કેરટ હલવો(Carrot Halvo Recipe in Gujarati)

Darshana Jethva
Darshana Jethva @cook_26378964

કેરટ હલવો(Carrot Halvo Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. ૧ કપછીનેલુ ગાજર
  2. 1/2 કપખાંડ
  3. 1 ચમચીઘી
  4. 1 કપદુધ
  5. કાજુ
  6. બદામ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કડાઈ મા ઘી મુકી ગરમ કરવુ તેમા કાજુ ના કટકા નાખવા

  2. 2

    તેમા છીનેલુ ગાજર નાખવા

  3. 3

    તેને ઘી મા શેકવો

  4. 4

    ઘી મા શેકી ને દુધ અને ખાંડ

  5. 5

    ૧૦મીનીટ ધીમા તાપે રાખવો બદામ થી ગાનીશ કરવુ તૈયાર છે કેરટ હલાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshana Jethva
Darshana Jethva @cook_26378964
પર

Similar Recipes