ઈટાલિયન કોમ્બો - 2 ટાઈપ પિઝા અને 3 ટાઈપ પાસ્તા સાથે ગાર્લિક બ્રેડ

#જોડી
પિઝા અને પાસ્તા નુ કોમ્બિનેશન ખુબ જ સારુ લાગે છે. અહીં મેં પિઝા ઓવન અને યીસ્ટ વગર જ બાટી ના કુકર મા બનાવેલ છે. તેમ છતાં પણ બહાર ના પિઝા જેવા જ સોફ્ટ અને ટેસ્ટી બને છે અને બનાવા મા સરળ રહે છે. તો એક વાર જરૂર થી ટ્રાય કરજો.
ઈટાલિયન કોમ્બો - 2 ટાઈપ પિઝા અને 3 ટાઈપ પાસ્તા સાથે ગાર્લિક બ્રેડ
#જોડી
પિઝા અને પાસ્તા નુ કોમ્બિનેશન ખુબ જ સારુ લાગે છે. અહીં મેં પિઝા ઓવન અને યીસ્ટ વગર જ બાટી ના કુકર મા બનાવેલ છે. તેમ છતાં પણ બહાર ના પિઝા જેવા જ સોફ્ટ અને ટેસ્ટી બને છે અને બનાવા મા સરળ રહે છે. તો એક વાર જરૂર થી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા મા મીઠું બેકિંગ પાવડર બેકિંગ સોડા અને તેલ નવશેકા પાણી થી પરોઠા કરતા પણ થોડો ઢીલો લોટ બાંધી 10 મિનિટ સુધી રહેવા દો
- 2
10 મિનિટ પછી લોટ ને તેલ વાળા હાથ કરી મસળીને સરખો કરી તેમાંથી એક મોટો લુવો લઈ પાટલી પર હાથ થી થેપી ને પીઝા નો રોટલો બનાવી લો. બાટી ના કૂકર ને ગેસ ચાલુ કરી ને ઢાંકી ને 2 મીનીટ ગરમ થવા દો. કેપસીકમ ઓનીયન પીઝા માટે વણેલા રોટલા એલ્યુમિનિયમ ડિસ પર મુકી પીઝા સોસ લગાવી શિમલા મરચા અને ડુંગળી મકાઈના દાણા નાખી ગરમ થયેલા બાટી કૂકર મા 5 મીનીટ સુધી ઢાંકી ને થવા દો.
- 3
5 મીનીટ પછી ચેક કરી લો. ફુલી ને ચડેલો લાગે તો ચીઝ નાખી ફરી થી ઢાંકી ને 10થી 15 મિનિટ સુધી ચડવું. આવી જ રીતે બીજો રોટલો બનાવી તેના પર પીઝા સોસ લગાવી ચીઝ નાખી મારગરીટા પિઝા બનાવી લો.
- 4
2 ટાઈપ ના પેને પાસ્તા બનાવવા માટે પાસ્તા ને બાફી લો. ફુદીના પાસ્તા બનાવવા માટે ફુદીનો, કોથમીર, લીલા મરચા નાખી પેસ્ટ બનાવી લો. પેન મા બટર ગરમ કરી તેમાં ફુદીનાની પેસ્ટ નાખી બાફેલા અડધા પાસ્તા નાખી મરી પાવડર, પિઝા સિજલીંગ મીઠું નાખી બરાબર મિક્સ કરી રેડી કરી દો.
- 5
લેટીન પેને પાસ્તા બનાવવા માટે પેનમાં બટર ગરમ કરી તેમાં પિઝા સિજલીંગ, મરી પાવડર નાખી હલાવી બાફેલા પાસ્તા નાખી બધું મિક્ષ કરી લો.
- 6
વ્હાઇટ પાસ્તા બનાવવા માટે પેન મા બટર ગરમ કરી 1 ચમચી મેંદો નાખી શેકવુ. દુધ નાખી ને ઘટ્ટ ગેવી બનાવી તેમાં ચીઝ, મરી પાવડર, પીઝા સિઝનીગ, મીઠું નાખીને મિક્સ કરી લો. હવે બાફેલા મેકરોની પાસ્તા નાખી મિક્સ કરી લો.
