રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ મગ ૭ કલાક પલાળેલા
  2. ૧ ચમચી લાલ મરચું પાવડર
  3. ૧/૨ ચમચી નિમક
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૧ ચમચી ધાણાજીરૂ
  6. ૧/૪ ચમચી હિંગ
  7. ૧/૨ ચમચી જીરૂ
  8. ૪ ચમચી તેલ
  9. ટામેટું
  10. ૧ ચમચી ખાંડ
  11. લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં મગ ને પલાળો.હવે કુકર માં તેલ લો તેલ થાય એટલે તેમાં હિંગ અને જીરું નાખી મગ નાખો.

  2. 2

    હવે તેમાં બધા મસાલા કરો.લાલ મરચું પાવડર,હળદર,નિમક,ધાણાજીરૂ,નાખી મિકસ કરો અને તેમાં ટામેટું નાખી ખાંડ નાખો.અને મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં ૧/૨ ગ્લાસ પાણી નાખી ચાર વિસ્લ કરો.અને પછી ઠારવા દો.

  4. 4

    હવે તેને સરવિંગ બાઉલ માં લીંબુ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes