દમ આલુ અને પરાઠા

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#જોડી
#જૂનસ્ટાર

ખુબ જ સ્વાદિષ્ટ અને સરળ વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
૪ વ્યક્તિ
  1. 250 ગ્રામનાની બટેકી
  2. 3ડુંગળી
  3. 2ટામેટાં
  4. 5-7કળી લસણ
  5. 1 ટુકડોઆદુ
  6. 5ચમચા તેલ
  7. 2 ચમચીસૂકું લાલ મરચું
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીધાણજીરું
  10. 1/2 ચમચીમરી પાઉડર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૨ ચમચી મલાઈ
  13. કોથમીર
  14. પરાઠા માટે
  15. 3 કપઘઉં નો લોટ
  16. મીઠું સ્વાદાનુસાર
  17. 3 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઘઉં નાં લોટ મા મીઠું અને મોણ નાખી કઠણ લોટ બાંધવો. બતેકી ને બાફી લેવી. ઠંડી થાય એટલે છાલ ઉતારી તળી લેવું.

  2. 2

    ડુંગળી, ટામેટાં, આદુ, લસણ ની ગ્રેવી કરવી.

  3. 3

    કડાઈ મા તેલ મૂકી લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો નાખવો. ત્યારબાદ ગ્રેવી નાખવી. ૫-૭ મિનિટ સુધી કુક કરવું. ત્યારબાદ તેમાં બતેકી નાખી કોથમીર અને મલાઈ નાખવી.તૈયાર છે દમ આલુ.

  4. 4

    પરાઠા વણી ને શેકી લો.

  5. 5

    ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes