મેંગો લોલીપોપ

Swapnal Sheth
Swapnal Sheth @cook_15895977

#મેંગો
#goldenapron
#post 11
#મેંગો લોલીપોપ
#15/05/19

હેલ્લો મિત્રો કેરીનાં રસમાંથી બનતી આ લોલીપોપ ખુબજ જલ્દી બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

મેંગો લોલીપોપ

#મેંગો
#goldenapron
#post 11
#મેંગો લોલીપોપ
#15/05/19

હેલ્લો મિત્રો કેરીનાં રસમાંથી બનતી આ લોલીપોપ ખુબજ જલ્દી બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
૨ વ્યક્તિ
  1. 1કપ કેરીનો રસ
  2. 1/2કપ આખી ખાંડ (સ્વાદ મુજબ)
  3. 1/2કપ દુધનો પાવડર (જરૂર મુજબ)
  4. 1/4કપ કોપરાનો છીણ
  5. સમારેલા ડ્રાયફ્રૂટ્સ ડેકોરેશન માટે
  6. આખી બદામ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કેરીનાં રસમાં ખાંડ નાખીને ગેસ ઉપર મુકીને ધીમા તાપે હલાવવું. થોડું ઘટ્ટ થાય અને કલર બદલાય એટલે તેમાં દુધનો પાવડર અને કોપરાનું છીણ ગોળી વળે એટલું જરૂર મુજબ નાખીને બરાબર હલાવી લેવું.

  2. 2

    ગેસ પરથી ઉતારીને ઠનડું પડે એટલે ગોળીઓ વાળી લેવી, પછી તેમાં ટૂથપિક ખોસી દેવી. સમારેલાં ડ્રાયફ્રૂટ્સ અને બદામ થી ડેકોરેશન કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swapnal Sheth
Swapnal Sheth @cook_15895977
પર

ટિપ્પણીઓ (2)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes