લેમન કોરિયન્ડર સૂપ

atyare જે પરિસ્થિતિ ચાલી રહી છે તેમાં વિટામિન c એક મહત્વ નું પાસુ બની ગયું છે આપણાં બધા ના જીવન માં.... તો આવી જ એક વિટામિન c થી ભરપુર એક વાનગી આપની સમક્ષ રજુ કરું છું.
લેમન કોરિયન્ડર સૂપ
atyare જે પરિસ્થિતિ ચાલી રહી છે તેમાં વિટામિન c એક મહત્વ નું પાસુ બની ગયું છે આપણાં બધા ના જીવન માં.... તો આવી જ એક વિટામિન c થી ભરપુર એક વાનગી આપની સમક્ષ રજુ કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બધી વસ્તુ ભેગી કરી લેવી
- 2
ત્યાર બાદ એક કડાઈ માં તેલ ગરમ કરી ને તેમાં લસણ સાતળવુ.
- 3
ત્યાર બાદ તેમાં ડુંગળી મરચા ને ગાજર નાખી ને સરખી રીતે સાતળવુ.
- 4
હવે તેમાં 3 ગ્લાસ પાણી નાખી ને કડાઈ ને ઢાંકી દેવી.. ત્યાર બાદ તેમાં કોર્નફ્લોર ને પાણી મા મિક્સ કરી ને નાખવો.. હવે સરખી રીતે હલાવવું.. અને ઢાંકી દેવું.
- 5
ત્યાર બાદ ખૂબ ઉકળી ગયા પછી એમાં લીંબુ નો રસ ને કોથમીર, મીઠું ને મારી નાખી ને પાછું સરખું ઉકાળવું... સૂપ થોડો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો..અને ગરમગરમ સૂપ પીરસવો...😋😋🙂🙂
Similar Recipes
-
લેમન કોરયન્ડર કોર્ન સૂપ 🥣(lemon coriander corn soup recipe in Gujarati)
#સૂપરશેફ 3#માઇઇબુક#મોનસુનવિટામિન C થી ભરપુર અત્યાર ના વાતાવરણ ને અનુરૂપ સૂપ ગરમા ગરમ પીવો . Hetal Chirag Buch -
લેમન કોરિઅન્ડર સૂપ
#એનિવર્સરીઆ સૂપ માં કોથમીર નો ઉપયોગ થતો હોવાથી તે આંખ માટે ખુબજ ઉપયોગી છે તેમજ લીંબુ એ વિટામિન સી નો સ્તોત્ર છે માટે આ સૂપ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Dipal Parmar -
મીક્ષ વેજ સૂપ(Mix veg soup Recipe in Gujarati)
#GA4#week10વિટામિન C થી ભરપૂર ગરમા ગરમ સૂપ Bhavna C. Desai -
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની મોસમમાં આ બધા હોટ સૂપ પીવાની મજા કંઈક ઔર હોય છે તમે અલગ અલગ જાતના સૂપ બનાવીને પી શકો છો Bhavisha Manvar -
-
લેમન કોરીએન્ડર વેજીટેબલ સૂપ
#સ્ટાર્ટ આ સૂપ ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી તેમજ ડાયેટ માં પણ લઇ શકાય છે. તેમજ આ સૂપમાં કોઈ વધુ મસાલા પણ નથી પડતા તો હેલ્થ માટે ખૂબ જ સારું છે Kala Ramoliya -
લેમન કોરિએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#LSR#cookpadindiaઆ સૂપ શિયાળા ની ઠન્ડી માં પીવા ની ખૂબ જ મજા પડે છે... વિટામિન c થી ભરપૂર... વડી તેને વધુ ગુણકારી બનાવવા માટે તેમાં આંબા હળદર તથા તુલસી ના પાન નો પણ ઉપયોગ કર્યો છે.. જેના કારણે શરદી ઉધરસ કફ દરેક માં ફાયદાકારક રહેશે.. Noopur Alok Vaishnav -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ (Lemon & Coriander Soup Recipe In Gujararti)
#DA #Week2 આ સૂપમાં મેળવવામાં આવેલું વેજીટેબલ સ્ટોક તમારા શરીરમાં વિટામીન-સીનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે.મારા સસરા નુ ફેવરીટ સુપ છે.Sneha advani
-
મંચાઉ સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2અહી હું આ સૂપ ૨ ટિપ્સ સાથે શેર કરું છું. મનચાઉં સૂપ નાના મોટા બધા ને ખૂબ જ ગમે છે. ખાસ કરી ને શિયાળા માં. મનચાઉં સૂપ એકદમ mild હોય છે જે હોટ ન સૌર સૂપ કરતા એક દમ જુદું છે. Komal Doshi -
મનચાઉ સૂપ(Manchow soup recipe in Gujarati)
#સુપરશેફ3નમસ્કાર મિત્રો બધા મજામાં હશો આજકાલ વરસાદની સીઝન ચાલી રહી છે તો આપણને કંઈને કંઈ ચટપટુ તીખુંતમતમતું ખાવા પીવાનું મન થાય છે મને ચાઇનીઝ ફૂડ ખૂબ જ પસંદ છે મારા ઘરમાં પણ બધાયને મનચાઉ સૂપ ખૂબ જ પ્રિય છે એમાં પણ જો વરસાદના ઠંડુ વાતાવરણ હોય તો આપણને સુપ પીવાની ખૂબ મજા આવે છે તો આજે મેં મનચાઉ સુપ બનાવ્યો છે Dharti Kalpesh Pandya -
હોટ એન્ડ સોર સૂપ(Hot and sour soup recipe in gujarati)
#GA4#Week10આ સૂપ ટેસ્ટ મા થોડુ સ્પાઈસી હોય છે. જે ખૂબ જ ઝડપ થી બની જાય છે જે ઠંડી ૠતુ મા પીવા ની વઘારે મજા આવે છે જેથી ઠંડી મા અમારા ધર મા બને છે આ સૂપ અમારા ધર મા જે ટેસ્ટ પસંદ છે તે મુજબ બનાવ્યુ છે. parita ganatra -
-
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#MBR8#week8#Win#Week5#soup#cookpadgujarati#cookpadindiaશિયાળા ની ઠંડી માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે.જે ઝડપ થી બની જાય છે ટેસ્ટ સરસ હોય છે અને સહેલાઇ થી પછી પણ જાય છે.આ સુપમાં ધાણા,લીંબુ,ગાજર,કોબીઝ નો ઉઓયોગ થાય છે એટલે વિટામિન c ભરપૂર માત્રામાં હોય છે.અને ખાસ ટિપ્સ કે લીલા ધાણા જ્યારે સૂપ સર્વ કરવાનો હોય ત્યારે જ ઉમેરીને સર્વ કરવો જેથી તેનો ગ્રીન કલર સચવાય. Alpa Pandya -
લેમન કોરિઅન્ડર વેજિટેબલ સૂપ
#એનિવર્સરી#પોસ્ટ2#વીક1#સૂપવેલકમડ્રિન્કજાણીતું લેમન કોરિઅન્ડર સૂપ માં શાક ભાજી ઉમેરી થોડું વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. વળી થોડું નવીન પણ લાગે. Deepa Rupani -
-
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
આ સૂપ વિટામિન સી થી ભરપુર છે. શિયાળા માં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે અને વળી આ સૂપ ખૂબ જલ્દીથી તૈયાર થઈ જાય છે. તેમાં કોથમીર નાખ્યા બાદ તરત સર્વ કરવું નહીં તો કોથમીર નો કલર બદલાય જાય છે. Disha Prashant Chavda -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#MBR2#SJC#lemoncoriandersoup#cookpadgujarati Mamta Pandya -
-
કેરોટ ટોમેટો સૂપ
#goldenapron3#week 1#રેસ્ટોરન્ટટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપના પાચન પણ મદદરૂપ છે.ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.નાના બાળકો ને પણ રોજ આપી શકાય એવો આ હેલ્થી અને ટેસ્ટી સૂપ એકવાર જરૂર થી બનાવજો. Upadhyay Kausha -
લેમન કોરીયન્ડર સુપ(Lemon coriander soup recipe in gujarati)
શીયાળામાં પીવાલાયક, ઇમ્યુનિટી બૂસ્ટર, વિટામીન C યુક્ત#GA4#Week10#soup#weekendrecipe Dr Radhika Desai -
સ્વીટ કોર્ન સૂપ
#એનિવર્સરીવીક૧#goldenapron3વીક4મકાઈ કોને નથી ભાવતી હોતી આજે હું લઈને આવી છું સ્વીટ કોર્ન સૂપ.જે ખુબજ સરળ છે ને ખુબજ ઝડપથી બની જાય ને સ્વાદ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લગે છે. Sneha Shah -
સ્વીટ કોર્ન 🌽સુપ 🍵(Sweet corn soup recipe in gujarati)
#GA4#Week10#Soupઠંડી આવી ગઈ છે, એમાં ગરમા ગરમ સુપ પીવાની મજા જ કંઇક ઓર હોય છે. સુપ ડાઈજેસ્ટીંગ માટે બહુ જ સારૂ અને હેલ્ધી રહે છે. મેં બનાવ્યું સ્વીટકોર્ન સુપ . Bansi Thaker -
-
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJCસૂપ રેસીપીસશિયાળા માં ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
ચાઈનીઝ પાસ્તા
#જૂનસ્ટારચાઈનીઝ સ્ટાઇલ માં બનાવ્યા છે આ પાસ્તા. આશા કરું છું કે પસંદ આવશે Disha Prashant Chavda -
લેમન કોરીએન્ડર સૂપ(lemon coriander soup recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ18 Aanal’ kitchen (by Aanal Thakkar) -
કોલીફલાવર સૂપ (Cauliflower Soup Recipe In Gujarati)
#WCR#cookpadgujrati વિટામિન એ, સી, ડી, બી 6, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવાં ગુણો થી ભરપુર ઠંડી માં ખાવા માટે સૌથી વધારે ઉપયોગ માં લેવાતું શાક ' ફ્લાવર ' સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે અત્યાર સુધી તમે ફ્લાવર નું શાક અને પરાઠા ખાધા હશે પણ ઠંડી માં ગરમ ગરમ સૂપ મળે તો મજા આવી જાય Harsha Solanki
More Recipes
ટિપ્પણીઓ