મેંગો પેના કોટા (ઇટાલિયન ડેઝર્ટ) (Mango Pena Kota Recipe In Gujarati)

Pranami Davda
Pranami Davda @cook_26426386
Rajkot, India

પેના કોટા ફ્રુટી અન ક્રીમી ઇટાલિયન ડેઝર્ટ છે.

#GA4
#ga4
#Week5
#cookpadindia
#cookpadgujarat
#Italian
#pannacotta
#Italiandessert
#culinarydelight
#culinaryart

મેંગો પેના કોટા (ઇટાલિયન ડેઝર્ટ) (Mango Pena Kota Recipe In Gujarati)

પેના કોટા ફ્રુટી અન ક્રીમી ઇટાલિયન ડેઝર્ટ છે.

#GA4
#ga4
#Week5
#cookpadindia
#cookpadgujarat
#Italian
#pannacotta
#Italiandessert
#culinarydelight
#culinaryart

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ લોકો માટે
  1. કેરીના લેયર માટે
  2. ૨ કપફ્રોઝન મેંગો પલ્પ
  3. ૨ મોટી ચમચીગરમ પાણી
  4. ૧ નાની ચમચીઅગાર અગાર પાઉડર
  5. ૨ મોટી ચમચીદળેલી ખાંડ
  6. ક્રીમી લેયર માટે
  7. ૧ કપગરમ દૂધ
  8. ૧ કપફુલ ફેટ ક્રીમ (મલાઈ)
  9. ૧+૧/૨ નાની ચમચી અગાર અગાર પાઉડર
  10. ૧/૪ કપદળેલી ખાંડ
  11. ૧ નાની ચમચીવેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કેરીના લેયર માટે બધી જ સામગ્રી એકઠી કરી લેવી

  2. 2

    એક બોલમાં અગાર અગાર પાઉડર લઈ તેમાં ગરમ પાણી ઉમેરી લેવું. તેને બરાબર રીતે મિક્સ કરી અને ઓગાળી લેવા.

  3. 3

    અગાર અગાર વાડા મિશ્રણમાં મેંગો એટલે કે કેરીનો પલ્પ ઉમેરી લેવો તેને બરાબર રીતે મિક્સ કરી લેવુ. તેમાં ખાંડ નાખી ફરી એક વાર બરાબર લેજે મિક્સ કરી લેવું

  4. 4

    પછી એક કાચના ગ્લાસ ને આડો રહે તે રીતે એક નાના બોલમાં ઉભો રાખી દેવો. તેમાં ધીમે રહી કેરીનો પલ્પ ઉમેરી દેવો. તે પછી તે ગ્લાસને બે કલાક માટે ફ્રિજમાં સેટ કરી લેવો.

  5. 5

    ત્યાં સુધી આપણે ક્રીમ નું લેયર તૈયાર કરી લેશો.

  6. 6

    એકબીજા બોલમાં ગરમ કરેલું દૂધ લેવું. દૂધને ઉકાળ તો નહીં. તે દૂધમાં અગર અગર પાઉડર અમેરી ઓગાળી લેવો.

  7. 7

    અગર અગર ઓગળી જાય તે પછી તેમાં ક્રીમ ઉમેરવું અને બરોબર રીતે મિક્ષ કરી લેવું.

  8. 8

    તે પછી તેમાં દળેલી ખાંડ અને વેનિલા એસેન્સ ઉમેરી સરખી રીતે ફેટી લેવું.

  9. 9

    તૈયાર કરેલા ક્રીમ ના આ મિશ્રણને સેટ થયેલા કેરીના મિશ્રણ પર એકદમ ઠંડુ કરે ઉમેરવું. ગરમ હશે તો તે કેરીના મિશ્રણ ને ઓગાળી દેશે.

  10. 10

    હવે આ ગ્લાસ ને ફરીથી બે કલાક ફ્રીજમાં સેટ કરી લેવું અને તે પછી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pranami Davda
Pranami Davda @cook_26426386
પર
Rajkot, India

Similar Recipes