મીની થેપલા પિઝા (Mini thepla pizza)

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ વ્યક્તિ
  1. 6નાના પૂરી થેપલા
  2. ૧/૨ કપ લીલી ચટણી
  3. ૧/૨ કપ રવાની મેગી (પકાવેલી જ લીધી છે)
  4. ૧/૨ કપ બાફેલા મગ
  5. 1 નંગમોટું શકકરીયું બાફેલું
  6. 1ટે. સ્પૂન શેકેલા તલ
  7. 2ટે. સ્પૂન ટોમેટો સોસ
  8. 1 ગ્લાસદહીં જીરા વાળું

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક થાળી માં થેપલા મૂકો. તેના પર લીલી ચટણી લગાવો. તેના પર ગરમ ગરમ રવાની મેગી પાથરી દો.

  2. 2

    તેના પર બાફેલા મગ મૂકી દો. મગ માં હળદર, મરચું, મીઠું, ગરમ મસાલો, હિંગ, સ્વાદ અનુસાર ઉમેરી મિક્સ કરી ને જ ઉપયોગ માં લીધા છે.તેના પર શક્કરિયા નું છીણ, શેકેલા તલ, સોસ મૂકી ને પીરસો. જીરા વાળા દહીં સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
dharma Kanani
dharma Kanani @cook_19737958
પર
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

Similar Recipes