પૌંઆ(Pauva Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ ઝીણી સમારી લો અને પૌવા પલાળી રાખો 10 મિનિટ માટે પછી તેમાંથી પાણી નિતારી લો
- 2
હવે એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી અને લીમડો લીલા મરચાં અને સમારેલી કોબી ઉમેરો અને તેને સરખી સાંતળી લો.હવે તેની અંદર હળદર મીઠું લીંબુ ખાંડ અને તલ નાખી અને સરખું હલાવી લો
- 3
તેમાં પલાળેલા પૌવા ઉમેરી લીલી ડુંગળી નાખી દો અને ગેસ બંધ કરી દો હવે એક સર્વિંગ પ્લેટમાં રાખી તેની ઉપર લીલી ડુંગળી કોથમીર અને ઝીણી સેવ નાખી અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ટામેટાં કોબી સબ્જી (Sev Tomato Cabbage Sabji Recipe In Gujarati)
#GA4#Week14#cabbage Niral Sindhavad -
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ પૌંઆ કટલેટ(instant pauva cutlet in Gujarati)
#goldenapron3#22ND to 30July#new# week meal 3#25th week recipe Ena Joshi -
પૌંઆ(pauva recipe in gujarati)
#ફટાફટઆલુ મટર પૌંઆ બે્કફાસ્ટ માટે અથવા તો સાંજના નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ છે. અને જે ફટાફટ બની જાય છે અને સ્વાદમા પણ સરસ છે. ઓછા તેલથી બનતી હોવાથી ડાયેટીંગ માટે સરસ વિકલ્પ છે. Chhatbarshweta -
-
-
-
કોબી વટાણા બટાકા નું શાક (Kobij,vatana,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week14#cabbage Marthak Jolly -
આલુ પૌંઆ (Aloo pauva recipe in gujarati)
#GA4#week7#breakfastબટાકા પૌવા એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે. બટાકા પૌવા બનાવવા માં ખૂબ જ સરળ છે. ફટાફટ બનતી વાનગી છે. નાના બાળકોને બટાકા પૌવા બહુ ભાવતા હોતા નથી પણ આપણે તેમાં દાડમ, બીટ , સેવ બધુ એડ કરીને બનાવીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Parul Patel -
-
-
-
-
-
-
પૌંઆ બટેકા (Pauva Bataka Recipe in Gujarati)
પૌંઆ એ વધારે સવાર ના નાસ્તા મા લેવામાં આવતી વાનગી છે તેબાળકોને કે ખુબજ પ્રિય હોય છે તો હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14272187
ટિપ્પણીઓ (4)