પનીર અંગુરી વીથ ચટપટી પાલક ગ્રેવી

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

અહીં મેં પાલકની ગ્રેવી બનાવી અને તેમાં પનીર અંગુરી નો યુઝ કર્યો છે જે પરોઠા અને નાં સાથે ખૂબ જ સારું લાગે છે અને એક ચમચી છે
#goldenapron
#post22

પનીર અંગુરી વીથ ચટપટી પાલક ગ્રેવી

અહીં મેં પાલકની ગ્રેવી બનાવી અને તેમાં પનીર અંગુરી નો યુઝ કર્યો છે જે પરોઠા અને નાં સાથે ખૂબ જ સારું લાગે છે અને એક ચમચી છે
#goldenapron
#post22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સો ગ્રામ પનીર
  2. 2 ચમચીકોર્ન ફ્લોર
  3. સમારેલી ધાણાભાજી
  4. 2પણી પાલક
  5. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. ૧ નાની ચમચી કસુરી મેથી
  7. 1ઝીણી સમારેલી ડુંગળી
  8. ૨ નંગ ટમેટા ઝીણા સમારેલા
  9. 1વાટકી મલાઈ
  10. 1વાટકી કાજુ મગજતરીનો પાઉડર
  11. 1 ચમચીkitchen king masala
  12. 1 ચમચીએલચી પાવડર
  13. 1 ચમચીએલચા પાવડર
  14. સ્વાદ પ્રમાણે મીઠું
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પનીરને ખમણી નાખો અને તેમાં ધાણા ભાજી પછી મીઠું અને કોર્નફ્લોર ઉમેરીને નાના-નાના બોલ બનાવો

  2. 2

    આ બોલ ને ગરમ તેલ માં તળી લો અને એક સાઈડ પર બાજી રાખી દો અને સાથે સાથે પાલકને બોઈલ કરી ગ્રેવી બનાવી ને એક સાઈડ રાખી દો

  3. 3

    હવે ચટપટી પાલકની ગ્રેવી બનાવવા માટે સૌ પ્રથમ તેમાં એક પેનમાં તેલ લો તેલ ગરમ થાય ત્યારે તેની આદુ-મરચાની પેસ્ટ અને કસૂરી મેથી નાંખી હલાવો ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ટામેટા નાખીને એકદમ ફ્રાય કરો અને બધું થઈ ગયા બાદ તેમાં બધા મસાલા નાખીને હલાવો

  4. 4

    ત્યારબાદ તેમાં મલાઈ નાખીનેએકદમ ઊકળવા દો જ્યારે એકદમ ઉકળી જાય પછી તેમાં તૈયાર કરેલી અંગુરી પણ રાખો

  5. 5

    આ રીતે પનીર અંગુરી નું સબ્જી તૈયાર છે જે ડિનર માટે ખૂબ જ સરસ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_13336844
પર
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes