કાવો (Kavo Recipe In Gujarati)

Darshana Parmar
Darshana Parmar @cook_27643017
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસપાણી
  2. 1 નંગકાવાની ટીકડી
  3. ૪/૫ નંગ મરી
  4. ૨/ ૩ નંગ લવિંગ
  5. 1 ટુકડોઆદુ નો
  6. 1 નંગલીંબુ
  7. 1 નંગતજ
  8. સ્વાદાનુસારમીઠું
  9. ચમચીહિંગ અડધી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તપેલી માં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું

  2. 2

    તેમાં આદું, હિંગ, લીંબુ, કાવા ની ટીકડી, લવિંગ, તજ, મરી

  3. 3

    ઉપર લખેલા બધાજ ઘટકો તેમાં નાખો

  4. 4

    થોડી વાર ઉકળવા દો

  5. 5

    તો રેડી છે શિયાળા માટે નો શિપેશિયલ કાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshana Parmar
Darshana Parmar @cook_27643017
પર

Similar Recipes