પંચરત્ન દાલબાટી😋😋😋

રાંધવાની સૂચનાઓ
- 1
પાંચે ય દાળ મિક્સ કરી ને સરસ ધોઈ લો...અને કૂકર મા બાફી લો...પછી કડાઈ મા તેલ મુંકી રાઈ, જીરું, હિંગ, લિંબડો વઘાર કરી આદૂ લસણ મરચાં ની પેસ્ટ સાતળિ લો...પછી ડુંગળી અને ટામૅટુ સરસ સાતળિ લો...મીઠું, મરચુ, હલ્દર મિક્સ કરિ બાફેલી દાળ ઉમેરો...થોડી વાર કુક થાય પછી તેમાં ચપટી ખાંડ, કોથમીર, લિંબૂ અને ગરમ મસાલો ઉમેરો...રેડી છે આપણી સ્વાદિસ્ટ પંચરત્ન દાળ...😊!!!
- 2
ઘઊ નાં કકરા લોટ મા મીઠું, અજમો, ચપટી સોડા અને તેલ નું મોંણ દઈ ભાખરી જેવો કડક લોટ બાંધી ઢાંકી ને થોડીવાર મુંકી રાખો...ત્યારબાંદ તેનાં ગોળ લુવાં વાળી ને ઓવન મા બેક કરો... ઓવન ન હોય તો નોનસ્ટિક મા ઢાંકણ ઢાંકી ધીમાં તાપે સેકી લો... રેડી છે આપણી બાટી😊!!!
- 3
સર્વ કરવા માટે બાટિ ને ભાંગી ને ઉપર થી ગરમ ઘી રેડો...અને દાળ મિક્સ કરી સમારેલી ડુંગળી સાથે ગરમા ગરમ પંચરત્ન દાળબાટી નો લુફ્ત ઉઠાવો...!!!😋😋😋
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
પાપડી મુઠીયા નુ શાક
વાલોર પાપડી ના દાણાં અને મેથી ની ભાજી માથી બનતુ એક ખુબ જ ટેસ્ટી ટ્રેડીશનલ શાક આપણૅ શિખિશુ.#ટ્રેડીશનલ#goldenapron3#week8#wheat Megha Desai -
-
-
દાલબાટી
#ડિનરહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે દાલબાટીની રેસિપી શેર કરીશ.જે એક રાજસ્થાની ડિશ છે . પણ આપણા ગુજરાતમાં પણ એટલી જ પ્રિય છે. તમે દાલબાટી ધાબા પર તો ટેસ્ટ કરી જ હશે.પણ એને ઘરે બનાવવી પણ એટલી જ સરળ છે. Sudha B Savani -
-
રાજસ્થાની દાલબાટી (Dal Bati Recipe In Gujarati)
આસાનીથી ઘરમાં બને છે. પ્રોટીન સ્તોત્ર બધા કઠોળ ની દાલ વપરાય છે.તેથી હેલ્થી છે. Nayana Bhut -
મઠિયા ની દાળ ના પડીયા(mag dal na padiya recipe in gujarati)
# માઇઇબુક #પોસ્ટપ્રોટીન થી ભરપુર ટેસ્ટી હેલ્થી ડીશ Dt.Harita Parikh -
દાલબાટી (Dalbati Recipe In Gujarati)
#વેસ્ટદાળબાટી એ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે .જે રાજસ્થાન ની લોકપ્રિય ડીશ છે .જો કે ગુજરાત માં દરેક પ્રાદેશિક વાનગી ઑ બને જ છે એટલે જ કેવાય છે વિવિધતામાં એકતા .મે આજે આ વાનગી થોડા ફેરફાર સાથે બનાવી છે .જેમ કે બાટી વરાળ માં બાફી ને ઘી મા ફ્રાય કરી છે .ખૂબ જ સરસ બની છે . Keshma Raichura -
-
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe in Gujarati)
#AM1#cookpadindia#cookpadgujaratiપંચરત્ન દાળ ૧ ખુબજ સ્વાદીષ્ટ અને હેલ્થી વાનગી છે. આમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ વાનગી ૫ દાળ થી બને છે એટલે એને "પંચરત્ન" કહેવાય છે.આ ૧ ખુબજ સરળ ડીશ છે જે આપડા ઘર મા મળી રહે તેવી દાળ માંથી બને છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
