મિકી માઉસ મસાલા ઢોસા,સંભાર

#ફરાળી
આજે જન્માષ્ટમી કાનુડાનો જન્મ દિવસ એટલે બધા ઉપવાસ રાખે. તો આજે ઉપવાસ માટે મેં એક સ્પેશિયલ વાનગી બનાવી છે જેનું નામ છે ફરાળી મસાલા ઢોસા અને ફરાળી સંભાર.આ ફરાળી વાનગીમાં બાળકોને પસંદ આવે અને બાળકો ફટાફટ જમી લે એવા મેં ફરાળી મિકી માઉસ મસાલા ઢોસા બનાવ્યા છે આશા રાખું છું આપ સૌને ખૂબ જ ગમશે અને આપ પોતે પણ ઘરે ટ્રાય કરજો ખુબજ ટેસ્ટી બને છે.
મિકી માઉસ મસાલા ઢોસા,સંભાર
#ફરાળી
આજે જન્માષ્ટમી કાનુડાનો જન્મ દિવસ એટલે બધા ઉપવાસ રાખે. તો આજે ઉપવાસ માટે મેં એક સ્પેશિયલ વાનગી બનાવી છે જેનું નામ છે ફરાળી મસાલા ઢોસા અને ફરાળી સંભાર.આ ફરાળી વાનગીમાં બાળકોને પસંદ આવે અને બાળકો ફટાફટ જમી લે એવા મેં ફરાળી મિકી માઉસ મસાલા ઢોસા બનાવ્યા છે આશા રાખું છું આપ સૌને ખૂબ જ ગમશે અને આપ પોતે પણ ઘરે ટ્રાય કરજો ખુબજ ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફીને એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેલમાં જીરું લીલા મરચાં ઝીણા સમારેલા અને લીમડાના પત્તા નાખી મેશ કરેલા બટાકા નાખવાનું ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું મીઠું, હળદર જો તમે ખાતા હો તો નાખી શકાય અને લીંબુ નિચોવવું મસાલો મિક્સ કરી શાક તૈયાર કરવું.
- 2
ફરાળી સંભાર બનાવવા માટે ટામેટાને મોટા-મોટા કાપી મિક્સર જારમાં 50 ગ્રામ સીંગદાણા, મીઠું લીલા મરચાં,આદુ,લાલ કાશ્મીરી મરચું,હળદર ખાતા હોય તો હળદર એડ કરી વાટવું. એક પેન માં તેલ મૂકી જીરું ઉમેરી વાટેલો મસાલો નાખી ગ્રેવી તૈયાર કરવી. ગ્રેવી માંથી તેલ છૂટે એટલે બે ગ્લાસ જેટલું પાણી નાખવું.આ ગ્રેવી ને 5 થી 6 ઉભરા આવે ત્યાં સુધી ઉકળવા દેવી.દાળ પાતળી લાગે તો એક બાફેલો બટાકો મેસ કરી ને એડ કરવો અને બે ઉભરા લાવવા તો દાળ જાડી થઈ જશે. પછી ઉપરથી કોથમીર નાખી ગાર્નિશ કરવું.
- 3
ફરાળી ઢોસા ના લોટ માં એક ગ્લાસ પાણી નાખી મીઠું નાખી એક કલાક રહેવા દો. પછી એમાં બનાવતા પહેલા ચપટી ખાવાનો સોડા નાખી ખીરું તૈયાર કરો.મિકી માઉસ નો સેપઆપવા માટે એક ગોળ બનાવો ત્યારબાદ તેની ઉપર બે નાના ગોળ કાન બનાવો. બટર નાખો અને ચડવા દો ત્યારબાદ મસાલો એટલે કે શાક મૂકી મિકી માઉસ ની બે આંખ બનાવી તેના પર એક મરિયું મૂકો અને તેને ફરાળી સંભાર સાથે પીરસો. અહી મે બીજો એક ફુલ ના આકાર નો પણ ઠોસોબનાવ્યો છે આપ અલગ અલગ શેપ બનાવી બાળકોને પીરસી શકો છો.
