કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#cookpad Gujarati
#ciokpad India

શેર કરો

ઘટકો

45 મિનિટ
વીસ,ત્રીસ નંગ
  1. 200 ગ્રામકાજુ
  2. 100 ગ્રામ ખાંડ
  3. 1 ચમચી ઘી
  4. 1 ચમચીઈલાયચીનો ભૂકો
  5. વરખ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ચાસણી કરવી. ટપકું મૂકીએ અને ખસે નહિ તેવી ત્રણ તારની ચાસણી તૈયાર કરો.

  2. 2

    કાજુનો ભૂકો કરી ચાસણી માં નાખો. પછી તેને બરાબર હલાવો.ઘટ થાય પછી તેમાં ઘી અને ઈલાયચી પાઉડર નાખી બરાબર હલાવી ઉતારી લો.ગેસ બંધ કરો.

  3. 3

    પ્લાસ્ટિક વચ્ચે કાજુ કતરી નો માવો મૂકી તેને પાતળી વણી લો. પછી એક પ્લાસ્ટિક કાઢી વરખ લગાડી કાપા પાડવા.

  4. 4

    રેડી છે કાજુ કતરી. તેને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes