જવના લોટની પૂરી (jav lot ni puri recipe in Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpadindia
#cookpadguj
જવ એ કિડની પ્યોરીફાયર છે. વીથ હાઈલી પ્રોટિન & ફાઈબર.અઠવાડિયામાં એક વખત જવનું સેવન કરવું જ જોઈએ.

જવના લોટની પૂરી (jav lot ni puri recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#cookpadindia
#cookpadguj
જવ એ કિડની પ્યોરીફાયર છે. વીથ હાઈલી પ્રોટિન & ફાઈબર.અઠવાડિયામાં એક વખત જવનું સેવન કરવું જ જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 200 ગ્રામજવનો લોટ
  2. ૧ ટી.સ્પૂનસોયાબીન નો લોટ
  3. 1 ચમચીઘઉંનો કરકરો લોટ
  4. 2 ટેબલસ્પૂનતેલ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧/૨ ટીસ્પૂનજીરું તલ મરી તથા અજમા નો પાઉડર
  7. ૧/૨ ટીસ્પૂનહળદર
  8. ૧ ટીસ્પૂનલાલ મરચાનો પાઉડર
  9. ટીંડોળાના ફ્રેશ અથાણા માટે
  10. 1 કપસમારેલા ટીંડોળા
  11. 1 ટેબલ સ્પૂનખાટું અથાણા નો મસાલો
  12. ૧/૨ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  13. ૧/૨ ટીસ્પૂનવરિયાળી પાઉડર
  14. ૧ ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    જવ, સોયાબીન અને ઘઉંનો લોટ મિક્સ કરી તેમાં તેલ નું મોવણ નાખી મિક્સ કરી લેવું. હવે તેમાં જીરુ, અજમા,મરી, તલનો પાઉડર, મીઠું, હળદર, મરચું નાખી અને પૂરી જેવો લોટ બાંધી લેવો.

  2. 2

    હવે આ લોટને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો

  3. 3

    ત્યારબાદ તેમાંથી મનપસંદ સાઇઝની પૂરી બનાવી તળી લેવી. જવની પૂરી સાથે ટીંડોળાનુ ફ્રેશ અથાણું ટેસ્ટી લાગે છે. ટીંડોળા અને તેલમાં તળી લેવી તેમાં ખાટાં અથાણા નો મસાલો 1 ટેબલ ચમચી તેલ આમચૂર પાઉડર વરિયાળી પાઉડર નાખી મિક્સ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes