મિક્સ શાક (Mix Shaak Recipe in Gujarati)

Bhavana Shah
Bhavana Shah @cook_26435509

મિક્સ શાક (Mix Shaak Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૩ લોકો માટે
  1. ૨૫૦g ફણસી
  2. ૨ નંગબટેટા
  3. ચમચો તેલ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. મસાલા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ફણસી ને ધોઈ સમારી લેવી સાથે બટેટા ને સમારી લેવા

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી જીરું નાંખવું હીંગ નાખી ૨ શાક મિક્સ નાખીને સાંતળવું ઘીમાં ગેસ પર રહેવા દેવું

  3. 3

    શાક બરાબર ચડી જાય એટલે મીઠું સ્વાદ પ્રમાણે જરુર મુજબ મસાલો મિક્સ કરી શાક તૈયાર કરવુ પછી પ્લેટમાં સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavana Shah
Bhavana Shah @cook_26435509
પર

ટિપ્પણીઓ

Similar Recipes