ફલાવર ટિક્કી (& દહીંની ચટણી(flower tikki in Gujarati)

ફલાવર ટેસ્ટમાં મને નથી ભાવતી પણ - ઓછા કાર્બોહાઇડ્રેટ, વધારે ફાઈબર-વિટામિનસી અને કે -એન્ટીઓક્સિડન્ટ, વજન ઘટાડવા દરમ્યાન મદદરૂપ જેવા અનેક ગુણોને કારણે ખાવાનું મન થાય એટલે એમાંથી ટેસ્ટી વાનગીઓ બનાવવાની ટ્રાય કરું છું જેમાં આજે ફલાવર બેઇઝ મિક્સ વેજિટેબલ ટિક્કી બનાવી છે જે બ્રેકફાસ્ટ દરમ્યાન પણ ખાય શકાય છે અથવા સાઈડ ડીશ તરીકે પણ લઇ શકાય. આ ટિક્કી દહીંની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે.
ફલાવર ટિક્કી (& દહીંની ચટણી(flower tikki in Gujarati)
ફલાવર ટેસ્ટમાં મને નથી ભાવતી પણ - ઓછા કાર્બોહાઇડ્રેટ, વધારે ફાઈબર-વિટામિનસી અને કે -એન્ટીઓક્સિડન્ટ, વજન ઘટાડવા દરમ્યાન મદદરૂપ જેવા અનેક ગુણોને કારણે ખાવાનું મન થાય એટલે એમાંથી ટેસ્ટી વાનગીઓ બનાવવાની ટ્રાય કરું છું જેમાં આજે ફલાવર બેઇઝ મિક્સ વેજિટેબલ ટિક્કી બનાવી છે જે બ્રેકફાસ્ટ દરમ્યાન પણ ખાય શકાય છે અથવા સાઈડ ડીશ તરીકે પણ લઇ શકાય. આ ટિક્કી દહીંની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઝીણેલું નાનું ફલાવર-ગાજર, ઝીણો કાપેલો લીલો કાંદો, પીસેલું આદુ-લસણ, બાફેલા વટાણા-કોર્ન-કેપ્સિકમ લઇ એમાં ૧ ટે-ચમચી હળદર-ધાણાજીરું - લાલ મરચું - ચાટ મસાલો - લીલા મરચાની પેસ્ટ - મીઠું સ્વાદમુજબ નાખવું.
- 2
એમાં ૧ કપ રવો અને ૧ કપ બ્રેડ ક્રમ્પ્સ નાખી બરાબર મિક્ષ કરી ૧૦ મિનિટ સુધી રહેવા દેવું જેથી વેજિટેબલનું પાણી શોષાય ને ખીરું સૂકું થાય.
- 3
પછી જે શેઈપ માં જોઈએ એ રીતે વાળી લઇ એક પેન માં ૧ ચમચી તેલ નાખી શેલો ફ્રાય કરી લેવું. ૧૦ મિનિટ સુધી ધીમા તાપ પર શેકવાથી ટિક્કી ક્રિસ્પી બનશે.
- 4
દહીંની ચટણી માટે : ૧ કપ હંગ કર્ડ (પાણી કાઢી નાખેલું ચક્કા દહીં) - ૧ ટે-ચમચી -- જીરું પાઉડર-લાલ મરચું- ચાટ મસાલો- લીબું--ઓલિવ ઓઇલ લઇ મિક્ષ કરી લેવું. આ ચટપટું દહીં ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસૂર દાલ ટિક્કી
મસૂર દાલ અત્યાર સુધી ફક્ત દાળ બનવવા માટે જ ઉપયોગ કર્યો હતો પણ આજે એમાં કાંદો અને લીલું મરચું નાખી બાફી લઇ ટિક્કી બનાવી જેને કેરીના અથાણાં સાથે અથવા ચટપટા દહીં સાથે બ્રેકફાસ્ટમાં અથવા ફરસાણ તરીકે ખાઈ શકાય છે. મસૂર દાળ પણ ખુબ જ પોષ્ટીક હોઈ છે આ રેસિપીમાં ઓછામાં ઓછું તેલ ઉપયોગમાં લીધું છે. Nikie Naik -
-
આલુ ટિક્કી (aalu tikki recipe in gujarati)
આલુ ટિક્કી બધાં ની ફેવરિટ ડિશ છે નાના બાળકો ને ભાવે ને વડીલો ને પણ ભાવે અમારી પણ ફેવરિટ છે Pina Mandaliya -
રાઈસ આલું ટિક્કી(rice aloo tikki recipe in gujarati)
#leftover#rice#potato#tikki ઘણી વાર આપડે લંચ માં રાઈસ બચી જતા હોય છે. મે અહીં લેફ્ટોવર રાઈસ માંથી ટિક્કી બનાવી છે. જે ટેસ્ટમાં બહાર મળતા ફૂડ પેકેટ જેવું જ પણ હું કહીશ કે એના કરતાં પણ જબરદસ્ત લાગે છે. Mitu Makwana (Falguni) -
ચીઝી ઉપમા ટિક્કી (Cheesy upma tikki recipe in Gujarati)
ચીઝી ઉપમા ટિક્કી રવા માં થી અથવા તો વધેલા ઉપમા માંથી બનાવી શકાય એવો એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે જે લાઈટ મિલ તરીકે પણ પીરસી શકાય. આ ટિક્કી માં ચીઝ ઉમેરવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને બાળકોને પણ ખાવાની ખૂબ મજા પડે છે. ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને ચીઝી એવો આ નાશ્તો ચા-કોફી કે જ્યુસ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન આ એક ફ્યુઝન રેસીપી છે. ટિક્કી બાફેલા બટાકા, વટાણા અને મસાલા થી ભરપુર અને સ્પાઈસી છે. મેયોનીઝ અને કેચઅપ સ્પ્રેડ કરી કાંદા, ટિક્કી અને ચીઝ મૂકી સર્વ કરવામાં આવે છે. બાળકો અને મોટા બધાની મનપસંદ વાનગી છે. Dipika Bhalla -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આલુ ટિક્કી બર્ગરજંગ ફૂડ બર્ગર નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. સાથે આલુ ટિક્કી yummy 😋 તો આજે મેં આલુ ટિક્કી બર્ગર 🍔 બનાવ્યા Sonal Modha -
ફલાવર વટાણા બટાકાનું સુકું શાક (Cauliflower Vatana Bataka Suku Shak Recipe In Gujarati)
ઑલ ટાઈમ ફેવરીટ શાક.શિયાળા માં ફલાવર બહુ સરસ મળતું હોય છે એટલે મારા મમ્મી આ શાક શિયાળા માં રેગ્યુલર બનાવતા હતા. ફલાવર હેલ્થ માટે બહુ સારું છે અને લોહી સુધારે છે.હિમોગ્લોબીન વધારવામાં મદદરૂપ થાય છે.#childhood Bina Samir Telivala -
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week6#ચાટચાટ તો બધા ના ઘરે બનતી હોય છે અને બધા ને ભાવતી વાનગી છે. ચાટ ઘણી બધી રીતે બને છે તો આજે આપણે ટિક્કી ચાટ બનાવીશું. Reshma Tailor -
શક્કરીયા ની ટિકકી(Sweet Potato Tikki Recipe in Gujarati)
GA4Week11શક્કરીયા ને રુટ શાકભાજી નો રાજા ગણવામાં આવે છે, એમાં થી આપણ ને વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મલે છે એ આપણા ખોરાકમાં ધણો ઉપયોગી છે, આપણે ત્યાં એને ફરાળ માં વાપરવા માં આવે છે, આજે મેં એમાં થી ટેસ્ટી વાનગી બનાવવા પ્રયાસ કર્યો છે. Mayuri Doshi -
ફલાવર નું મિક્સ શાક (Flower Mix Shak Recipe In Gujarati)
#BWશિયાળા મા જે ફ્લાવર અને લાલ ગાજર મળે છે તે પછી આખું વર્ષ મળતા નથી એટલે એમ થાય કે છેલ્લે છેલ્લે એનો શાક ખાઈ લઈએ Pinal Patel -
આલૂ અને પાલક ટિક્કી
આલૂ અને પાલક ટિક્કી એ એકદમ સરળ રીતે બની જતી રેસીપી છે. નાના મોટા દરેક ને પસંદ પડસે.ખુબ જ ઓછા તેલ માં બની જાય છે આ રેસીપી MyCookingDiva -
-
ફલાવર મન્ચુરિયન (Cauliflower manchurian recipe in gujarati)
#GA4#Week10 ફ્લાવર ના ખાતા બાળકો આ વાનગી ખૂબ આનંદથી ખાય છે😋 Vandana Tank Parmar -
આલુ ટિક્કી=(alu tikki in Gujarati)
#spમસાલેદાર આલુ ટિક્કી બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે. આ સરળ રેસિપીમાં બટાકાં, વટાણા અને મસાલાનો ઉપયોગ કરાયો છે. તેલમાં શેકીને બનાવી હોવાથી એકદમ ક્રિસ્પી પણ છે.Khush22
-
ફલાવર વટાણા બટાકા નુ શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
શિયાળામાં વિવિધ શાક ને , મીકસિંગ કરીને બનાવવી અલગ સ્વાદ મળે છે Pinal Patel -
પાલક ચના ટિક્કી
#હેલ્થી #GH આ ટિક્કી ખાવામાં ખુબ જ સરસ અને હેલ્થી છે બીમાર માણસ પણ ખાઈ શકે છે અને કોઈપણ પ્રકારના હેવી મસાલા નથી નાખવામાં આવતા. Kala Ramoliya -
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia -
વેજ સોયા ટિક્કી