- 4
આ રીતે અલગ અલગ ટાઈપ ના ઢોસા બનાવી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી મસાલા ઢોસા
# લોકડાઉંનરામનવમીના દિવસે મે ફળાહાર માં આ ફરાળી મસાલા ઢોસા ની ડીશ બનાવી હતી... અને હા સાથે રોસ્ટેડ નટસ શિખંડ તો ખરું જ. Sonal Karia -
ફરાળી ચીલા (Farali cheela recipe in Gujarati)
#goldenapron3 #week24 #Gourdઆજે દેવશયની એકાદશી વ્રત હોય આપ સૌને 🙏. હું આપની સાથે આ ફરાળી ચીલા ની રેસિપી શેર કરવા ઈચ્છું છું . ચાલો જાણી લઈએ ફરાળી ચીલા ની રેસીપી, આશા રાખું છું આપ સૌને ખૂબ ગમશે. Nita Mavani -
🌹"ફરાળી કોથમીર ચીઝશીગાર રોલ" (ધારા કિચન રેસિપી)🌹
#જૈન#ફરાળી 🌹શ્રાવણ માસ સ્પેશિયલ ધારા કિચન ફરાળી રેસિપી "ફરાળી કોથમીર ચીઝશીગાર રોલ"...🌹 Dhara Kiran Joshi -
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
ફરાળી મસાલા ઢોસા (farali masala dosa recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસમાં વિશેષ ઉપવાસ રેસીપી!ટોમેટો ચટણી સાથે ફરાળી મસાલા ડોસા વ્રત અથવા ઉપવાસ માટે બનાવવામાં આવે છે, તેથી તેને ઉપવાસ ડોસા તરીકે પણ ઓળખવામાં આવે છે.હું આશા રાખું છું કે તમે ઉપવાસના દિવસોમાં આ ડોસા બનાવવામાં આનંદ મેળવશો! From the Kitchen of Makwanas -
ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati)
#ff2 #Week 2ફરાળ માં આપણે એક ની એક વસ્તુઓ જમી એ તો એકટાણા માં થાકી જવાય છે માટે કંઈક અલગ હોય તો મજા આવતી હોય છે માટે મેં અહીં ફરાળી ઢોસા બનાવવા નો પ્રયત્ન કર્યો અને સરસ બન્યાં છે તેની રેસિપી બહુ સરળ છે તમે પણ જરુર થી બનાવસો થેંક્યું Jigna Sodha -
"ફરાળી માખણબટર પાસતા"(ધારા કિચન રેસિપી)🌹
#ફરાળી#જૈન🌹બધા ને જન્માષ્ટમી મી શુભકામના🙏 ફરાળમા કઈ ચટપટું ખાવાનું મન થાય છે તો તમે ઉપવાસમા રેગ્યુલર ફરાળી ખાઈ ને કંટાળી ગયા છો તો હવે તમે ચિંતા છોડો હું લઈને આવી છું, મસ્ત મજાના "ફરાળી માખણબટર પાસ્તા "જે મે ક્રિએટ કરેલી મારી નવી રેસિપી છે જે તમે આજે ધરે જ બનાવો " સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે "ફરાળી માખણબટર પાસ્તા "નો સ્વાદ ખરેખર ટેસ્ટીયમ્મી છે🌹 Dhara Kiran Joshi -
ભરવા રીંગણ ઢોંસા
#zayakaqueens#ફ્યુઝનવીકમિત્રો આપણે બધાએ કાઠીયાવાડી ભરેલા રીંગણનું શાક ખાધું છે અને સાઉથ ઈન્ડિયન ઢોસા પણ ખાધા છે. પણ આજે હું તમારા માટે લઈને આવી છું એક ફ્યુઝન રેસીપી જેનું નામ છે ભરવા રીંગણ ઢોસા. Khushi Trivedi -
ફરાળી કટલેટ
અહીં મેં ફરાળી કટલેટ બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે સાથે સાથે ક્રિસ્પી પણ એકદમ છે# ફરાળી#goldenapron#post 24 Devi Amlani -
ફરાળી ખસ્તા કચોરી (Farali Khasta Kachori Recipe In Gujarati)
કચોરી નું નામ આવે એટલે જ આપણા બધાના મોઢામાં પાણી આવવા માંડે છે અને તેમાં જ ઉપવાસ હોય તો તો ખાસ મૂંઝવણ થાય છે કે કચોરી કઈ રીતે બની શકે મેં મારી રીતે થોડી ટ્રાય કરી છે મને આશા છે કે તમને બી ગમશે અને તમે પણ ટ્રાય કરશો ફરાળી ખસ્તા કચોરી. Shital Desai -
સાબુદાણાના વડા
#ઉપવાસ હેલો મિત્રો, આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે. પણ તેનો આકાર ચેન્જ કર્યો છે. આશા રાખુ તમને પણ ગમશે અને મજા આવશે.. Khyati Joshi Trivedi -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળી શાક અને બાસુંદી સાથે ફરાળી મસાલા પૂરી બનાવી. અમારા ઘરમાં બધાને ફરાળી શાક સાથે પૂરી રોટલી અથવા પરોઠા જોઈએ. Sonal Modha -
ઉપવાસ ની થાળી
#ફરાળી#જૈન#goldenapron#post-24ઉપવાસ માટે ખૂબ જ ટેસ્ટી ફરાળી ઉપવાસ ની થાળી આપણે આજે બનાવીશું બધી જ વસ્તુઓ જેમાં ફરાળી છે અને તમે ઘરમાં સરળતાથી બનાવી શકો છો Bhumi Premlani -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
મસાલા ભરેલા ભીંડા
#SSM.આજે મેં મસાલા ભીંડા બનાવ્યા છે અત્યારની જનરેશન ને ભીંડા બહુ જ ભાવે છે પણ સાદા વઘારીને ઓછા મસાલાવાળા પણ કેરીની સિઝનમાં સમરમાં રદ સાથે અને કેરી સાથે મસાલા ભરેલા ભીંડા બહુ ટેસ્ટી લાગે છે આજે મેં ટેસ્ટી મસાલા ભીંડા બનાવ્યા છે Jyoti Shah -
પાપડ ચાટ (Papad Chaat Recipe in Gujarati)
#Week23#GA4મે ગોલ્ડન એપરન માટે બનાવ્યો છે પાપડ નાસ્તો આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
ફરાળી સાબૂદાણા ની ખીચડી
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ માં ફરાળી ખાવા નું મન થયું હોય તો ફરાળી સાબૂદાણા ની ખીચડી ફટાફટ બની જાય છે ને ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે મને સાબૂદાણા ની ખીચડી બહુ જ ભાવે છે. તમે પણ "ફરાળી સાબૂદાણા ની ખીચડી" આવી રીતે બનાવો અને ખાવા ની મજા લો. Urvashi Mehta -
ફરાળી મસાલા ઢોંસા વિથ સંભાર (farali masala dhosa in gujarati)
શ્રાવણ મહીના માં ઉપવાસ એકટાણા કરતા હોઈએ ત્યારે જુદું જુદું ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે. એક નું એક સાબુદાણા ની ખીચડી, સૂકી ભાજી, મોરૈયો ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ ફરાળી મસાલા ઢોંસા અને સંભાર ચોક્કસ ટ્રાય કરજો. કૈંક નવું અને એકદમ ટેસ્ટી લાગશે.#upwas #ઉપવાસ Nidhi Desai -
વાટકી ખમણ વડા
# કીટી પાર્ટી કોનટેસ્ટ... આ મારી પોતાની રેસેપી છે..આશા છે કે આપને ગમશે.. Tejal Vijay Thakkar -
ફરાળી જીરૂ મસાલા ભાખરી
🥀આ "ફરાળી જીરૂ મસાલા ભાખરી" એક હેલ્થી રેસિપી છે....#ઇબુક#day14 Dhara Kiran Joshi -
ફરાળી હાંડવો(farali handvo recipe in Gujarati)
