રાંધવાની સૂચનાઓ
- 1
નાના રીંગણા ને ડીંટીયા કાપી વચ્ચે કાપા કરવા
- 2
તુવેર ને અધકચરી કરી એમાં લીલુ લસણ તલ, મીઠું, થોડુ તેલ ૧ ચમચી ખાંડ હળદર, ગરમ મસાલો, ઉમેરી મસાલો તૈયાર કરી કાપેલા રીંગણા માં ભરવું.
- 3
પછી તેલ ગરમ કરવું થાય એટલે થોડું લસણ ઉમેરી ભરેલાં રીંગણા ઉમેરવા
- 4
અડદ ની કાળી દાળ બાફી. એમાં થોડી છાસ માં ચણાનો લાટ ની વાટી કરી ઉકાળવા. પછી એમાં મીઠું ઉમરેવું, તેલ ગરમ મુકી એમાં હીંગ હળદર અને લસણ નો વઘાર કરવો.
- 5
જુવાર ના લોટ માં મીઠું ઉમરેવું અને લોટ બાંધી ઘડી ને રોટલા બનાવવા. અને શેકવા...
- 6
ગરમાગરમ પરીસવું
- 7
સાથે કાેબીચ મરચાં નો સંભારશે, લસણ ની ચટણી, લીલી આંબા હળદર સાથે સોના માં સુગંધ ભેળવે છે.
Similar Recipes
-
-
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શનિવારનુરજાના દિવસે આખું ભાણું બનાવવાની ને કુટુંબ સાથે ખાવાની ખૂબ મજા આવે, કંઇક અલગ જ આનંદ આવે છેતેમા સુખડી, દાળ ભાત , ભરેલું શાક, રોટલી, સલાડ પાપડ હોય તો આનંદ આનંદWeekend Pinal Patel -
-
-
-
કાઠીયાવાડી ગુજરાતી થાળી (Kathiyawadi Gujarati Thali Recipe In Gujarati)
#trend3#week3આજે ગુજરાતી ચટાકેદાર રીંગણા બટેટા નું ફ્રાય શાક, ફોતરા વાળી મગદાળ અને ચોખા ની ખાડો કરી ઘી ભરેલી ખિચડી, ઘી થી લથપથ રોટલી રોટલા, દહીં, માખણ, ગોળ ધી, લીલા મરચા થી મસ્ત હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ગુણો થી ભરપુર થાળી બનાવી છે. Kiran Jataniya -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૮#cookpadgujarati#cookpad#cookpadindia#homechef#kathiyawadifamouslunchઅડદ ની દાળ બાજરાનો રોટલો ભાખરી નું ચુરમુ છાશ અને કાચુ સલાડ#શનિવાર અડદ ની દાળ અને રોટલો સાથે ચુરમુ હોઈ એટલે જલ્સા પડી જાય કાઠિયાવડ માં તો આ મેનું શનિવારે અચુકજ જોવ મળી જાય હેલ્દી અને ફાટફટ પણ બની જાય અને Hetal Soni -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે હું આવી છું ગુજરાતની ખાસ ઓળખ એવી ગુજરાતી થાળી લઇને , જેમાં છે,ફળોનો રાજા આમ રસ ,બામણીયા બટાકાનું શાક ,ઘરઘરમાં બનતી કોબીજ ,મારા મમ્મી ની સ્પેશ્યલ તુવેર,ગુજરાતી ખાટીમીઠી કઢી ,સૌનો વ્હાલો શ્રીખંડ ,ડાકોર નો ફેમસ મગસ ,ફુલકા રોટલી ,પૂરી અનેભાત..ફરસાણમાં..ગુજરાત ની ઓળખ એવા પાત્રા ,અમદાવાદી દાળવડા ,સુરતી ઇદડા ,સાથે લીલી ચટણી તો જોઈએ જ....થાળી હોય ત્યાં સલાડ તો હોય જ....સાથે છે બાળકોથી લઇને મોટાઓના પ્રિય તેવાં ફ્રાયમ્સ અને ખીચીયા પાપડ....અને છેલ્લે છાશ વગર ગુજરાતી ને સંતોષ થાય ભલા....?😃😄#વેસ્ટ#india2020અહીં મુખ્ય વાનગી ની રેસીપી નીચે દર્શાવી રહી છું.... Palak Sheth -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarat)
#GA4 #Week4 ગુજરાતી ડીશ રીંગણા નો ઓળો ખીચડી અને રોટલી ફુદીનાની ચટણી દહીવાળી છાશ Meena Chudasama -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#GA4#Week4... આજે મે કાઠીયાવાડી ભાણું બનાવ્યું છે. કરેલા ગઠીયા ના શાક સાથે જુવાર નો રોટલો ને વડી સાથે ઘરનું બનાવેલું માખણ અને લસણ ની ચટણી ને ઘઉં નો પાપડ અને આ બધા મા મિઠાસ તો જોઈએ જ એટલે સાથે દુધી નો હળવો અને માખણ ની છાશ વગર તો ચાલે જ નહીં. Payal Patel -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Famપૂરી, દુધ પાક, મરચાં ના ભજીયા, બટાકા નુ કોરું શાકવાર તહેવારે અને ખાસ તો કાળીચૌદશે બનતી મારા મમ્મી ના ઘર ની થાળી , જે આજે મારા સાસરે પણ બને છે Pinal Patel -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Lunchreceipe#Week2#cooksnap challange આપણા ગુજરાતી ઓ ક્યાંય પણ હોય તેમને ગુજરાતી જમવાનું તો જોઈએ જ. Alpa Pandya -
પૂરણપોળી વીથ ગુજરાતી થાળી
ગુજરાતી લોકો વાર તહેવારે આ સ્વીટ ડિશ બનાવતા હોય છે.#દાળ#સુપર શેફ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Lunch#Week2#cooksnap challenge Nita Prajesh Suthar -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શિયાળાની મીઠી મીઠી શરૂઆત થઈ ગઈ છે .ત્યારે રીંગણ નો ઓળો અને બાજરાના રોટલાની મજા માણો કાઠીયાવાડી થાળી સાથે .હવે આપને કાઠીયાવાડી હોટલ શોધવાની જરૂર નહીં પડે .પોતાના ઘરમાં જ આનંદ માણી શકશો. #GA4 #Week4 રીંગણનો ઓળો સાથે બાજરાનો રોટલો અને બાજરાનું ચુરમુ Jayshree Chotalia -
-
-
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3 ગુજરાતી થાળી એટલે સદાબહાર થાળી. હા એમાં પણ લાડુ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું હોય પછી કાંઈ ઘટે જ નહીં. બધાની ફેવરિટ થાળી એટલે ગુજરાતી થાળી. Nila Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13804676
ટિપ્પણીઓ (4)