રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી નાખવાના ૪ સીટી વગાડી છુંદો કરી ને બધા મસાલા નાખી દેવાના અને લીંબુ નાખી દેવાનું.પછી હલાવી નાખવાનું..
- 2
પછી ગોળ રાઉન્ડ શેપ મા વાળી નાખવાના
- 3
પછી કડાઈ મા તેલ મૂકી.. ગરમ થાય એટલે તળવા માટે નાખી દેવાની એક એક કરી...
- 4
બ્રાઉન કલર નો થવા દેવાની....તૈયાર છે પેટીસ...લાલ મરચા ની ચટણી કા પછી લીલી ચટણી સાથે સર્વ કરી સકાય....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભુંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
આપણા ઘરે મહેમાન આવવાના છે 1/2 કલાકમાં આવું છું એવું કહે અને તરત જ નાસ્તા ની તૈયારી કરવાની હોય તો શું કરવું તેનો વિચાર કરતાં કરતાં જ સમય પસાર થઇ જાય છે પણ ભુંગળા બટાકા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. જો ઘરમાંભૂંગળા અવેલેબલ હોય તો. મહેમાનોને ઉપર લાગશે અને મજા પણ આવશે ખાવાની અને નાના બાળકો તો ઝટપટ અને હોંશે હોંશે ખાઇ લે છે. Varsha Monani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3#week21#spicy#સોમવાર Vandna bosamiya -
બટાકા વેફર
ઉનાળો આવે એટલે કેટલા કામ લાઇ ને આવે... પણ આ બધા જ કામ દરેક ગૃહિણી ને ખૂબ ગમેં કેમ કે પછીં આખું વર્ષ શાંતિ થી પસાર થઈ જાય... એવું જ એક કામ છે બટાકા ની વેફર બનાવવાનું... એકવાર બનાવી લઈએ પછી આખું વર્ષ ખાઈ શકાય... ઉપવાસ માં પણ અને એમ પણ ક્યારેય પણ ફ્રાય કરો ને રેડી ટુ ઇટ... બહાર ની અનહેલ્થી વેફર્સ કરતા ઘર ની હેલ્થી વેફર્સ એન્જોયય કરો..#આલુ Deepti Parekh -
રગડો પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3રગડા પેટીસ એ મુંબઈની ફેવરિટ ચાટ ડીસ છે અને ફુદીનાની ચટણી સાથે રગડા પેટીસ નું કોમ્બિનેશન મારા ઘરમાં બધાનું ફેવરિટ છે. Niral Sindhavad -
-
-
-
બટાકા વડા
#RB14વરસાદ જોરદાર ચાલું છે..આ સીઝનમાં ગરમા ગરમ બટાકા વડા ખાવા મારા પરિવાર માં બધા ને ખુબ પસંદ છે.. Sunita Vaghela -
-
-
દાળ રગડા પેટીસ (dal ragda paetish recipe in gujarati)
#સુપર શેફ#વિક ૪ હેલો ફ્રેન્ડ્સ આજે હું મારા ઘરે મેં ચણાની દાળ નો રગડો અને તેની સાથે ભાતની પેટીસ બનાવેલી આ રેસિપી મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવેલી. તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. Nipa Parin Mehta -
આખા રીંગણા બટાકા નું ગ્રેવીવાળું શાક ઢાબા સ્ટાઈલ (Akha Ringan Bataka Gravy Valu Shak Dhaba Style Rec
#Dinner recipe Rita Gajjar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9422376
ટિપ્પણીઓ