#૨૦૧૯#તવાસોયાબિન ની વડી અને વેજ થી બનાવેલી હેલ્ધી ટિક્કી છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને જલ્દી બની જાય છે Kalpana Parmar -
ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Grill Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#week17. #ચીઝ સેન્ડવીચ નાના મોટા બધાને પ્રિય હોય છે. સેન્ડવીચ સવારે નાસ્તા માં અને રાતે ડિનર માં લઇ શકાય છે. સેન્ડવીચ ઘણા પ્રકારની બને છે ગ્રીલ ચીઝ સેન્ડવીચ માં કલરફુલ વેજિટેબલ્સ નું ફીલિંગ છે જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે Bhavini Kotak -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpad_guj#cookpadindiaબર્ગર કે હેમબર્ગર એ મૂળ જર્મની અને અમેરિકા નું વ્યંજન છે જે બન ની વચ્ચે પેટી/ટિક્કી અને શાક ,સોસ સાથે બનતી વાનગી છે. સામાન્ય રીતે આ ટિક્કી બિન શાકાહારી ઘટકો થી બને છે. પરંતુ ભારતીય સમાજ માં શાકાહારી જનતા પણ છે તેથી બટાકા થી ટિક્કી બનાવી અને શાકાહારી બર્ગર બને છે. પ્રખ્યાત ફાસ્ટફૂડ ચેન મેકડોનાલ્ડર્સ એ તેમના ભારતીય ગ્રાહકો ને પીરસવા શાકાહારી બર્ગર બનાવ્યા જે મેક આલુ ટિક્કી બર્ગર થી પ્રચલિત છે. Deepa Rupani -
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ એ અલગ અલગ કાચા શાકભાજી થી બનતી રેસીપી છે. જે જમવામાં ક્રન્ચ લાવે છે અને વજન ઘટાડવા ઇચ્છતા લોકો માટે બહુ જ લાભકારક છે. વળી એમાંથી ફાઈબર પણ મળે છે . Jyoti Joshi -
આલુ ટિક્કી (Aloo Tikki Recipe In Gujarati)
ચટપટી વાનગી ની વાત આવે એટલે દિલ્લી માં મળતી વાનગી ઓ તરત યાદ આવે અને એમાં પણ આલુ ટિક્કી જે દિલ્લી ની ખુબ જ લોકપ્રિય વાનગી છે...એને અલગ અલગ વેરીએશન સાથે સર્વ કરી શકાય છે... ચટપટી આલુ ટિક્કી અહી મેં બેઝિક રીતે જ તૈયાર કરી છે...ચટપટી રેસિપી કંટેસ્ટ...#PS#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemade#yummyબ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય . Keshma Raichura -
ઓટસ ચીલ્લાં(Oats Chilla Recipe in Gujarati)
આ વાનગી સવારે , બપોરે, કે રાતે ખાઇ શકાય. ઓટસ સાથે બીજા શાકભાજી પણ છે એટલે ફાઇબર, વિટામીન બધું આ માં મળી રહે અને આ બનાવવાની પણ સહેલી અને ઝડપી છે#GA4#Week7 Ami Master -
ગાલૅિક ચટણી(Garlic Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutney#Post1મેં તીખી તમતમતી લસણ અને લાલ સૂકા મરચા ની ચટણી બનાવી છે જે ઘણી બધી વાનગીઓ ની સંગીની છે. જેને સાઈડ માં તો લઇ જ શકાય છે સાથે અમુક ગ્રેવી નાં વઘાર માં પણ યુઝ થાય છે. Bansi Thaker -
આલુ ટિક્કી પરાઠા બર્ગર (Aloo Tikki Paratha Burger Recipe In Gujarati)
#SRJ#LB#Alootikkiburgerબર્ગર નામ આવે એટલે બસ મગજ માં મોટો એવો પાઉં નો બન અને વચ્ચે વેજિસ અને ચીઝ અને ટિક્કી મૂકેલું માસ્ટ મોટું ગોળ ગોળ બર્ગર દેખાય. પણ મેં અહીં પણ એક ટ્વીસ્ટ કર્યું મેં બનાવ્યા આલુ ટિક્કી પરાઠા બર્ગર. જે હેલ્થી પણ છે અને ટેસ્ટી પણ. જે લોકો પાઉં નથી ખાતા હોતા એના માટે એવું બર્ગર સારું ઓપ્શન છે. બજાર ના મેંદા વાળા અને ખાંડ વાળા બન કરતા પરાઠા વધુ પ્રેફર કરીશ. Bansi Thaker
More Recipes
ટિપ્પણીઓ