#બુરેતાે બાઉલ

અત્યાર ના સમય મા બહુ જ લાેક પિ્ય વાનગી છે. અને મેક્ષીકન હાેટલમા મલી પન રહે છે. આ ડીશમા રાઇશ, રાજમા, સાેર કી્મ થી બનતું હાેય છે. ચાલાે તાે હવે રેસીપી જાઉં લીએ.
#નાેનઇન્ડિયન
#બુરેતાે બાઉલ
અત્યાર ના સમય મા બહુ જ લાેક પિ્ય વાનગી છે. અને મેક્ષીકન હાેટલમા મલી પન રહે છે. આ ડીશમા રાઇશ, રાજમા, સાેર કી્મ થી બનતું હાેય છે. ચાલાે તાે હવે રેસીપી જાઉં લીએ.
#નાેનઇન્ડિયન
રાંધવાની સૂચનાઓ
- 1
એક માેટા પેન મા તેલ ગરમ કરી લસણ ઉમેરી થાેડી વાર માટે થવાદાે.
- 2
ચીલી ફલેક્સ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર થાેડી વાર થવાદાે.
- 3
કેપસીકમ ને ઉમેરી મધ્યમ તાપ પર થાેડી વાર થવાદાે.
- 4
4. મકાઈ ઉમેરી ને મધ્યમ તાપ પર થાેડી વાર થવાદાે.
- 5
રાઇસ, ટાેમેટાે કેચપ અને મીઠું ઉમેરી હલકા હાથે હલાવી મધ્યમ તાપ પર 2 મીનીટ માટે થવાદાે, સતત હલાવવું નહિ.
- 6
બની ગયું છે તાે હવે એને બાજુ મા રાખાે.
- 7
રાજમા માટે:
એક પેન લાે એમા તેલ ગરમ કરી લસણ અને લાલ ચીલી ફલેક્સ ને મધ્યમ તાપ પર થાેડી વાર થવાદાે. - 8
કાંદા ઉમેરી મધ્યમ તાપ પર થાેડી વાર થવાદાે.
- 9
ટામેટા ને ઉમેરી મધ્યમ તાપ પર થાેડી વાર થવાદાે અને પછી થાેડું મેસ કરી લાે.
- 10
4. ટાેમેટાે કેચપ, રાજમા, ચીલી ફલેક્સ, મીઠું અને 1 ચમચી પાણી, બધું બરાબર મીક્ષ કરી 2 મીનીટ થવાદાે. સતત હલાવવું નહી. ગેસ બંધ કરી સાઇડ પર રાખાે.
- 11
કુક કરીયા વગર સાલસા
બધી સામગ્રી ને એક માેટા બાઉલ મા મીક્ષ કરી લાે અને થાેડું ચમચી થી મેસ કરી લેવું. બનાવી સાઈડ પર રાખાે. - 12
પીરસતા પહેલા, એક માેટાે બાઉલ લાે, રાઇસ નું મીક્ષ મુકાે અને ચમચી થી થાેડું દબાવી સરખું કરાે.
- 13
એની ઉપર રાજમા નું મીક્ષ મુકી એને પણ ચમચી થી થાેડું દબાવી સરખું કરાે.
- 14
સાેર કી્મ ને હવે સરખું પાધરી લાે ચમચી ની મદદથી.
- 15
કુક કરીયા વગર ના સાલસા મીક્ષ પાધરી લાે.
- 16
ચીઝ અને નાચાેઝ થી ગા્નીસીંગ કરી તરત જ પીરસાે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન રાઇસ
#ભાતઆ રાઇસ એકદમ હેલ્થી અને જલ્દીથી બની જાય એવી વાનગી છે. અહિ થાેડું ફ્યુઝન કયુઁ છે. ટાેમેટાે કેચપ ઉમેર્યું છે. આમાં તમે તમારી પસંદના કાેઇપણ શાકભાજી ઉમેરી શકાે છાે. આછી સામગ્રી બને એવી વાનગી છે. તાે તમે જરૂરથી એકવાર બનાવજાે. Ami Adhar Desai -
ચીઝ શેલ મેક્સીકન ટાકોઝ
#મિલ્કી આપણે શેલ મકાઈ અને મૈદા ના બનાવીએ છીએ પણ ચીઝ ના શેલ મા ટાકોઝ બહુ સરસ લાગે છે ચીઝ ના ટાકોઝ બનાવવા માં થોડા ડિફીકલ્ટ છે બહુ જ ધ્યાન થી બનાવવા પડે છે પણ ખાવામાં એટલા જ સરસ લાગે છે Pragna Shoumil Shah -
રાજમા(Rajma Recipe in Gujarati)
Week3#ATW3 : રાજમા#Thechefstoryપંજાબી સબ્જી રેસીપી#PSR : પંજાબી રાજમારાજમા મારા son ને બહુ જ ભાવે . રાજમા મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે . Sonal Modha -
-
કાદાં-બટાકા ભજીયા પ્લેટર
#indiaભજીયા એક બહુ જ લાેકપિ્ય ફરસાણ છે. બધા જ ઘરાે મા બનતા જ હાેય છે અને નાના-માેટા સૈને પિ્ય હાેય છે. ગમે ત્યારે પણ બનાવી ને ખાવીની મજા આવે એવી વાનગી છે. આજે અહિ મે કાંદાની રીંગ જેવા ભજીયા બનાવ્યા છે. Ami Adhar Desai -
કાેન (મકાઈ) કિ્સ્પી મસાલા
#indiaબહુ સરળ અને થાેડા જ સમય મા બની જતી વાનગી છે. બાળકાે ને કંઇક નવું બનાવી આપવા માટે બેસ્ટ વાનગી છે. સ્ટાટર મા પણ લઇ શકાય એવી છે. નાના-માેટા બધા ને પસંદ આવશે. Ami Adhar Desai -
ગ્રીન રાજમા કરી
ફ્રેન્ડઝ, આપણે રોજ જમવા માટે કઇ ને કઈ નવી વાનગી બનાવતા જ હોઇએ છીએ ખાસ કરીને બાળકો ને તો પંજાબી શાક ખુબ જ ભાવે છે એમાય જો રાજમા નુ નામ પડે ત્યાં તો મોઢા મા પાણી આવી જાય બરાબર ને આપણે ત્યાં કઠોળ ના રાજમા તો બનાવતા જ હોઇએ છીએ પરંતુ આજે હું એક ઝટપટ રાજમા કેવી રીતે બને તે શીખવાડીશ આ રાજમા લીલા રાજમા થી બનાવવા મા આવે છે જેમ લીલા ચોળા આવે તેવી જ રીતે લીલા રાજમા પણ આવે છે જે સરળતા થી બની જાય છે અને સ્વાદ મા પણ ખુબ સરસ બને છે તો ચાલો આજ આ લીલા રાજમા કરી કેવી રીતે બને તે નોંધી લો Alka Joshi -
બરીટો બાઉલ (Burrito બાઉલ Recipe in Gujarati)
બરીટો બાઉલ એક મેક્સિકન ડિશ છે. આ એક સર્વિગ બાઉલ છે. આમાં વપરાતા નાચોઝ હું રેડી લાવી છું. આમાં આપણે ૪ વસ્તુઓને બનાવી ને સર્વ કરશું.#મોમ Charmi Shah -
મકાઇ દમ મસાલા
#indiaમકાઇ દમ મસાલા એ એક સરળ અને બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. બધા ને ભાવે એવી વાનગી છે તાે એકવાર જરૂર થી ઘરે બનાવાે. Ami Adhar Desai -
પનીર ટિક્કા ઢોસા(paneertikka Dosa recipe in Gujarati)
આ એક ફયૂ્ઝન રેસેપી છે.જે સાઉથ ઇન્ડિયાન અને પંજાબી નું મિક્સરણ છે.પનીરટિકકા અને ઢોસા બધા ના પિ્ય છે. અહીં બન્ને નું કોમ્બિનેશન છે. Kinjalkeyurshah -
