશ. Disha Prashant Chavda -
મિલ્ક ઉપમા
#રેસ્ટોરન્ટઉપમા...સાઉથ ઇન્ડિયન નાસ્તા ની વાનગી છે! જે શેકેલા રવા માં ગરમ પાણી નાખી ને બનાવે છે.હમણાં અમે એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મિલ્ક ઉપમા નો સ્વાદ માણો હતો.. જે પાણી નેં બદલે ઉપમા દૂઘ નાખી ને બનાવ્યો હતો.આજે આ પ્રેરણા દ્વારા મેં આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
શીંગ ઉપમા (Shing Upma Recipe In Gujarati)
રવો સુપાચ્ય ઉપરાંત પોષક તત્વો થી યુક્ત હોવાથી ખોરાક માં તેનો મહત્તમ ઉપોયોગ થાય છે.અહીં યા મે રવા ની ઉપમા શાકભાજી, અને મગફળી નાં બિયા યુઝ કરીને બનાવી છે..ઉપમા નાસ્તા તથા હળવા ડિનર માં બનાવી શકાય છે.ખીલી ખીલી ઉપમા Varsha Dave -
ચોકલેટ ફ્લેવર કેળાં ઓટ્સ સ્મુથી
#દૂધઓટ્સ એ સ્વાસ્થ્યવર્ધક હોવાથી તેનો રોજબરોજ ઉપયોગ વધતો જાય છે. કેળા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. જ્યારે નાના બાળકો કેળા કે દૂધ પીવાની મનાઇ કરે ત્યારે તમે આ પ્રકારની સ્મુધી બનાવી શકો છો. આ સમૂથી માં મે ઓટ્સ નો ઉપયોગ કર્યો છે. તેમજ ચોકલેટ નાના બાળકોને ખુબ જ પસંદ હોવાથી મેં તેમાં ચોકલેટ ફ્લેવર નો પણ ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
ઉપમા(Upma Recipe in Gujarati)
#Trend3......નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Krishna Jimmy Joshi -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન..ઓટ્સ ની અને રવાની ઉપમા બનાવી શકાય છે..આજે મર રવા અને વેજિસ ની ઉપમા બનાવી છે. Sangita Vyas -
લીલી ડુંગળી-ઓટ્સ પરાઠા
પરાઠા અને એમાં પણ સ્ટફ્ડ પરાઠા એ આપણા ભારતીયો નું પસંદીદા ખાણું છે. સ્ટફ્ડ પરાઠા એ એક એવી વાનગી છે જે સવાર ના નાસ્તા માં, બપોર ના જમવા માં તથા રાત ના ભોજન માં પણ ચાલે છે.તો આવી વાનગી માં વિવધતા જરૂરી છે. સુપર ફૂડ ઓટ્સ ઉમેરી તેને એકદમ સ્વાસ્થ્યપ્રદ બનાવ્યા છે. Deepa Rupani -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujrati)
#મોમદોસ્તો સ્ટોરી માં તો શું કહું, મોમ માટે જે પણ કહેશું, શબ્દો ઓછા પડી જશે.. આપણે કેટલી પણ કોશિશ કરીએ, પણ મોમ ના હાથ જેવું જમવાનું ના બની શકે..કેમ કે વાનગી માં એમની મેહનત ની સાથે પ્રેમ પણ ભળેલો હોય છે.. સાબુદાણા ની ખીચડી મારા મમ્મી ખુબજ ટેસ્ટી બનાવતાં..જ્યારે જ્યારે એમની રેસિપી ટ્રાય કરું તો જરૂર એમને યાદ કરું છું.. દોસ્તો એકદમ છુટ્ટી સાબુદાણા ની ખીચડી આજે આપણે બનાવતાં શીખીશું.. Pratiksha's kitchen. -
કાવો(વિસરાતી વાનગી)
#ઇબુક#day 15 શિયાળા માં કાવો પીવા માં આવે છે સવાર મા કાવો પીવાથી શરીર માં ગરમાવો રે છે સરદી અને કફ નથી થતો શરીર માટે આ ખૂબ સારું પીણું છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
ઓટ્સ મેથી મુઠિયાં (Oats Methi Muthia Recipe In Gujarati)
#MBR3#Week3#Cookpadgujarati ઓટ્સ માં આવશ્યક વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે. કોઈ પણ અનાજ કરતાં સૌથી વધુ પ્રોટીન હોય છે. આપણા ખોરાકમાં તેનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. Bhavna Desai -
કોળા ની ચટણી
#ચટણી#આ ચટણી આંધ્ર માં ભાત ઉપર સિંગ નું કાચું તેલ નાખી ભાત સાથે સર્વ કરાય છે. Dipika Bhalla -
ડ્રાયફુ્ટસ ઓટ્સ લાડુ
#સંકા્ંતિ#sankrantiશિયાળાની ઋતુમાં અલગ અલગ જાતના લાડુ,ચિક્કી ખાવાની મજા જ અલગ હોય છે. તો બસ આજે હુ તમારા માટે લાવી છુ ડ્રાયફુ્ટસ ઓટ્સના લાડુ. Krishna Naik -
રવા(સુજી) ઉપમા
#માસ્ટરક્લાસઉપમા એ સાઉથ ની પોપ્યુલર ડિશ છે જે નાના મોટા સૌને પસંદ પડે છે.જેને નાસ્તા માં બનાવવા નું પ્રિફર કરાય છે.. Upadhyay Kausha -
લીલાં કોથમીર અને બટેટા નું શાક (Dhaniya aaloo recipe in Gujrati)
#ડીનરઆ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય તેમાંથી આપણે કંઈ ક્રિએટિવ બનાવશું.. અને અમારા ખેતર માં લીલાં કોથમીર અને લીલાં કાંદા સરસ રોપ્યા છે.. તો દોસ્તો આપણે આજે આપણે લીલાં કોથમીર અને બટેટા નું શાક બનાવશું.. અને દોસ્તો ખરેખર આ શાક ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
ઉપમા(Upma Recipe in Gujarati)
ઉપમા સવારે બધાં નાં ઘરે બનતો નાસ્તો છે, બધાં ને ખૂબ ભાવે પણ છે. બનાવવા માં પણ ખૂબ સહેલો છે.#trend3 Ami Master -
વેજિટેબલ મેગી મસાલા ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે Upadhyay Kausha -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB રવા ના ઢોસા એક ઇનસ્ટન્ટ બનતી ટેસ્ટી સાઉથ ઇન્ડીયન વાનગી છે. Rinku Patel -
-
વેજ કોલ્હાપુરી
#ડીનરદોસ્તો આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટ માં જવાનું થાય ત્યારે કંઈ તીખું તમતમતું ખાવાનું મન થાય તો આપને વેજ કોલ્હાપુરી ની સબ્જી મંગાવવાનું પસંદ કરતા હોય છે..અને આ વાનગી મહારાષ્ટ્ર માં ખુબજ પ્રખ્યાત છે.. અને ખરેખર વેજ કોલ્હાપુરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે..આ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય વાપરી આપણે આ વાનગી બનાવીશું. તો દોસ્તો ચાલો આપણે વેજ કોલ્હાપુરી બનાવશું.... Pratiksha's kitchen. -
ઉપમા (Upma Recipe In Gujarati)
મમ્મી ની રેસિપીમમ્મી પાસે થી સીખી ને બનાવી છેઆ રીતે બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશેતો આવો જોઈએ કઈ રીતે બને છેજનરલી બધા ના ઘરે ઉપમા બનતો જ હોય છેઆ નાસ્તા માટે બનાવે છે બધાઉપમા માટે જીણો રવો લેવોતમે રવા ને સેકી ને કાચની બોટલમાં ભરી ને સ્ટોર પણ કરી શકો છોજ્યારે તમે બનાવો હોય ત્યારે ફટાફટ બની જશે#RC2#Whiterecipes#week2 chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