- 7
બ્રેડ પર ગાર્લિક બટર લગાવી બન્ને બાજુ શેકી લેવી. એક બાજુ પર ચીઝ મુકી મકાઈના દાણા નાખી ચીઝ મેલ્ડ થાય ત્યાં સુધી રાખી બ્રેડ તૈયાર કરવી. રેડી છે ઈટાલિયન કોમ્બો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેક્સ રેસીપી કોન્ટેસ્ટ (યીસ્ટ અને ઓવન વગર એકદમ હેલ્થી વર્જન) Santosh Vyas -
હોમમેઇડ પિઝા.. 🍕 (Home Made Pizza Recipe In Gujarati)
#વિકમીલ૩ #સ્ટીમ નો ચીઝ નો ઓવન નો યીસ્ટ પિઝા.. 🍕 બેસ્ટ પિઝા ઈન લોકડાઉંન 🍕 Foram Vyas -
પિઝા બેઝ(pizza base recipe in Gujarati)
#સુપરશેફ2અહિયાં મે ઓવન અને યીસ્ટ ના ઉપયોગ વગર પિઝા બેઝ બનાવ્યા છે. Asmita Desai -
પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati)
#NoOvenBaking શેફ નેહા શહ ની રેસિપી માથી જોઇને બનાવ્યા નો યીસ્ટ નો ઓવન પણ બહુજ મસ્ત બન્યા Pragna Shoumil Shah -
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
હોમમેડ પિઝા (without yeast)(home-made pizza recipe in gujarati)
#પિઝા#herbs આ પીઝા મે ઘઉં ના લોટ માંથી અને yeast વગર બનાવેલ છે. ટેસ્ટ માં બહુ જ મસ્ત લાગે છે. Mitu Makwana (Falguni) -
-
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
ઈટાલિયન રવા ડિસ્ક
આ વાનગી ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. વરસાદ ની સિઝન માટે બેસ્ટ છે. #રવાપોહા Bhumika Parmar -
ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)
ઘઉં ના લોટ માંથી બનાવેલ છે Tejal Hiten Sheth -
ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati
#trend#week1#ક્રિસ્પી_ચીઝી_વેજી_પિઝા"આજે મેં ક્રિસ્પી ચીઝી વેજી પિઝા મેં બાટી કૂકર માં બનાવીયા છે અને ખૂબ સરસ પિઝા ક્રિસ્પી બનિયા છે તમે પણ આ રીતે બાટી કૂકર નો ઉપીયોગ કરી ને "ક્રિસ્પી ચીઝી વેજી પિઝા" બનાવો. Dhara Kiran Joshi -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઘઉં ના લોટની ગાલિૅક બ્રેડ બનાવીશુંDimpal Patel
-
વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4 #WEEK17પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
આટા બ્રેડ(Atta Bread Recipe In Gujarati)
#GA4#Week26 ના ઓવન, ના યીસ્ટ, ના મોલ્ડ એકદમ સરસ બેકરી જેવી સોફ્ટ અને સ્પંજી ઘઉં ના લોટ ની બ્રેડ ઘરે પણ બનાવી શકાય છે. જેને આટા બ્રેડ કહેવાય છે. હું અહીં તેની રેસિપી શેર કરું છું. Dimple prajapati -
પિઝા(Pizza Recipe in Gujarati)
પિઝા બધા ને ખુબ ટેસ્ટી લાગતા હોય છે.. પિઝા નાના બાળકો થી મોટા બધા ને બહુ ભાવે છે.. લોકડાઉન માં બધા સૌથી વધારે લોકોને પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે.. આવા સમયે પિઝા ખાવા હવે બહાર જવાની જરૂર નથી મારી આ સરળ રેસિપી અનુસરી ને તમે પણ તમારા બાળકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો..#trend#pizza Hiral -
