રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં તુવેર ની દાળ ધોઈ ને રાખવી, તેમાં મેથી ના દાણા, મીઠુ અને ટામેટું નાખી... 3 સીટી વગાડી દાળ બાફવી..બફાઈ ગયા પછી તેને બ્લેન્ડ કરી લો..
- 2
ત્યાર બાદ તેમાં કોથમીર, લીલું મરચું, લીમડો, હળદર, થોડુંક મીઠુ,લાલ મરચું, ગોળ, શીંગ, આદુ, અને આંબલી એડ કરીને 10 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો..
- 3
ત્યાર બાદ વાઘરીયા માં તેલ ગરમ કરીને, તેમાં રાઈ નાખી તતડે એટલે હિંગ તથા તેજ પત્તા નાખી ને... તે વઘાર ને દાળ માં નાખી ત્યાર બાદ ઉપ્પર થી ગરમ મસાલો અને કોથમીર નાખી ફરી 5 મિનિટ ઉકાળો... બસ સિમ્પલ રીતે જ તૈયાર છે... ગુજરાતી પ્રસંગ માં બનતી ગુજરાતી દાળ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી દાળગુજરાતી વાનગી માં દાળ ભાત એ બધાની પ્રિય અને રોજ બનતી રેસિપી છે, ખુબ જ , પૌષ્ટિક અને સરળ આ ડીશ જલ્દી થી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ગુજરાતી દાળ(Gujarati Dal Recipe in Gujarati)
#GA4#week4#post2 એમ તો મારા ઘરે ઘણી રીત થી દાળ બને જેમ કે દાળ ફ્રાય, મિક્સ દાળ, કારેલા વાળી દાળ, ખાટી મીઠી ગુજરાતી દાળ. એ બધા માં ગુજરાતી દાળ બધા ની ફેવરિટ. Minaxi Rohit -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap Keshma Raichura -
-
-
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી ની ગોળ કોકમ ની ખાટી મીઠ્ઠી દાળ Vaishali Parmar -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge! Mitali Chavda (Mitali Darshan Vala) -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 દાળ તો બધા ના ઘરે રોજબરોજ બનતી જ હોય છે .કોઈ તીખી દાળ બનાવે કે કોઈ ખટમીઠી દાળ બનાવે .અમે તીખી દાળ બનાવી એ છીએ .મેં પહેલીવાર આ દાળ બનાવી છે આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
-
-
-
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#AM1#Week1દાળ એ ગુજરાતી ઓ ના દરેક ઘર માં બનતી રોજિંદી વાનગી છે પણ તેમાં વિવિધતા છે મગ,તુવેર , અડદ વગેરે ને જુદી જુદી રીતે બનાવી શકાય છે દાળ ને ભાત સાથે સર્વ કરવા માં આવે છે દાળ એ પ્રોટીન નો ખજાનો છે હેલધી અને ટેસ્ટી ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DR#dalrecipe Parul Patel -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10864087
ટિપ્પણીઓ