પાવભાજી(pavbhaji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફલાવર,બટેટા છોલી ને,અને વટાણા બધુ કટ કરી ને કુકર માં 3 સિટી વાગે એમ બાફી લો. ત્યાંસુધી હવે એક મિક્સચર જાર માં કાંદા,ટામેટાં, લસણ અને પાણીમાં ૫ મિનિટ પલાળેલા સુકા લાલ મરચાં લઈ ને બધું પીસી લઈ ગ્રેવી તૈયાર કરી લો.કુકર ઠંડુ થવા દો
- 2
હવે એક કઢાઈ માં ૨ ચમચી બટર મૂકી ને ગ્રેવી વધારો. ગ્રેવી સરખી રંધાઈ જાય એટલે તેમાં ક્રશ કરેલા બાફેલા શાક નાખો. અને તેમાં લાલ મરચું પાવડર અને સ્વાદનુસાર મીઠું નાખી ભાજી સિજાય ત્યાંસુધી ધીમા ગેસ પર થવા દયો. હવે એક તવા પર પાવ ને વચ્ચે થી જોઈન્ટ રે એમ કટ કરી બટર લગાવી શેકો આજ તવા પર સાધારણ બટર લગાવી પાપડ સેકી લેવા જેનાથી પાપડ નો ટેસ્ટ ખૂબ સારો લાગશે. ભાજીક સિજાય જાય એટલે કોથમીર નાખી ગેસ બંધ કરી દયો.લોકડાઉન ના લીધે મને કોથમીર નથી મળી.
- 3
સર્વ કરવા માટે એક નાની પ્લેટ માં ભાજી મૂકી તેના પર બટર અને કોથમીર નાખવી,સાથે બટર માં શેકેલા પાવ,પાપડ, લીંબુ નો ટુકડો અને છાશ સર્વક કરોમારા દીકરાને મારા હાથની ભાવતી વાનગી માં ફર્સ્ટ એવી પાવભાજી તૈયાર છે ગરમ ગરમ સર્વ કરી મજા લ્યો 😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટર પાવભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week6#BUTTER#COOKPAGUJ#COOKPADINDIA પાવભાજી એ ઘણાં બધાં શાક ને ભેગા કરી ને બનાવવા માં આવે છે. આ ડિશ તૈયાર કરવા માં બટર નો ઉપયોગ કરવામાં આવે તો તેનો સ્વાદ કંઇક અલગ જ આવે છે. અહીં મેં પાવ અને ભાજી બટર માં તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે તે નાના મોટા સૌને ભાવે છે વેજીટેબલ અને કાંદા ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે બટરના ભરપૂર ઉપયોગ કરવાથી આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ઘરે અવારનવાર ડીનર મા મિક્સ વેજીટેબલ ની પાવભાજી બને છે. Avani Suba -
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
-
-
કુકર પાવભાજી (Cooker Pavbhaji Recipe In Gujarati)
#MBR1#instant#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
પાવભાજી(Pavbhaji Recipe In Gujarati)
#વેસ્ટમે પાવભાજી માં કલર લાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે Dipti Patel -
-
પાવભાજી
#સ્ટ્રીટ પાવભાજી ફેમસ સ્ટ્રીટ ફુડ છે. સ્ટ્રીટ ફુડ ખાવા જઇએ અને પાવભાજી ના ખાઇએ તો ના ચાલે .પાવભાજી નું નામ લેતા જ મોઢા માં પાણી આવી જાય . Ami Adhar Desai -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારા ઘરે હું જ્યારે પણ ભાજી બનાવું બહુ જ સરસ લાગે ભાજી ❤ thakkarmansi -
-
મુંબઈ પાવભાજી
મુંબઈપાવભાજી#RB2 #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#મુંબઈ_સ્પેશિયલ #પાવભાજી #સ્ટ્રીટફૂડ #પાઉંભાજીમુંબઈ પાવભાજી -- મારા પતિ ને ડેડીકેટ કરુંછું . તેમને ખૂબ જ પસંદ છે . ઘરમાં પણ બધાં ને ખૂબજ ભાવે છે . Manisha Sampat -
-
-
ચીઝ પાવભાજી (Cheese Pavbhaji Recipe In Gujarati)
#MAઆમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી સરસ બને છે પણ આજે મધર્સ ડે સ્પેશિયલ ચીઝ પાવભાજી મારી મમ્મીની જેમ બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે😍🌹❤️ thank you so much my lovely mom🥰 Falguni Shah -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#ટ્રેડિંગ મારી પાવભાજી બનવાની રીત જરા શોર્ટકટ છે પણ ટેસ્ટ માં એકદમ યમ અને ફટાફટ થઈ જાય એવી છે Komal Shah -
મુંબઈ ચોપાટી સ્ટાઇલ પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#Week24#CauliflowerMy kids all time favourite menu pavbhaji😋😋 Bhumi Parikh -
-
પાઉંભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#WEEK24 એકદમ બજાર જેવો કલર અને ટેસ્ટ જોતો હોઈ તો આ રીત થી ભાજી ચોક્કસ બનાવજો.. Aanal Avashiya Chhaya -
-
પાવભાજી (PAV BHAJI Recipe in Gujarati)
જ્યારે શું બનાવવું એ ખબર ન પડે ને બાળકોની કંઈ ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય.. ઝડપથી બને તેવું બનાવવું હોય અને બધું શાક available હોય તો પાવ-ભાજી જ યાદ આવે. Dr. Pushpa Dixit -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#XS #ક્રિસમસ_ન્યુ_યર_સ્પેશિયલ #પાર્ટી_સ્પેશિયલChristmas_New_Year_SpecialGoodbye_2️⃣0️⃣2️⃣2️⃣ Welcome2️⃣0️⃣2️⃣3️⃣HappyNewYear2️⃣0️⃣2️⃣3️⃣ગુડબાય2️⃣0️⃣2️⃣2️⃣ વેલકમ2️⃣0️⃣2️⃣3️⃣ હેપી_ન્યુ_યર_2️⃣0️⃣2️⃣3️⃣ સ્ટ્રીટફૂડ #ફાસ્ટફૂડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસુંદર મજાનું 2️⃣0️⃣2️⃣2️⃣ નું વર્ષ પૂરૂં થયું,અનમોલ યાદોનાં સંભારણાં દેતું ગયું.નવું વર્ષ, નવી ઊમંગ, નવાં સપના, નવી તરંગ,આપ સૌને નવાં વર્ષ 2️⃣0️⃣2️⃣3️⃣ નાં અભિનંદન .મુંબઈ સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ માં ખાસ તો વડાપાવ ને પાવભાજી નો સમાવેશ થાય છે. અમારા ઘરનાં બધાં ને અતિશય પ્રિય છે. તો આજ ની નવા વર્ષ ના પહેલાં દિવસ ની પ્રિય પાર્ટી ડીશ પાવભાજી ડિનર માં બનાવી છે. આવો પાર્ટી કરવા. Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