બરિતો બાઉલ (Burrito bowl Recipe In Gujarati)
#GA4#Week21#mexican#rajmaઆ એક one pot meal માટે ની પરફેક્ટ ડિશ છે. મેક્સિકન ક્યુઝન ને આપણે ઈસિલી accept કરી લીધું છે.પાર્ટી માટે ની આ એક પરફેક્ટ ડિશ છે..ક જેને આપણે સિંગલ serving પણ સર્વ કરી શકીએ છે. Kunti Naik -
અમેરિકન ચિપોટલે રાઈસ બાઉલ
#ઓગસ્ટમે પેલી વાર અમેરિકા માં આ ડિશ ખાધી અને મને એમાં કંઈ નવું જ લાગ્યું અને સૌથી સારી વાત કે શુદ્ધ શાકાહારી ડિશ છે.અને ફાયદાકારક છે.સલાડ થી ભરપુર... Manisha Maniar -
પનીર ભુરજી ફૂલકા ટાકોઝ(Paneer Bhurji Fulka Tacos Recipe In Gujarati)
આ રેસિપી મેં નેહા શાહ ની રેસીપી થી ઈન્સપાઈર થઈ ને બનાવી છે. એકદમ મસ્ત ઈનોવેટીવ રેસિપી છે. તમે પણ જરૂર થી બનાવજો.#ટેનટડ Charmi Shah -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
અત્યારે ઉનાળા માં જ્યારે રસોડા માં વધારે સમય રહેવાનો કંટાળો આવે ત્યારે વન પોટ મીલ બનાવવી વધુ અનુકૂળ આવે છે. જેમાં વધારે વસ્તુઓ પણ ના જોઈએ અને સમય પણ વધારે ના જાય છતાં ટેસ્ટ માં એકદમ yummy હોય. આવી જ એક વન પોટ મીલ એટલે મેક્સિકન રાઈસ. તમે ચોક્કસ થી ટ્રાય કરજો.#AM2 #rice #મેક્સિકન #mexican #mexicanrice Nidhi Desai -
રાજમાં બિરયાની(rajma biryani recipe in Gujarati)
#નોર્થઆ રેસીપી હિમાચલ પ્રદેશ ની છે. ત્યાં ના લોકો ખોરાક માં રાજમા નો ઉપયોગ વધું કરે છે.રાજમા માં પ્રોટીન થી ભરપૂર હોય છે. Bijal Preyas Desai -
બાઉલ પીઝા (Bowl Pizza Recipe in Gujarati)
#ફટાફટજો તમને અચાનક ભૂખ લાગી હોય તો નાસ્તા માટે આ રેસિપી ખૂબ જ સરળ અને ઝડપી છે. અને જો બાળકો કે ઘરના કોઈ મેમ્બર પીઝા ની ફરમાઈશ કરે તો આ ઈન્સ્ટન્ટ પીઝા બનાવી ને આપી શકો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
ટાેમેટાે ગા્લીક બૂ્શેટા
#ટમેટાએકદમ સરળ વાનગી છે. નાસ્તા મા લઇ શકાય છે અને તમે સ્ટાટર મા પણ મહેમાન ને આપી શકાય એવું છે. Ami Adhar Desai -
સ્ટીમ રાઈસ વીથ રાજમા,(steam rice with rajma in Gujarati)
#વીકમિલ3 #રાજમા_ચાવલ#સ્ટીમ_રાઈસ_વીથ_રાજમા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove રાજમા ચાવલ નામ જેટલું ફેમસ છે, તેટલું જ બધાં ને ખાવા માં પસંદ છે, પ્રોટીન થી ભરપૂર, બાળકો પણ તરત જ ખાવાનું મન કરે એ રીતે ડીશ માં સજાવી પીરસવામાં આવે તો બાળકો ઝટપટ ખાવા બેસી જાય... Manisha Sampat -
બરિટો રાઈસ બાઉલ (Burrito rice bowl recipe in Gujarati)
#GA4#Week12#Beansબુસેટો રાઈસ ટેસ્ટમાં લાજવાબ બને છે જે નાના-મોટા બધાને પસંદ પડે એવા ચટાકેદાર બને છે. Niral Sindhavad -
ટાકો મેકસિકાના(Taco Mexicana recipe in Gujarati)
