ફરાળી બોલ્સ (farali balls recipe in gujarati)

DhaRmi ZaLa
DhaRmi ZaLa @cook_dharmi_2021

ફરાળી બોલ્સ (farali balls recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 કિલોબટાકા બાફેલા
  2. 1 કપઆરાલોટ
  3. 2 ચમચીસિંધા નમક
  4. 1 કપકોથમીર
  5. 1 કપસીંગદાણા બારીક પીસેલા
  6. 1 કપનારિયેળ નુ ખમણ
  7. 2 ચમચીબુરુ ખાંડ
  8. 2 ચમચીલાલ મરચા પાઉડર
  9. લીંબુનો રસ
  10. 2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    બટાકા ને બાફીને છાલ કાઢી ક્રશ કરી લો. તેમાં એક ચમચી સીંધા નમક ને આરાલોટ અડધો કપ નાખી બધુ બરાબર મિક્સ કરી લેવુ.

  2. 2

    એક પ્લેટ મા સીંગદાણા બારીક પીસેલા, નારિયેળ નુ ખમણ,કોથમીર, બુરુ ખાંડ, લાલ મરચા પાઉડર, લીંબુનો રસ, ગરમ મસાલો, સિંધા નમક બધી જ સામગ્રી લઈ મિક્સ કરી લેવુ.

  3. 3

    બટાકા ના મિક્સ ની નાની પૂરી હાથ થી બનાવી તેમા મસાલો ભરી ગોળ પેટીસ બનાવી લેવી અને આરાલોટ મા સરખી રીતે રગદોડી લેવી.

  4. 4

    એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં પેટીસ ને હલકા બ્રાઉન રંગ ની તળી લેવી. ગેસને ફુલ રાખવો.

  5. 5

    હવે ગરમા ગરમ ફરાળી પેટીસ લાલ ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
DhaRmi ZaLa
DhaRmi ZaLa @cook_dharmi_2021
પર

ટિપ્પણીઓ

Similar Recipes