સોજી નો શીરો

Darshana Upadhyay @cook_16705059
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ તપેલી મા પાણી કે દુધ મુકી,તેમા ખાડં ને નાખી ઉકાળી ને નીચે ઉતારી લો પછી બીજા તપેલા કે કડાઈ ધીતેનાંખી તવેથાથી હલાવતા રહી શકો જયારે તે ગુલાબી રંગનો થાય ત્યારે દુઘ 50ગ્।મ નાખી પછી તે મા ખાંડ વાળૂ પાણી કે દુધ નાખો અને તવેથા થી હલાવતા રહો પહેલા 500જેટલુ પ્રવાહી(પાણી કે દુધ) નાખી પછી પ્રવાહી બળે તેમ થોડુ વધુ નાખતા જાવ.
- 2
તેમ જો ઘી ઓછુ પડે તો વધુ ઘી નાખી શેકતા રહો બરાબર થઇ જાય ત્યારે નીચે ઉતારી તેમા એલચી નો ભુકો તથા કાજુ,બદામ,ધરાનાખોતેગરમાગરમપીરસો ભગવાન ને પ્રસાદરૂપે ધરાવાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સોજી નો શીરો
આજે મારા son નો birth Day છે તો પ્રસાદ માં સોજી નો શીરો બનાવી ભગવાન ને ધર્યો.. Sangita Vyas -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#ATW2#TheChefStory#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
સોજી નો શિરો
#goldenapron3#week13 મેં આ વિક ની રેસીપી માટે વનપોટ પસન્દ કર્યું છે. Madhuben Prajapati -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe in Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. અને અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો સાવ ઓછી સામગ્રી અને ઝડપ થી થી આ પારંપરિક મીઠાઈ તૈયાર થઈ જાય છે Disha Prashant Chavda -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
સ્નેહા બેન ની રેસીપી જોઈ ને મે પણ બનાયા સોજી ના શીરા ખુબ ટેસ્ટી બનયા છે કેમ કે મે બનાવી ને ભગવાન ને ભોગ ધરાયા છે Saroj Shah -
સોજી નો શીરો (Semolina Sheero Recipe In Gujarati)
ગોળ ના પાણી મા એક ચમચી દૂધ એડ કરી ગાળી ને શીરા મા નાંખવુ જેના થી ગોળ મા રહેલ ક્ષાર કે કચરો નીકળી જાય અને દૂધ થી શીરો પણ સોફ્ટ બને. DhaRmi ZaLa -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#XS#MBR9#30mins#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
સોજી નો શીરો
#ઇબુક૧#૨જ્યારે પણ આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય તો શીરો અથવા લાપસી બનાવવામાં આવે છે. નવરાત્રિની પૂજા હોય કે પછી સત્યનારાયણની કથા સોજીના શીરા વગર બધી પૂજા અધૂરી લાગે છે. તો ચાલો આપણે બનાવીએ સોજીનો શીરો. Chhaya Panchal -
સ્ટ્રોબેરી સોજી શીરો
#HRC#HoliSpecialRecipe#StrawberrySujiSheeraRecipe#SweetRecipe#SheeraRecipe#StrawberryRecipe હોળી ના દિવસે પ્રભુ સત્યનારાયણજી ને સ્ટ્રોબેરી સુજી શીરો બનાવી અર્પણ કરી ને પ્રસાદ ગ્રહણ કર્યો.....સ્વાદ માં મસ્ત, ખટો-મીઠો થયો...કાંઈક અલગ કરયા નો સંતોષ...અને પરીણામ ૧૦૦%...બધા ને પસંદ આવ્યો.... Krishna Dholakia -
-
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#MA"તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈં, પ્યારી પ્યારી હૈ ઓ માં ઓ માં....." જે વાનગી ને માં નો હાથ લાગે તે પ્રસાદ બની જાય છે કેમકે તેમાં માં નો પ્રેમ ઉમેરેલો હોય છે.મારી મમ્મી મિઠાઈ બહુ સ્વાદિષ્ટ બનાવે કેમકે મારી મમ્મીને મિઠાઈ બનાવવાનો ભારે શોખ .આ શોખ તેમને મારી નાનીમા પાસેથી વારસામાં મળેલ.તહેવાર આવે ત્યારે તો શેરી વાળા પણ મમ્મીને બોલાવવા આવે કે એમને પણ મિઠાઈ બનાવી આપે.આમ તો મારી મમ્મીને ઘણી મિઠાઈ આવડે તેમાંથી એક "સોજીનો હલવો" જે અમને બધા બહુ પસંદ તેથી આજે આ રેસિપી મૂકુ છું. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8321873
ટિપ્પણીઓ