મમરા ભેળ (Mamara Bhel Recipe In Gujarati)

Bhailal Patel @cook_31553223
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાંટકો લો. પછી તેમાં ટામેટું અને ડુંગળી નાખો.
- 2
સેવ મમરાં નાખો. પછી હલાવો. પછી તેમાં મરચું અને મીઠું નાખી હલાવો.
- 3
આપણો મમરા ભેળ સર્વ માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મમરા ની ભેળ (Mamara Bhel Recipe In Gujarati)
#NFR ગેસ ઉપર કૂક કર્યા વિના ની સામગ્રીઓ થી બનતી આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભેળ ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
ટામેટા મમરા ની સુકી ભેળ (Tomato Mamara Suki Bhel Recipe In Gujarati)
#LB નાના મોટા બધા ને મોમા પાણી આવી જાય ભેળ નુ નામ સંભાડતા.આજે મેં નાસ્તા માં ટામેટાં મમરા ની સુકી ભેળ બનાવી. Harsha Gohil -
-
-
મમરા મકાઇ ભેળ (Mamra Corn Bhel Recipe In Gujarati)
#ફટાફટ #ભેળ નાના બાળકો ને મોટા બધાને ભાવે તેવી છે નાસ્તામાં ખાવાથી ફટાફટ બનાવી દીધી. Smita Barot -
-
-
સેવ મમરા ભેળ (Sev Mamara Bhel Recipe In Gujarati)
ભેળ પાણીપુરી કચોરી દાબેલી બધાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે આ સ્ટ્રીટ ફૂડની મજા જ અલગ હોય છે#cookpadindia#cookpadgujarati#streetfood.. challange Amita Soni -
-
-
-
-
-
મકાઈ ના મમરા (Makai Mamara Recipe In Gujarati)
#MFFમમરા તો ૧૦૦ નહિ પણ ૧૦૦૦ ટકા ઘરે ઘર માં જોવા મળે જ. અને હવે તો મકાઈ, ઘઉં, સોયા વગેરે કેટલી જાત ના અલગ અલગ મમરા મળે છે જે ટેસ્ટ વાઈઝ અને હેલ્થ વાઈઝ બંને રીતે અને ખાસ બનાવાની રીતે પણ સારા પડે છે. મેં અહીં મકાઈ ના મમરા બનાવ્યા છે જે સાંજ ની નાની નાની ભૂખ ને સંતોષે છે. Bansi Thaker -
મમરા ની ભેળ(bhel recipe in gujarati)
#ફટાફટ ઝટપટ રેસિપી.મમરાની ભેળ ખુબ જ સરસ લાગે.ને કોઈ મહેમાન આવે તો પણ ફટાફટ બની જતી રેસિપી છે..ને ખાવાથી ખૂબ જ સરસ સારી લાગે છે. SNeha Barot -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#childhood કુકપેડ એ સરસ વિષય આપ્યો છે. એ દિવસો તો પાછા નહીં આવે પણ ત્યારે કરેલી જીદ ને આજ ખાવું છે જે આજ અહીં બનાવવા નો મોકો મળ્યો. અત્યાર ના જે મળે બાળકો ને તે અધધધધ છે. અમારે તો મમરા વધારે એટલે એમ થાય કે હાશ આજ સાંજે ભેળ હશે. એટલી ખુશી થતી HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15694551
ટિપ્પણીઓ