પકોડા સેન્ડવીચ

આ વાનગી બનાવવી ખૂબ જ સહેલી છે લેફ્ટ ઓવર બ્રેડ પડી હોય તો તરત જ બની જાય છે વિચાર્યું કે તરત જ બની જાય છે અને સ્વાદમાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે અને તળવાનું ન હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારી રહે છે આને શેકીને બનાવવાની હોય છે
પકોડા સેન્ડવીચ
આ વાનગી બનાવવી ખૂબ જ સહેલી છે લેફ્ટ ઓવર બ્રેડ પડી હોય તો તરત જ બની જાય છે વિચાર્યું કે તરત જ બની જાય છે અને સ્વાદમાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે અને તળવાનું ન હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારી રહે છે આને શેકીને બનાવવાની હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ચણાનો લોટ દહીં જીણી સમારેલી ડુંગળી આદુ મરચાની પેસ્ટ અને બધા જ મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરો અને પુડલા જેવુખીરુ તૈયાર કરો
- 2
પછી બે નંગ બ્રેડ લો એના પર લીલી ચટણી અને સોસ લગાવો ચટણી લગાવેલા ઉપર બીજી બ્રેડ મૂકી સેન્ડવીચ જેવું બનાવો હવે શેકવા માટે નોન સ્ટિક તવી ગરમ મૂકો તાપ મધ્યમ રાખવો હવે બ્રેડને તવી ઉપર શેકવા મૂકો ઉપરના ભાગે પુડલા ના ખીરા થી બરાબર કવર કરો ઉપર થોડું તેલ લગાવો પછી સાચવીને ફેરવી અને બીજી બાજુ પણ એવી જ રીતે ખીરુ લગાવી ધીમા તાપે બરાબર શેકી લો અને ગરમાગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેયો પનીર ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Mayo Paneer Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadIndia ગ્રીલ્ડ સેન્ડવીચ એ યંગસ્ટર માટેનું એક ખૂબ જ ફેવરેટ ્સટ્રીટ ફૂડ છે. યંગસ્ટર્સને ચીઝ પનીર મેયો ખૂબ જ પસંદ આવતું હોય છે. અને એ બધું જો ગ્રીલ્ડ સેન્ડવીચ ના ફોર્મ માં મળે તો તો મજા જ પડી જાય. સ્પાઇસી અને ચટપટી લાગતી આ ગ્રીલ્ડ સેન્ડવીચ મારા ઘરમાં દરેકની ફેવરેટ છે. બહાર જઈએ ત્યારે ચોક્કસ ખાવાની જ. ઘરે બનાવેલી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તરત જ બની જાય છે. Khyati Dhaval Chauhan -
દહીં પનીર પરાઠા (Dahi parotha Recipe in Gujarati)
જય શ્રી કૃષ્ણદહીં પનીર પરાઠા :તમે ઘણા પ્રકારના પરાઠા ખાધા હશે પણ આ કંઈક અલગ જ છે. આલુ પરોઠા, લચ્છા પરોઠા, લીલવા ના પરોઠા વગેરે તમે ખાધા જ હશે. ચલો તો આજે દહીં પનીર પરાઠા ની રેસીપી જોઇએ. આમે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે પણ બહુ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે.. આપ નાના બાળકોને પણ બહુ જ ભાવે છે. તમે લંચમાં કા ડિનરમાં કે સવારના નાસ્તામાં પણ આ હેલ્દી પરાઠા તમે આપી શકો.. આ ખુબ જ સરસ અને ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે..તમે પણ આ રીતે દહીં પરાઠા એ ઘર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવો છો..#GA4#week1#cookpadindia Hiral -
મેથી દાણા નું શાક (Methi dana shaak recipe in Gujarati)
#GA4#week2 મેથી બહુ જ ગુણકારી હોય છે સ્વાદમાં કડવી હોય છે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે ખાસ કરીને ડાયાબિટીસ લોકો માટે બહુ ગુણકારી હોય છે Bhavna Vaghela -
પકોડા (Pakoda Recipe In Gujarati)
પકોડા ગુજરાતીઓનું ખૂબ જ ફેમસ અને જલ્દી બની જતી વાનગી તેમજ બહુ જ ભાવે તેવી વાનગી હોવાથી વારંવાર બને છે.#GA4#Week3 Rajni Sanghavi -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ઘણા સમયથી બ્રેડ 🍞 પકોડા બનાવવાની ઈચ્છા હતી.. કુકપેડની છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ માટે આજે ડિનરમાં બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
બ્રેડ પકોડા
#ઇબુક૧#૧૦# બ્રેડ પકોડા હેલ્ધી નાસ્તો છે બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે mamtabhatt829@gmail.com Bhatt -
સાબુદાણા સર્પ્રાઇઝ (ફરાળી)
આ વાનગી ફરાળી છે અને સાબુદાણા પલાળેલા હોય તો જલ્દીથી બની જાય છે.બધી સામગ્રી દરેક ના ઘરમાં આસાનીથી મળી રહે છે. ખુબજ સ્વાદિષ્ટ બને છે. Buddhadev Reena -
પાવ ભાજી થેપલા (PavBhaji Thepla Recipe in Gujarati)
આ રેસિપી અમારી ઘરે શિયાળામાં વધારે બનતી હોય છે. મારા બાળકો નાના હતા ત્યારે તેમના લંચબોક્સમાં ભરવા માટે કંઈ નહિ કંઈ નવીન વાનગી બનાવતી અને લંચ બોક્સમાં આપતી. અને એ જ વાનગી અત્યારે મારા ગ્રાન્ડ સન ના લંચ બોક્સમાં ભરી આપુ છું અને તેને પણ ખૂબ જ ભાવે છે.#GA4#week20 Buddhadev Reena -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2લેફ્ટ ઓવર આલુ પરોઠા ના મસાલામાંથી બનાવ્યા છે બટાકા વડા બહુ જ મસ્ત થયા છે Sonal Karia -
ચીઝ ચટણી સેન્ડવીચ (Cheese Chutney Sandwich Recipe In Gujarati)
#NSD. .. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સહેલી છે. બધાં જ ઈન્ગ્રેડીયન્સ મોટા ભાગે બધાં ના જ ઘરમાં હોય.. Mita Shah -
ટોથા (Totha Recipe in Gujarati)
શિયાળો હોય એટલે ઠંડીમા ચટપટું અને ગરમા ગરમ જમવાની મજાજ આવી જાય. એમાં પાછા લીલા શાકભાજી... hetal patt -
ફરાળી પ્લેટર (farari plater recipe in gujarati)
#ઉપવાસઆજે મેં ઉપવાસમાં ખાઈ શકાય તેવી ડિશ બનાવવી છે. ઘરમાં બધાને એક એક વસ્તુ ભાવે તો મેં બધી વસ્તુ બનાવવી જેથી ઘરના બધા ખુશ. Kiran Solanki -
ચીઝ બોલ (Cheese ball Recipe in Gujarati)
ઝટપટ બનતી વાનગી નામ પ્રમાણે જ એકદમ સરળતાથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે.#GA4#week17 Buddhadev Reena -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
સેન્ડવીચ પકોડા(Sandwich Pakoda Recipe in Gujarati)
#GA4#Week3Recipe -3# પકોડા# દુધી બટાકા ના લસણીયા સેન્ડવીચ પકોડા આ પકોડા સ્વાદમાં સરસ લાગે છે દૂધીના ભાવતી હોય તો બી ખાઈ લેશો Pina Chokshi -
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#સ્ટ્રીટમસાલા ટોસ્ટ એ મુંબઈ નું ખૂબ જ ફેમસ સેન્ડવીચ છે અને ખૂબ જ સેહલાય થી પણ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
ઉસળ
આજે મેં વેસ્ટ માંથી બેસ્ટ રેસીપી બનાવવાની ટ્રાય કરી છે . જે ટેસ્ટમાં એકદમ સરસ બની છે . ઉસળ બનાવ્યું છે. લંચ ના મગ ભાત શાક બધુ થોડુ થોડુ લેફ્ટ ઓવર પડ્યુ હતુ . એમાથી બનાવ્યુ છે . Sonal Modha -