#સુપરશેફ૨આ એક મેક્સિકન ડિશ છે.મલાબાર પરાઠા માં રાજમા રાઈસ ની ટીક્કી સાથે હરીસા ડીપ અને ચીઝ સાથે આ ખૂબ જ સરસ લાગે છે.મેકસિકન વાનગી માં ખાસ કરીને રાજમા નો ઉપયોગ થાય છે. Bhumika Parmar -
-
બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaMrunal ji સાથે ઝુમ સેશનમાં મેક્સિકન રેસીપી શીખ્યા ઘણુ શીખવા મળ્યુ,એ બધી બેઝિક વસ્તુઓ માથી મે બરીતો બાઉલ બનાવ્યુ છે પહેલી વખત બની પણ બહુ જ સરસ બન્યું છે Bhavna Odedra -
વેજ હાક્કા નૂડલ્સ
#ઇબુક#day1ચાઇનીસ દરેક ની ભાવતી રેસીપી છે પછી એ બાળકો હોય કે મોટા. ચટપટું ચાઇનીસ ખુબ જલ્દી અને સરળતા થી બની જાય એવી વાનગી છે . Khyati Dhaval Chauhan -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
રાજમા
#પંજાબીરાજમા એ પંજાબી રેસિપી માં બહુ જાણીતી વાનગી છે, રાજમા ને રાઈસ અથવા પરાઠા બંને સાથે ખવાય છે. રાજમા એ પંજાબ સિવાય બીજા રાજ્યો માં પણ એટલી જ પસંદગી ની વાનગી બની ગયી છે. Deepa Rupani -
ફ્યુઝન મેક્રોની એન્ડ વેજીટેબલ કરી (Fusion Macaroni and Vegetable Curry Recipe In Gujarati)
#ATW3TheChefStoryઆ વાનગી ઈટાલીયન અને ઇન્ડિયન નું ફ્યુઝન છે . શકેલા પાંઉ સાથે આ કરી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. છોકરાઓ ની પણ ફેવરેટ છે. છોકરાઓ શાક ને બિલકુલ અડતાં નથી તો આવુ કઇક બનાવીયે તો હોશે હોશે ખાઈ જાય છે. ફ્યુઝન મેક્રોની એન્ડ વેજીટેબલ કરી વીથ પાંઉ Bina Samir Telivala -
સાલસા ક્રીમ (salasa cream recipe in gujarati)
ઘણા વખત થી આ વાનગી મારાં મનમાં હતી, પણ બનાવી ના શકી, આજે cookpad એ મને બનાવવાની પ્રેરણા આપી... તમે બધા પણ આ unique રૅસિપી હજુ ચોમાસુ છે ત્યાં સુધી મા ચોક્કસ try કરજો#supershef3પોસ્ટ 4 Taru Makhecha -
રાજમા રાઈસ
#કૂકર #india રાજમા રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી પ્રોટીન થી ભરપુર અને સ્વાદિષ્ટ લાજવાબ છેવળી કૂકર મા ફટાફટ બને છે એટલે જલ્દી બનાવો Varsha Karia I M Crazy About Cooking -
પનીર રાજમા મસાલા (Paneer Rajma Masala Recipe In Gujarati)
#Famઘર માં બઘા ને રાજમા પસંદ હોય છે, અહીં પનીર રાજમા નું કોમ્બીનેશન એ પણ પંજાબી ગે્વી માં ખુબ ટેસ્ટી લાગે છે.જે રાઇસ જોડે લઇ શકાય છે. Kinjalkeyurshah -
બ્રોકોલી કટલેટ (Broccoli Cutlet Recipe In Gujarati)
#APમોટા ભાગ ના લોકો ને બ્રોકોલી નથી ભાવતી હોતી. પરંતુ તેના અનેક ફાયદા છે. આપણે લોકોએ આલુ કટલેટ તો ઘણી ખાધી છે. પરંતુ બ્રોકોલી ની કટલેટ આજ પહેલા બહુ ઓછા લોકોએ ખાધી હશે અથવા તો તેનો વિચાર કયૉ હશે. આ વાનગી બાળકો થી લઈને વડીલોને પણ પ્રિય આવે તેવી છે. આ વાનગી ના માધ્યમ થી આપણે એક ખુબ જ પૌષ્ટિક સબ્જી ને આપણા જમવા મા ઉમેરીસુ જે આપણે રોજ બરોજ ના આહાર મા નથી લેતા Krutika Jadeja
More Recipes
ટિપ્પણીઓ