પાસ્તા(Pasta recipe in Gujarati)

Neha
Neha @cook2104441

પાસ્તા(Pasta recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
2 લોકો
  1. કપ‌ પાસ્તા,
  2. ટામેટાં,
  3. ૪_૫ કળી સમારેલું લસણ,
  4. મોટી ડુંગળી સમારેલી,
  5. ૧ ચમચીસોસ,
  6. ૧ ચમચીપેરી પેરી સોસ,
  7. ૧ ચમચીચીલી ફ્લેક્સ,
  8. ૧ ચમચીઓરેગાનો,
  9. ૧ ચમચીસીઝનીગ પીઝા મસાલો,
  10. ૧ ચમચીખાંડ,
  11. ૧ ચમચીલાલ મરચું,
  12. ૩ ચમચીતેલ,
  13. મીઠું સ્વાદાનુસાર,
  14. ૪_૫ કપ‌ પાણી,
  15. ડેકોરેશન માટે,
  16. ચીઝ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    ૩_૪ કપ પાણી ગેસ‌ પર‌ ગરમ થવા મુકી દો.તેમા એક ચમચી ‌મીઠુ‌ અને એક ચમચી તેલ નાખી તે ઉકળે એટલે પાસ્તા નાખી દો.૭_૮ મીનીટ ચડવા દો.

  2. 2

    પાસ્તા અઘકચરા ચડી જાય એટલે તેને ગળણા મા‌ ગાળી લો અને ઠંડુ પાણી નાખીને કોરા કરી લો.

  3. 3

    એક તપેલીમાં ગરમ પાણી થવા દો.અને તેમાં ટામેટાં ના કાપા પાડી ઊકાળી લો.પછી ઠંડુ ‌પાણી‌ નાખી નીતારી લો.ઠંડા થાય એટલે છાલ‌ ઊતારી પીસી લો.

  4. 4

    એક કડાઈમાં ૨ ચમચી તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં સમારેલું લસણ નાખી દો.પછી ડુંગળી નાખી દો.૨_૩ મીનીટ પછી પીસેલા ટામેટાં ઉમેરો.

  5. 5

    તેમાં થોડું પાણી નાખીને ૩_૪ મીનીટ ઢાંકીને ચડવા દો.

  6. 6

    ધટ થઈ જાય એટલે તેમાં ખાંડ નાખી હલાવી મીઠું નાખી સીઝનીગ ચીલી ફ્લેક્સ ઓરેગાનો ઉમેરો.

  7. 7

    તેમાં લાલ મરચું સોસ ઉમેરી પાસ્તા નાખી હલાવી લો.

  8. 8

    તેમાં પેરી પેરી સોસ અને સ્વાદ મુજબ મીઠું નાખી હલાવી લો.

  9. 9

    હવે એક ડીશ માં કાઢી ઉપર ચીઝ ખમણી નાખી દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha
Neha @cook2104441
પર

ટિપ્પણીઓ

Similar Recipes