-
ઇન્સ્ટન્ટ વ્હીટ ફ્લોર પીઝા (Instant Wheat Flour Pizza Recipe in Gujarati)
#NoOvenBaking#Recipe_1#weekend_Chef#week_1#No_yeast_Pizza માસ્ટર સેફ નેહા ની 'નો ઓવન બેકિંગ સિરીઝ ' ની પહેલી રેસીપી મે રિક્રીએટ કરી છે - મેન્દા વગર, ઓવન વગર અને યીસ્ટ વગર બનેલા પીઝા ....ઘઉંનો લોટ ના પીઝા બેઝ. Daxa Parmar -
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
સ્ટફ ગાર્લિક બ્રેડ વિથ મેયો ડીપ (Stuff Garlic Bread With Mayo Dip Recipe In Gujarati)
#ઇટાલી#માયબુકહોમ મેડ ગ્રાલિક બ્રેડ ખુબ j સરસ અને એકદમ બહાર જેવો જ ટેસ્ટ મળી રહે છે. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
-
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
બ્રેડ પિઝા (BREAD PIZZA)
#માઇઇબુક#પોસ્ટ16એક પાન બ્રેડ પિઝા, નો ઓવન રેસીપી. અહીં આપણે પીઝા બેઝ તરીકે સ્લાઈઝ બ્રેડનો ઉપયોગ કરી રહ્યા છીએ. જો તમારા ઘરે ઓટીજી (કન્વેક્શન ઓવન) અથવા માઇક્રોવેવ તો તમે નોસ્ટિક પેન પર યમ્મી બ્રેડ પિઝાબ્રેડની સ્લાઈસ પર આ પિઝા બનાવી શકો છો.આ બ્રેડ પિઝાને પાર્ટી સ્નેકસ ના રીતે પણ સર્વ કરી શકાય છે.તો તમે પણ આ પિઝા બનાવો.. khushboo doshi -
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
તવા આટા પિઝા(tava aata pizza recipe in Gujarati)
#સુપરશેફ2 આપણે બધાંને પિઝા તો ફેવરીટ હોય છે પરંતુ પિઝા માં રહેલો મેંદો અને ઈસ્ટ જે આપણા શરીર માં નુકસાનકારક છે એટલે જ આજ હું તમારા બધા માટે એક સરસ એવી રેસિપી લઈને આવી છું જેમાં આપણે ઘંઊના લોટ માંથી ઈસ્ટ વગર અને ઓવન વગર બનાવી શકાય તેવા પિઝા Tasty Food With Bhavisha -
ચીઝ ગાર્લિક કોર્ન બ્રેડ પીઝા (cheese garlic corn bread pizza recipe in gujarati)
#GA4 #Week10 #Post1 #Cheese #garlicbread પીઝા નું નામ પડતાં જ બાળકોના મોઢામાં પાણી આવી જાય છે.ઓછા સમય, ઓછી વસ્તુમાં અને ઝડપથી આ બ્રેડ પિઝા બની જાય છે Payal Desai -
-
પોટેટો મિન્ટ પિત્ઝા (potato mint pizza recipe in gujarati)
#આલુપિત્ઝા બેઝ મા મેંદા સાથે ઘઉં ના લોટ અને ફુદીના નો ઉપયોગ કાર્યો છે. અને બટેટા ના વેસન નું સ્ટફિંગ કર્યું છે.. હેલ્ધી રીતે બનાવેલ, એકદમ અલગ, ઓછા મસાલા વાળો પરંતુ સ્વાદ થી ભરપૂર લાગે છે આ પિત્ઝા... Dhara Panchamia -
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
પીઝા(pizza recipe in Gujarati)
#NoOvenBaking#સૂપરશેફ3 #મકાઈઆજકાલ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખાસ કરીને બાળકોને પીઝા, પાસ્તા વગેરે ખાવાનું ખુબ જ ભાવે છે. અને ખાસ કરીને પીઝા ખાવા નું ચલણ વધ્યું છે તો મેં અહીંયા બનાવ્યા છે એકદમ ઈઝી અને ક્વિક નો મેંદા,નો યીસ્ટ,નો ઓવન ટેસ્ટી પીઝા. Harita Mendha
More Recipes
ટિપ્પણીઓ