સ્ટફ ટમેટો કરી(stuff tamato curry in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ને સ્કૂપ કરી લો.બટેટાને બાફી મેશ કરી લો.કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ નાખી બાફેલા બટાકા નાખી હલાવી લો.તેમા નમક, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, નાખી સ્ટફિંગ તૈયાર કરો.
- 2
સ્ટફિંગ ટામેટાં માં ભરી લો.કડાઈમા થોડું તેલ મૂકી તેમાં ્્હ્્હિ્્હ્્હિગ નાખી ભરેલા ટામેટાં ને સાંતળો.ફેરવતા રહી બધી બાજુ ચડવા દો.બીજા ચાર ટામેટાં, લીલાં મરચાં, આદું, કાજુ ને પીસી ગ્રેવી તૈયાર કરો.
- 3
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી ગ્રેવી ને વઘાર કરી તેમાં નમક, હળદર,લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, વધેલું સ્ટફિંગ, લીંબુ નો રસ ખાંડ નાખી હલાવી લો.થોડુ ઘટ્ટ થાય તેલ છૂટું પડે પછી થોડું પાણી નાખી ઉકાળવું.. ઉપર કસૂરી મેથી નાખી હલાવો.
- 4
ગ્રેવી ચડી જાય પછી તેમાં સ્ટફ ટમેટો ઉમેરીને બરાબર મિક્ષ કરી થોડી વાર ઢાંકી દો.ઉપર કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શાહી પોટેટો કરી (Shahi Potato Curry Recipe In Gujarati)
મને જમવામાં દરરોજ બટાકા નું શાક જોઈએ જ. તો આજે મેં થોડું અલગ રીતે બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
સ્ટફ ટોમેટો(stuff tamato in Gujarati)
#સુપર શેફ.1#શાક.#માઇઇબુક#રેસિપી નં 20#sv.#i love cooking.# લાજવાબ સ્ટફ ટમેટો. Jyoti Shah -
-
દાલ પૂડી(dal pudi recipe in gujarati)
બિહાર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ અને ખૂબ જ ખવાય છે.ચણાની દાળ નું સ્ટફિંગ ભરી ને બનાવાય છે.# ઈસ્ટ ઈન્ડિયા#માઇઇબુક Rajni Sanghavi -
કાજુ કરી(kaju curry Recipe in Gujarati)
#MW2સુપપબબબ ટેસ્ટ અને બનાવવામાં ખુબ જ સરળ.... આ શાક નાના મોટા સૌને ભાવતું હોય છે.... Hiral Pandya Shukla -
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
ચાટ દરેક વખતે ખાવાનું મન થાય, જ્યારે લારી પર મળતી ચાટ મળે તો બહુ મજા આવી જાય તો હવે ઘરે જ બનાવો લારી જેવી ચણા ચાટ.#GA4#Week6#ચિકપી Rajni Sanghavi -
ગુવાર કરી (Guvar Curry Recipe In Gujarati)
#AT#ATW3#Thechefstory ગુવારનું શાક ઘણા બાળકો ખાતા નથી જેથી કરીને ગ્રેવીવાળું બનાવી આપવાથી બાળકો ખાય છે જેથી તેમાંથી મળતા તત્વો પુરા પડે છે Jagruti Tank -
-
આલુ કોફ્તા કરી(alu kofta curry in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_19 #સુપરશેફ1 #શાક_કરી આ વાનગી ખુબજ ડિલીસીયશ બને છે... ઝડપથી બની જાય છે... રોટલી, પરાઠા, નાન કે પંજાબી રોટી સાથે પણ પીરસી શકાય છે..... મલાઈ કોફ્તા , દૂધી કોફ્તા અને અલગ અલગ ઘણી બધી રીતે કોફ્તા બનાવી શકાય છે...ઘણા લોકો બેસન કે કોર્ન ફ્લોર નું બેટર બનાવી એમાં કોફ્તા ડીપ કરી ને તળી લે છે પરંતુ એના કરતાં આ રીતે બનાવશો તો ખુબજ સરસ બને છે... જે એકદમ સોફ્ટ બને છે ...😍😍😍 Hiral Pandya Shukla -
-
-
પનીરલસુની કરી paneer lasooni Curry Recipe in gujarati
#week1 પનીર લસુની એ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી વાનગી છે એ લસણથી ભરપૂર હોય છે રોટલી, પરાઠા સાથે સરસ લાગે છે સાથે પૌષ્ટિક પણ છે અને અલગ જ ખાવાની ઈચ્છા હોય તો આ વાનગી તમે બનાવી શકો Nidhi Desai -
મસાલા ઢોંસા(masala dosa recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગીઓ ગુજરાતી લોકો બહુ જ પસંદ કરે છે અને લાઈટ ભોજન હોવાથી વધારે ખવાય છે.#દાળ#માઇઇબુક#સુપર શેફ Rajni Sanghavi -
-
-
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
-
મગ દાળ સેવ રોલ(mag dal sev roll recipe in gujarati)
વરસાદ માં ગરમા ગરમ તીખું તળેલું મળી જાય તો બહુ ગમે છે.#દાળ#સુપર શેફ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
-
-
કોર્ન દમ મસાલા(Corn Dum Masala recipe in gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#માઇઇબુક#Post29 Mitu Makwana (Falguni) -
મિક્સ વેજ કરી(mix vej curry recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1#માઇઇબુક 18 Deepika chokshi -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)