#ઉપવાસઉપવાસ માં આપડે સામ ની ખીચડી કે સાબુદાણા ની ખીચડી જ ખાતા હોય છી આજ હું ઉપવાસ માં ખવાય એવી મારી રેસિપી લઈ ને આવી છું ફરાળી હાંડવો આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊😊 Jyoti Ramparia -
મસાલા ઢોસા
#GA4#Week3 મિત્રો આપ સૌ જાણો છો ઢોસા એ દક્ષિણ ભારતીય પકવાન છે આ નાસ્તા તરીકે સ્વાસ્થ્ય માટે ઉત્તમ અને બનાવવામાં પણ સરળ છે તે પ્રોટીન અને કારબૌહાડ્રેડ થી ભરપૂર છે ઢોસા ઘણી જુદી જુદી જાતના બને છે તો ચાલો જોઈએ મસાલા ઢોસા...... Hemali Rindani -
રતાળુ મસાલા ચાટ (Purple Yam masala chat recipe in Gujarati)
#ff1ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ રેસીપી ચેલેન્જનોન ફ્રાય ફરાળી રેસીપી આ જમીનની અંદર ઉગતું એક કંદમૂળ છે જેનું ઓરીજીન Southeast Asia છે હવે તેની worldwide ખેતી થાય છે...મેં ખૂબ થોડા તેલમાં શેલોફ્રાય કરીને મસાલા ચાટ બનાવ્યો છે.તે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ તત્વ થઈ ભરપૂર છે. Sudha Banjara Vasani -
ફરાળી અપ્પમ(Farali Appam recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 જ્યારે ઉપવાસ હોય કે શ્રાવણ માસ જેવા તહેવારો હોય ત્યારે આપણા ઘરમાં ફરાળી વાનગીઓ બનતી હોય છે પરંતુ તળેલી વાનગીઓ ઘણી વાર આપણે avoid કરતા હોઈએ... છીએ કારણ ચોમાસામાં પાચનક્રિયા મંદ થઈ જતી હોય છે આવા સમયે મેં શેલો ફ્રાય અપ્પમ બનાવ્યા છે આશા છે સૌને પસંદ પડશે...ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
બેસન ટાકો(besan tacos recipe in Gujarati)
# સુપરશેફ 2 # ilovecookingઆ મારી ઈનોવેટિવ વાનગી છે. આશા રાખું તમને પણ ગમશે. Purvy Thakkar -
ફરાળી કોથમીર ટોપરાની ચટણી(farali chutny recipe in Gujarati)
#ઉપવાસ પહેલા ના જમાના કરતા અત્યારે ફરાળમાં પણ વિવિધતા જોવા મળે છે.. તો આજે મેં કોથમીર અને ટોપરા ને મિક્સ કરી ફરાળી કોથમીરની ચટણી બનાવી છે જેને આપણે ફરાળી રાજગરાના થેપલાં સાથે પણ ઉપયોગ કરી શકાય છે.... Khyati Joshi Trivedi -
મસાલા ઢોસા
#ચોખાઢોસા ખાવા માટે ટેસ્ટી લાગે છે અને પચવામાં હલકા હોય છે. સવારે નાસ્તો પણ કરી શકો છો, બપોરે પણ ખાઈ શકો છો અને રાત્રે પણ ખાઈ શકો છો. આ એક એવી સાઉથ ઈન્ડિયન ડીસ છે જે દેશ ના દરેક રાજ્ય મા ખવાય છે. Bhumika Parmar -
ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી
નવરાત્રિ ના ઉપવાસ માં ફરાળી વાનગી ખાવા નુ મન થાય તો આ વાનગી જરૂર બનાવો અને "ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી " ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day2 Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