સ્પ્રાઉટેડ મઠનું શાક (Sprouted moth sabji recipe in Gujarati)

komal mandyani
komal mandyani @cook_26548498

સ્પ્રાઉટેડ મઠનું શાક (Sprouted moth sabji recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મીનટ
  1. ૧૦૦ ગ્રામ મઠ
  2. ૨ નંગટામેટાં
  3. ૧-૧/૨ ચમચી લાલ મરચાં
  4. ૧/૨ ચમચી હળદર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૨ નંગલીલા મરચાં
  7. ૬-૭ લીમડાનાં પતા
  8. ૧ ચમચી એવરેસ્ટ મસાલો
  9. તેલ
  10. ૧/૨ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મીનટ
  1. 1

    મઠ ને સરખી રીતે સાફ કરીને કૂકર માં નાખો.

  2. 2

    જયારે મઠ સરસ રીતે બફાઈ જાય ત્યારે એક પેન માં તેલ ગરમ કરો તેમા લીમડાનાં પતા અને લીલા મરચા નાખો.

  3. 3

    હવે તેમાં ટામેટાં નાખો, જયારે ટામેટાં ગળી જાય ત્યારે તેમાં મઠ નાખો.

  4. 4

    બધા મસાલા નાખો અને તેમાં પાણી નાખો અને હલાવીને ગેસ સ્લો ફલેમ રાખો.

  5. 5

    આપણી રેસીપી તૈયાર છે, સમારેલી કોથમીર થી ડેકોરેશન કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
komal mandyani
komal mandyani @cook_26548498
પર

ટિપ્પણીઓ

Similar Recipes