કલરફૂલ ચોકલેટ(Colorful chocolate recipe in Gujarati)

Rajeshree Parmar @cook_27645253
કલરફૂલ ચોકલેટ(Colorful chocolate recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1બાઉલમાં ચોકલેટ લો
- 2
તેને 2 મિનીટ માટે માઈક્રોવેવ કરો
- 3
એની અંદર કલરફૂલ વરીયાળી એડ કરી હલાવો
- 4
મિશ્રણ ને ચોકલેટ મોલ્ડમાં પાથરો
- 5
10 મિનીટ માટે ફ્રીજમાં સેટ કરવા રાખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોસ્ટેડ આલમન્ડ વ્હાઈટ ચોકલેટ (Roasted Almond White chocolate Recipe in Gujarati)
#CCC#christmasspecialક્રિશમશ નજીક જ છે તો મારા દિકરા ની ફેવરીટ ચોકલેટ બનાવી છે. Sachi Sanket Naik -
રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate)
#DFTફ્રેશ કલકત્તી પાન અને પાનમાં એડ થતી સામગ્રી ચોકલેટ સાથે બહુ જ સરસ લાગે છે. આ ચોકલેટ એટલી ટેમ્પ્ટીંગ લાગે છે કે બન્યા પછી એક ખાઇને રોકાઇ નથી શકાતું.મેં અહીં વ્હાઇટ અને ડાર્ક બન્ને ફ્લેવરમાં પાન ચોકલેટ બનાવી છે. બન્ને બહુ જ યમી લાગે છે. Palak Sheth -
-
-
-
-
મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
#GA4#Week8#MILK#POST1દિવાળી ના ભાગ રૂપે આજે મિલ્ક ચોકલેટ બનાવી છે...સારી બની છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
ચોકલેટ સ્ટ્રોબેરી(Chocolate Strawberry Recipe in Gujarati)
સ્ટ્રોબેરી ને ચોકલેટ નુ કોમ્બીનેશન બહુ જ સરસ લાગે ..બાળકો ને પણ પસંદ આવે #GA4#સ્ટ્રોબેરી #WEEK15 bhavna M -
માર્બલ ચોકલેટ (Marble Chocolate Recipe In Gujarati)
#CDYચોકલેટ બાળકોને ખૂબ જ પ્રિય હોય છે હું નાની હતી ત્યારે મને પણ ખૂબ જ પ્રિય હતી અને અત્યારે મારા બાળકને પણ ખૂબ જ ભાવે છે.ચોકલેટ બજારમાં ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘી પડે છે બજાર જેવી ચોકલેટ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ જે ક્વોલીટી યુક્ત અને સસ્તી પણ પડે છે એટલે મે આજે ચોકલેટની રેસીપી મૂકી છે. Ankita Tank Parmar -
-
ચોકલેટ ફજ (Chocolate Fudge Recipe In Gujarati)
#DTR#cookpadindiaઆ એક્ષોટીક મીઠાઈ ખૂબ ઝડપ થી બને છે વડી ઘી પણ ખૂબ જ ઓછું હોય છે..બસ બે થી ત્રણ સામગ્રી થી જ બની જય છે... બાળકો ને સહુ થી વધુ ભાવે તેવી આ રેસિપી ની રીત જોઈ લઈએ.. 🎉 Noopur Alok Vaishnav -
ચોકલેટ (Chocolate recipe in Gujarati)
#WCD##7 જુલાઈ#માઇઇબુક#પોસ્ટ ૭#ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. આ અભ્યાસ અનુસાર ચોકલેટનું સેવન કરવાથી તણાવ વધારતા હોર્મોન્સને નિયંત્રિત કરી શકાય છે. ચોકલેટમાં કોકો ફ્લેવનોલ તત્ત્વ રહેલું હોય છે જે વધતી ઉંમરની અસરને સમય કરતા પહેલા અસરકારક થતા અટકાવે છે. સૌની મનપસંદ છે. નીલમ પટેલ (Neelam Patel) -
ચોકલેટ પોપ્સ (chocolate pops recipe in gujarati)
જ્યારે બિસ્કીટ ખાઈ ને કંટાળી જાય ત્યારે થોડું એમાં ટ્વીસ્ટ કરી ને બનાવી તો બધા ને મજા પડી જાય .આજ મેં એમજ કર્યું છે . એમાય બાળકો ને ચોકલેટ વાળુ આપો એટલે તો મજા પડી જાય ..તમે પણ એક વાર જરૂર ટ્રાય કરજો. Vaibhavi Kotak -
એગ્લેસ ડોનટ્સ (Eggless Donuts Recipe In Gujarati)
#donuts#eggless#bakeit#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ફ્રેશ સ્ટ્રોબેરી ચોકલેટ (Fresh Strawberry Chocolate Recipe In Gujarati)
#ચોકલેટ#chocolate Bhavisha Manvar -
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
-
-
-
હોમ મેડ ચોકલેટ (Home made Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#post2દિવાળી મા સ્વીટ તો બધા ના ઘરે હોય છે પણ એમાં જો ચોકલેટ્સ બાળકો ને મળી જાય તો તે ખુશ થઇ જાય છે ને બેસ્તાવર્સ ના દિવસે મીઠા મોઢા મા પણ ચાલે Shital Jataniya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14195256
ટિપ્પણીઓ