બેસન ની કટલેસ(Besan cutlets recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બારીક રવા ને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. હવે એક વાટકામાં એક વાટકી ચણાનો લોટ લો એની અંદર બારીક રવો નાખો ધીમે ધીમે પાણી નાખતા નાખતા અને મિક્સ કરો.બરાબર એકરસ થાય એટલે પાણી વધારે ઉમેરી લિકવિડ ફોર્મ જેવું બનાવવું અને તેની અંદર મીઠું જીરુ અજમો અને હળદર નાંખી હલાવવું.બધું મિક્સ થઈ જાય બરાબર એટલે ગેસ ઉપર કઢાઈ મૂકી અને તેલ મૂકવું થોડી રાઈ નાખવી વઘાર આવે એટલે કરી પત્તા નાખવો ને પછી લિક્વિડ નાખવું એકસરખું હલાવતાં રહેવું જેથી બેસન રેડી થઈ જશે પછી તેને ઠંડુ કરવા સાઇટ પર મૂકવું.
- 2
હવે આપણી પાસે ઘટ બેસન રેડી છે. થોડું ઠંડુ થઈ ગયું એટલે એની અંદર બારીક સમારેલા કાંદા બારીક સમારેલા ટામેટા (ટમાટર ની અંદરનું વચ્ચેનો ભાગ કાઠી નાખવો). બારીક સમારેલા સીમલા મરચા અને કોથમીર નાખવી ત્યારબાદ મીઠું ધાણાજીરૂ,હળદર,લાલ મરચું,ઝીણું સમારેલું,લીલું મરચું,૧ લીંબુનો રસ,ગરમ મસાલો આ બધું નાખી દે મિક્સ કરી લેવું. ચણાના લોટનું બેસન જે રેડી છે થોડું સ્ટીકી લાગશે તો હાથમાં તેલ લગાવીને પુરાણ રેડી કરવું.
- 3
હવે આ બધું મિક્સ કરવાનું અને એક ડો જેવું બનાવી લેવું. હવે એમાંથી આપણે હાથમાં તેલ લગાવી નાની-નાની કટલેસ બનાવીશું.
- 4
હવે આપણે આ કટલેસને શેલો ફ્રાય કરી લઈશું. આ કટલેસને રવામાં રગદોળી ને શેલો ફ્રાય કરી લેવા.
- 5
હવે આપણે કટલેસ તૈયાર છે. અને ગ્રીન ચટણી સોસ સાથે સર્વ કરવી. તો ગ્રીન ચટણી બનાવવા માટે કોથમીરને ધોઈ લેવી અને કોથમીરમાં લીલા મરચાં શીંગ મીઠું સાકર અને લીંબુ નાખીને મિક્સરમાં પીસી લેવી આમ કોથમીરની ચટણી રેડી છે.
- 6
આમ આપણે બેસન ની કટલેસ તૈયાર છે કોથમીરની ચટણી અને સોસ સાથે ગરમાગરમ રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
#GA4#WEEK12#BESAN Harshita Dharmeshkumar -
-
-
-
-
-
ગુવાર શીંગ નું શાક (Guar Shing Shak Recipe In Gujarati)
ગુવાર શીંગ નું શાક ઘણા બધા બનાવતા હોય છે પણ મેં આજે ચણાનો લોટ શેકીને બનાવ્યું છે જેથી બીજા કશાની જરૂર પડતી નથી Jayshree Doshi -
-
સરગવાનું બેસન વાળું શાક(Sargava nu besan valu shak recipe in Gujarati)
#GA4#week12 Jayshreeben Galoriya -
-
-
-
-
-
-
બેસન ના પુડલા(Besan pudla Recipe in Gujarati)
ઝટપટ ટાયર થતી સ્વાદિષ્ટ અને પોસ્ટીક વાનગી#GA4#week12 Jayshree Chotalia -
-
-
-
બેસન ટેસ્ટી રોસ્ટી(Besan tasty roasty recipe in Gujarati)
#GA4#Week12#Besan#post.3 Recipe 125.બેસન ની રોસ્ટી બનાવવા માટે બેસન ના લોટ માં બધા મસાલો કરી અને શેલો ફ્રાય કરી ને rosti ટેસ્ટી બને છે. Jyoti Shah -
મેથી બેસન
#goldenapron3Week6METHIમિત્રો મેથી શરીર માટે ખૂબ જ ગુણકારી છે પરંતુ કડવી હોવાના લીધે ઘણા લોકો તેને ખાતા નથી તો આ રીતે મેથી બેસનની સબ્જી બનાવી ને ઘરના સભ્યોને મેથી ખવડાવી શકીએ છીએ. Khushi Trivedi -
-
-
-
-
-
-
-
"ભૂંગળા-બટેટા"(bhugla bateka in Gujarati)
#માઇઇબુક પોસ્ટ-૧૧#વીકમીલ૧ પોસ્ટ-૮તીખી/સ્પાઈસી'ભૂંગળા બટેટા'એ ભાવનગરની ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ-ફુડ વેરાયટી છે.કોઈ ભાવનગર આવે અને ભૂંગળા-બટેટા ખાધા વગર જાય જ નહીં. ખાય તો ખરા પોતાને ત્યાં ગયા પછી બનાવે પણ ખરા અને ત્યાં ફેમસ બનાવે એટલી પોપ્યુલર વાનગી છે. Smitaben R dave -
More Recipes
ટિપ્પણીઓ