બાદશાહી મસાલા ખિચડી
મમ્મી ના હાથ ની બાદશાહી મસાલા ખિચડી અને ઠન્ડી ઠન્ડી છાસ....જાણૅ અદભુત સ્વાદ નો સંગમ😍😊😋!!! Shital Galiya -
😋"મસાલા દાલફાય"😋(ધારા કિચન રસિપી)
😋આજે હું તમારા માટે "મસાલા દાલફાય"લઈને ની રેસિપી લઈને આવી છું.આ "દાલફાય" મારા ભાઈ ની બેબી ટેસ્ટફૂલ બનાવે છે.😋#ઇબુક#day19 Dhara Kiran Joshi -
પંચરત્ન દાળ અને ભાત
#માઇલંચઘર માં જ રહેવા ની પરિસ્થિતિ આવે ત્યારે કઠોળ સૌથી બેસ્ટ કેહવાઈ . કારણકે કઠોળ ને લાંબા સમય સીધી ઘર માં સાચવી શકાય છે.જે જરૂર મુજબ વાપરી પણ શકાય છે. Parul Bhimani -
સેઝવાન ઢોકળા(Schezwan dhokla recipe in Gujarati)
બાળકો ની ફેવરેટ સેઝ વાન ઢોકળા ની મારી પોતાની ઇનોવેટિવ વાનગી ની રેસીપી ♥️ Parul Patel -
-
-
પોકેટ ચીઝ નુડલ્સ પરાઠાં
નવીનતમ,ખુબ જ સ્વાદિસ્ટ યુનિક પરાઠાં.....જે મારા હસબન્ડ ને ખુબ જ પસંદ આવ્યાં😀😍!! ......અને જેણે મારી નાની એવી ઢીંગલી ના મોઢાં પર 100 મિલિયન ની મોટી સ્માઈલ લાવી દીધી...😀😍🤗 Shital Galiya -
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
ટ્રેડીશનલ રેસિપી #cookpadgujarati #cookpadgujarati #Bajrinavada #vada #snacks #picnicrecipe Bela Doshi -
ખાટા ઢોકળા નું પ્રીમિકસ
ના આથો લાવવાની ઝંઝટ કે ના કલાકો સુધી મથામણ કરવાની માથાઝિક..આવું પ્રીમિક્સ તૈયાર હોય તો મિનિટો માં ઢોકળાં તૈયાર થઈ જાય છે.અને આ પ્રીમિક્સ મહિના સુધી ફ્રીઝ માં સુરક્ષિત રહે છે.આ પરફેક્ટ માપ થી ઢોકળા બનાવશો તો સોફ્ટ અને હેલ્થી બનશે. Sangita Vyas -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#Npદાલ બાટી ને હેલ્થી અને પ્રોટીન થી ભરપુર બનાવા એકલી અડદ ની દાળ ની જગ્યાએ મીકસ દાળ લીધી છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટી પણ છે Dt.Harita Parikh -
-
-
-
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AM1 અમારે તો અવાર નવાર જુદી જુદી રીતે દાળ બનતી હોય છે તો આજે મે પંચરત્ન દાળ બનાવી છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે ને શાક ની પણ જરૂર પડતી નથી Pina Mandaliya -
રાજસ્થાની દાલબાટી(Rajasthani Dalbati Recipe In Gujarati)
#Special women's day challenge#Special Women#WD@Aarti Dattani Recipe થી પ્રેરીત.... Dipal shah -
અડઇ ઢોંસા
#હેલ્થી #india.. આ એક સાઉથ ઇન્ડિયન ડીશ છે.. આમ ચાર ડાળ ane ચોખા મિક્સ કરી ને બનાવાય છે.. આમાં ભરપૂર આર્યન અને પ્રોટીન છે જેથી આ ખૂબ જ હેલ્થી ડીશ છે.. આમાં આથો લાવવાની જરૂર નથી જેથી બહુ વાર નથી લાગતી.. Tejal Vijay Thakkar
More Recipes
ટિપ્પણીઓ