બ્રેડ કેક(Bread Cake Recipe in Gujarati)
આ રેસીપી મારી બહેન પાસેથી શીખી બધી વસ્તુ તૈયાર હોય તો જલ્દીથી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે મેં થોડા ફેરફાર કરીને બનાવી છે Pina Chokshi -
પકોડા(Pakoda Recipe in Gujarati)
અત્યારે શિયાળાની ઋતુમાં બધાં પ્રકારની ભાજી ખૂબજ સારી મળતી હોય છે. મેં અહીં પાલક-મેથીના પકોડા બનાવ્યા છે એમાં પાલકની ભાજી ખૂબ જ ઓછા પ્રમાણમાં લીધી છે. મેથી વધારે લીધી છે. Vibha Mahendra Champaneri -
મકાઈ વડા(Corn vada recipe in Gujarati)
#સુપરશેફ3#monsoon specialવરસાદ પડતો હોય અને ગરમા-ગરમ મકાઈ ના વડા અને સાથે ચા કેટલી મજા પડી જાય? બહુ જ મજા પડી જાય ખરું ને.. Hetal Vithlani -
પકોડા(Pakoda recipe in Gujarati)
#GA4#week3મારા બાળકોને મંચુરિયન ખૂબ જ પસંદ છે પણ તેમાં જે વેજીટેબલ સાચવીને નાખે તે પસંદ નથી એટલા માટે જ સોયાસોસ ચીલી સોસ ને બીજું બધું ડાયરેક્ટ પકોડા ના લોટ માં લખીને તેમને પકોડા બનાવી આપૂ છૂ જે તેમને ખૂબ જ પસંદ છે Minal Rahul Bhakta -
ગ્રીન પુડલા(Green chilla recipe in Gujarati)
પુડલા તો બધાના ઘરે બનતા જ હોય છે, પણ શિયાળામાં આ પુડલા બનાવવામાં આવે તો ખૂબ જ મજા પડી જાય છે#GA4#Week11#Green OnionMona Acharya
-
-
દહીં વડા(dahivada recipe in gujarati)
આપણે ગુજરાતીઓ ને વડાઓ ખાવાના શોખીન હોય છે. એમાં પણ ઠંડા દહીં વડા મળી જાય તો મજા આવી જાય ગુજરાતમાં દહીં વડા તો લગભગ દરેક જગ્યાએ મળી જ રહે છે સાંજે લાઇટ ડિનર કરવું હોય અને ખૂબ જ ગરમી હોય તો દહીવડા ખૂબ સારો ઓપ્શન બની જાય છે#સાતમ #વેસ્ટ #cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
તિરંગા પકોડા (પનીર બ્રેડ પકોડા)
આપણે ગુજરાતીઓને મહેમાન આવે ત્યારે એમના માટે ગરમ નાસ્તો શું બનાવીશું?એ મોટો સવાલ હોય છે. આમ તો દરેક ના ઘરે અલગ અલગ પ્રકારના પકોડા બનતા હોય છે.મારા ઘરે મહેમાન આવવાનાં હોવાથી મેં અહીં પનીર પકોડા બનાવ્યા છે.#RB5 Vibha Mahendra Champaneri -
મિક્સ કઠોળની સબ્જી (mix kathol sabji recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post30 આજે મેં મિક્સ કઠોળ ની સબ્જી બનાવી છે. ચોમાસામાં અમુક શાક જ આવતા હોય છે, ત્યારે કઠોળ ઘરમાં હોય તો કઠોળની ટેસ્ટી સબ્જી બનાવી શકાય છે. Kiran Solanki -
બ્રેડ રોલ
#RB15#WEEK15આજે છોકરાઓ ને ભાવતા અને ફટાફટ બની જાય એવા બ્રેડ રોલ બનાવ્યા છે આ રોલ ને છોકરાઓ ને લંચ બોક્ષ માં પણ આપી શકાય hetal shah -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#pudla#pudlasandwich#breakfast#cookpadindia#cookpdgujaratiચણાના લોટના પુડલા પૌષ્ટિક નાસ્તા માટે સારો વિકલ્પ છે. ફટાફટ બની જતી હોવાની સાથે ગરમા ગરમ ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે અને જો સાથે લીલી ચટણી હોય તો પૂડલા ખાવાની મજા બમણી થઈ જાય છે. Mamta Pandya -
બેસન બ્રેડ પકોડા
#GA4 #week26 #bread આ રેસિપી ખૂબ જ ઝડપથી બની જાય છે અને બ્રેકફાસ્ટમાં પણ ચાલે છે Khushbu Japankumar Vyas
More Recipes
ટિપ્પણીઓ (2)