રેડ ચીલી સોસ (Red Chilly sauce recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાશ્મીરી મરચાં અને પાણીથી ધોઈ નાખો પછી દીટા કાઢી દો અને ત્રણથી ચાર મોટા ટુકડામાં સમારી લો
- 2
કડાઇમાં તેલ મૂકો અને તેમાં હિંગ જીરું નાખી સમારેલા મરચાં નાખી દો હવે મરચાને થોડા સાંતળી દો પછી તેમાં મીઠું અને પાણી નાખી ઢાંકીને થોડીક વાર થવા દો વચ્ચે એક વખત હલાવીને મરચા ગળીને ત્યાં સુધી થવા દો થોડું પાણી રહે પછી ઢાંકણ ખોલીને ફાસ્ટ ગેસ પર પાણી મળે ત્યાં સુધી થવા દો
- 3
હવે મરચાને એકદમ ઠંડા પડવા દો પછી મિક્સરમાં ક્રશ કરવા લો વચ્ચે લીંબુનો રસ નાખવો પાછો ક્રશ કરી લેવું હવે બાકીનો લીંબુનો રસ જે પેસ્ટ બની છે એ કાઢી ને પછી ઉમેરવો લો રેડી છે રેડ ચીલી સોસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગ્વાવા ચીલી શોર્ટસ (guvava chilly shots recipe in Gujarati)
#goldenapron3#Week 18#chilli Popat Bhavisha -
-
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#ATW3#TheChefStoryWeek 3Mediterranian/Italian આ રેસીપી બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બનાવી શકાય છે એકદમ ફટાફટ બની જાય છે.. સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ છે..બાળકોની અતિપ્રિય વાનગી છે..રેસ્ટોરન્ટ્સ માં સ્ટાર્ટર તરીકે પીરસાય છે...ટિફિન બોક્સ માં પણ આપી શકાય છે. Sudha Banjara Vasani -
-
ચિલી ટોમેટો ઓનીયન ઉત્તપમ (Chilly Tomato Onion Uttapam Recipe In Gujarati)
#goldenapron3#week 18#chilly Bhakti Adhiya -
-
-
-
રેડ ચીલી મસાલા ઢોંસા (Red Chilly Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week13#chilliસાઉથ ની પ્રખ્યાત ડીશ એટલે ઢોસા. પરંતુ હવે તો ઢોસા દરેક રાજ્યો મા દરેક શહેર મા મોટાભાગની હોટેલોમાં લારી માં પણ મળે છે. દરેક લોકો ઢોસા ને ખુબ જ પસંદ કરે છે. ઢોસા ની ઘણી બધી વેરાઇટી જોવા મળે છે ઢોસા નુ નામ પડે એટલે મોટે ભાગે દરેક લોકોના મોઢામાં પાણી આવી જાય છે. મે અહીં અલગ રીતથી ચટણી બનાવી રેડ ચીલી મસાલા ઢોસા ની રેસીપી આપી છે. આમાં બનાવવામાં આવતી લાલ મરચાની ચટણી તમે ઉત્તપમ, ઈડલી, મેંદુ વડા જેવી બીજી સાઉથ ઇન્ડિયન ડીશ સાથે તેને સર્વ કરી શકો છો. Divya Dobariya -
-
લાલ મરચાં નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#WK1#cookpadindia #CookpadgujaratiWeek -1લાલ મરચાં નું અથાણું Ketki Dave -
-
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
જે બાળકો ડુંગળી,ટામેટા ,લસણ જોઈ ને જ પાસ્તા ખાવાની ના પાડી દે છે તેના માટે બેસ્ટ ઓપશન છે આવી રીતે સોસ તૈયાર કરી ને પાસ્તા બનાવવાનું.👍 Mittu Dave -
રેડ સલાડ (Red Salad Recipe In Gujarati)
હજી શિયાળા ની સિઝન ચાલું છે.ઘણી બધી ટાઈપ ના સલાડ બને છે જે પૌષ્ટીક હોય છે. Trupti mankad -
રેડ સોસ પાસ્તા (red sauce pasta)
પાસ્તા તો બધાના ઘરમાં બનતા જશે પણ તીખા પાસ્તા બધા બાળકોના ફેવરેટ હોય છે અને આ એવી રેસિપી છે જે ફટાફટ બની જાય છે બનવામાં પણ સહેલી છે અને ખાવામાં પણ ટેસ્ટી છે#સ્ટીમ#માઇઇબુક#વિકમીલ૩#પોસ્ટ૩૬#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
-
રેડ સોસ પાસ્તા રોલ્સ (Red sauce pasta rolls Recipe In Gujarati)
#goldenapron3#week21 Anjana Sheladiya -
-
-
રેડ ચીલી ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#winter specialચટપટી અને ખાટી મીઠી આ ચટણી વિન્ટરમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતે કરવાથી તેને આપણે ફ્રીજમાં લાંબા સમય સુધી store પણ કરી શકીએ છીએ. Shilpa Kikani 1 -
-
-
-
-
વેજીસ ઇન રેડ સોસ વીથ ગાર્લિક હર્બ રાઇસ (Veggies in red sauce)
#RC3#week3#cookpadgujarati#cookpadindia વેજીસ ઇન રેડ સોસનો ટેસ્ટ થોડો ઈટાલિયન વાનગી જેવો આવે છે. જે લોકોને પાસ્તા ભાવતા હોય તેમને આ વાનગી પસંદ આવે છે. આ વાનગીમાં મિક્સ વેજીટેબલ્સને ટોમેટોની પ્યુરીમાં કુક કરી તેમાં ઇટાલીયન હર્બ ઉમેરવામાં આવે છે. આ વાનગી ગાર્લિક હર્બ રાઇસ સાથે ખુબ જ સરસ લાગે છે. આ રાઇસ માં ગાર્લિક ની ફ્લેવર ખુબ સરસ આવે છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12695227
ટિપ્પણીઓ