મિક્સ દાળ ના દાળવડા (mix dal pakoda racipe in gujarati)

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
Vadodara
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કટોરીચણાદાલ
  2. 1 કટોરીમગદાળ
  3. 1 કટોરીઅડદ ની દાલ
  4. 1 કટોરીતુવેરદાલ
  5. 1 ટુકડોઆદુ
  6. 7, 8 કળી લસણ
  7. 1ડુંગળી
  8. 2લીલા મરચાં
  9. લીલાધાણા
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1/2 ચમચીહળદર
  12. નમક સ્વાદાનુસાર
  13. 1 નાની ચમચીઈનો
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધી દાલ ને મિક્સ કરીને 2 વખત ધોઈ લેવી, ત્યારબાદ દાળ ને 2 ગ્લાસ પાણી માં 4 કલાક માટે પલાળી દેવી

  2. 2

    દાલ ને મિક્સર જાર માં લઇ એમાં આદુ, મરચા, લસણ, નાખી ને પીસી લેવું. જરૂર પડે તો પાણી નાખવું, ખીરું બવ પાતળું નથી કરવાનું.

  3. 3

    ખીરું ત્યાર થાઇ પછી એમ હળદર, મરચું ને નમક નાખી મિકક્સ કરી લો. એમ ધાણા ને ડુંગળી પણ એડ કરી દો. ખીરા માં ઇનો નાખી મિક્સ કરી લો.

  4. 4

    ગરમ તેલ માં દાળવડા તળી લો. તેલ બરોબર ગરમ હોવું જોઈએ નહીં તો વડા નીચે ચોંટી જશે. ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. આ વડા ઉપર થી ક્રિસ્પી ને અંદર થી એકદમ સોફ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

Similar Recipes